બ્લોગો,વેબસાઇટ ની યાદી
અક્ષયપાત્ર
પીયુનીનો પમરાટ
જ્ઞાન ઝરણું
પ્રેમપ્રિયા
અમિ નઝર
વીણેલા મોતી
પ્રયાગ
લાગણી
પ્રદીપની કલમે
હિતેન બારભાયાની ડાયરી
મધુવન
ચન્દ્રપુકાર
વાત્સલ્ય
વેણુંનાદ
દાદીમાની પોટલી
શિવાલય
અભિવ્યક્તિ
14 GAAM.COM
ISHWARIYA
શિક્ષણ સરોવર
Arvind Patel’s Dreams At Dawn-A Musical Journey
ગુજરાતી શાયરી – Gujarati Shayri
“ભૃગુસંહિતા” – જ્યોતિષશાસ્ત્રનો મહાગ્રંથ
Dr. Kishorbhai M. Patel(11 & 12 Commerce Students)
વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનુ
ગુજરાતી બ્લોગને એક તાંતણે બાધતી કડી
ખીલતુ “ગુલાબ” ( ‘હ.વા.’ ની કલમે.)
‘બંસીનાદ’
Navesar”dr.rawal’s વેબલોગ
અક્ષયપાત્ર
પીયુનીનો પમરાટ
જ્ઞાન ઝરણું
પ્રેમપ્રિયા
અમિ નઝર
વીણેલા મોતી
પ્રયાગ
લાગણી
પ્રદીપની કલમે
હિતેન બારભાયાની ડાયરી
મધુવન
ચન્દ્રપુકાર
વાત્સલ્ય
વેણુંનાદ
દાદીમાની પોટલી
શિવાલય
અભિવ્યક્તિ
14 GAAM.કોમ
ISHWARIYA
SOHM26.WORDPRESS.COM
માધવ મેજિક બ્લોગ .
BINATRIVEDI.WORDPRESS.COM
અક્ષયપાત્ર/Axaypatra said
આ યાદીમાં અક્ષયપાત્ર ઉમેરશો તો આનંદ થશે.
પરાર્થે સમર્પણ said
શ્રી રેખાબેન,
આપના બ્લોગને ચોક્કસ યાદીમાં ઉમેરીશું. આવું સુંદર નામ
અમારા બ્લોગની શોભા વધારશે. કેવું સુમધુર અને સુંદર છે.
” અક્ષય પાત્ર” આ પાત્રમાંથી કદીએ ખૂટે જ નહિ અને આ
મારું અહોભાગ્ય કહેવાય . આપનું સૂચન માથે ચડાવું છું
“સ્વપ્ન”
.
Rupen patel said
આપની યાદીમાં જ્ઞાનનું ઝરણું http://rupen007.wordpress.com/ ઉમેરો કરશોજી .
પરાર્થે સમર્પણ said
શ્રી રુપેનભાઇ,
આપના ખુબ સુંદર સંદેશ ને અનુસરીને ” જ્ઞાન ઝરણાં ” બ્લોગની યાદીમાં સામેલ કરીશ.
Prempriya said
Add my blog in the list.
http://prempriya.wordpress.com
Thanks a lot !!
પરાર્થે સમર્પણ said
આપના અમુલ્ય અભિપ્રાય બદલ ખુબ આભાર.
આપનો બ્લોગ અવશ્ય ઉમેરીશું.
આભાર.
સ્વપ્ન
Ramesh Patel said
Thanks, Shri Govindbhai
for adding ‘Aakashdeep’ blog.
Ramesh Patel(Aakashdeep)
Piyuni no pamrat ( પિયુની નો પમરાટ ) said
oh…My God….. this is wonderful….. I never new about this….. thanks to your visit to my blog…
1 . It was really so very encouraging….. and I am honored to receive such a beautiful comment from you for my blog.
2. I could visit this beautiful blog and know something more about my ‘Swapnabhai’ …. really speaking…you are doing such a wonderful work at all the fronts …. its Inspiring ..and I really respect you for all the love and efforts you put in for our motherland….. and mothertongue . Let me tell you even I am proud to be a Gujarati… and I just love my mothertongue .
Keep visiting and encouraging me on my blog. http://piyuninopamrat.wordpress.com
Please include my blog to your list. http://piyuninopamrat.wordpress.com/
Regards,
Paru.
પરાર્થે સમર્પણ said
શ્રી પારુબહેન,
આપનો અમુલ્ય અને અનેરો સંદેશ એક ભાઈ માટે રક્ષા બની ગયો.
આપનો ભાઈ પ્રત્યેનો લાખેણો પ્રતિભાવ વાંચી સાહિત્ય અંગેનો
અદમ્ય ઉત્સાહ વધી ગયો અને નવતર બળ મળ્યું.
આપે બ્લોગ ઉમરવા વિનંતી ના કરવાની હોય.આપે ભાઈને આદેશ
કરવાનો હોય કે અલ્યા મારો બ્લોગ કેમ ઉમેર્યો નથી ? ચલ ઉમેરી દે.
પેલા ગુજરાતના ધ્વજ અને રવિશંકર દાદાના ફોટા જન્માષ્ટમી
પછી પેટલાદ થી ૫ – ૭ નંગ મોકલી આપશે.
સ્વપ્ન..
amritapatel said
આ યાદીમાં અમિ નઝર http://aminazar.wordpress.com/ ઉમેરશો તો કરશો આનંદ થશે.
પરાર્થે સમર્પણ said
આપની મુલાકાત અને આપના અપ્રતિમ સંદેશ બદલ ખુબ આભાર.
આપના “અમિ નઝર ” ને જરૂર સમાવિષ્ટ કરીશું કેમ કે આપની
અમિ નઝર સદાયે અમ પર વરસતી રહે.
"માનવ" said
nice collation…
you can find more info here…
http://vinelamoti.com/guj-links/
પરાર્થે સમર્પણ said
શ્રી માનવજી,
આપે મારા બ્લોગમાં પદાર્પણ કર્યું અને સુંદર ભાવવાહી સંદેશ
અર્પણ કર્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.
આપના વીણેલા ફૂલમાં શક્ય હોય તો અમારા થોડાક ચમકેલાં
મોતીને આપના પ્રયાસ થકી સુંદર સ્વરૂપ આપી ચ્મ્કાવશો.
તુક્ત્કો . કેટલાક કટાક્ષો.. ( ગણેશજી અને નેતાજીનો સમન્વય.)
ઉપરના વિષય મુજબ ગણેશોત્સવ પ્રસંગે દેખાતા રાજકરણીઓનો
રસપ્રદ સમન્વય વાચવા મારા બ્લોગની મુલાકાત લો.
મારો બ્લોગ= http://swapnasamarpan.wordpress.કોમ
પરાર્થે સમર્પણ બ્લોગ નું નામ છે.
આ સિવાય ભારતની ગૌરવ ગાથા,અમેરિકાની ઝાંખી, માં ભારતીની સ્તુતિ,
ઉમેવારની અભિલાષા, ભજનો, અમારા ચૂટેલા અમને નડે છે. વાચવા મળશે.
સ્વપન જેસરવાકર યુ .એસ .એ. ફોન= ૩૧૦-૬૩૧-૫૯૯૯
"માનવ" said
maf karjo..
ame bane tys sudhu internet par unpublished litrature publish karta hoiye chiye..
પરાર્થે સમર્પણ said
શ્રી માનવજી,
સચોટ અને સુંદર માહિતી બદલ આભાર.
Manav said
unpublished poem mail kari aapjo..
write2us@vinelamoti.com
પરાર્થે સમર્પણ said
શ્રી માનવભાઈ,
આપના સુંદર અંને પ્રેમભીના આમન્ત્રણ ને માન
આપી ટુક સમયમાં કાવ્ય મોકલી આપીશ .
આમન્ત્રણ બદલ ખુબ ધન્યવાદ.
Pradip Brahmbhatt said
શ્રી ગોવિંદભાઇ,
જય જલારામ,જય શ્રી કૃષ્ણ.
આપની સાઇટ જોતાં માતા સરસ્વતીના સંતાનની અનુભુતી થાય છે.
આ ઉત્તમ સેવા બદલ ગુજરાતી ગૌરવ સમાન આપને અભિનંદન.વિશેષ
આપને યોગ્ય લાગતુ હોય તો મારી વેબસાઇટ ગુજરાતી વેબ સાઇટમાં ઉમેરવા
વિનંતી છે.
હ્યુસ્ટનથી
પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.
મારી વેબ સાઇટ brahmbhatt.org
pradipkumar.wordpress.com
pradipkumar.gujaratisahityasarita.org
પરાર્થે સમર્પણ said
શ્રી પ્રદીપકુમાર બ્રહ્મભટ,
આપનો સુંદર અને પ્રેરણા રૂપ સંદેશો મળ્યો .
ઉરમાં અતિ આનદ ઉપજ્યો. આપના બ્લોગને
જરૂર સમાવવો જ પડે. એક જ જીલ્લો અને
અમારા પડોશના ગામના જમાઈ રાજા..
આપનું એડ્રેસ મોકલશો સ્વર્ણિમ ગુજરાતના
ફ્લેગ મેં ચીનમાં બનાવડાવ્યા છે તે મોકલી આપીશ.
હિરેન બારભાયા said
મારા બ્લોગનું નામ નથી દેખાતું? :-(
જો તમને યોગ્ય લાગતું હોય તો મારા બ્લોગનું નામ ઉમેરશો.
http://hirenbarbhaya.wordpress.com
પરાર્થે સમર્પણ said
મુરબ્બી શ્રી હિતેનભાઈ,
આપનો આદેશ શર માથા પર આપના બ્લોગને જરૂર યાદીમાં સમાંવીશ.
” વિનંતી નહી પણ આદેશ કરજો મને ઓ મારા વાલીડા,
અમે ગમે ત્યાં વસીએ પણ અમે છીએ ગુજરાતી પંખીડા.”
Dee said
Keep up the great work Prathe Samparan….Keep posting good thoughts and Proud of Gujarati. and Gujarat. Thank you keep them coming.
પરાર્થે સમર્પણ said
ભાઈ શ્રી,
આપના બ્લોગની વેબ સાઈટની યાદી અંગેના સુંદર પ્રતિભાવ બદલ આભાર.
Dilip Gajjar said
Aaap Sunder Kaary karo chho..khub khub shubhechcha..
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી દિલીપભાઈ,
આપ જેવા વડીલોના આશીર્વાદ થકી આવા કર્યો થાય છે.
બસ આશીર્વાદ પ્રેમથી વરસાવજો.
આપનો ખુબ આભાર.
chandravadan said
Another visit to your Blog !
Read the LIST of the Blogs.
Hope you will include “Chandrapukar” ….my Blog too !
http://www.chandrapukar.wordpress.com
Thanks for your VISIT/COMMENT on Chandrapukar.
Hope to see you again !
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી ચંદ્રવદનજી ,
આપનો ખુબ ખુબ આભાર.કે આપના પવન પગલા બ્લોગ પર થયા.
આપનો આદેશ માથા પર બ્લોગ જરૂર સમાવાશે.
chandravadan said
Govindbhai…
Namaste !
The Blogs upto shabdaswar.blogspot.com can be “opened” up by clicking on the “link”..but after that you can not open others on your list ….you may have to type retype all those Links….
I do see my Blog on the List but I failed to open the Blog !…Just to let you know !
Dr. Chandravadan Mistry ( Chandrapukar)
પરાર્થે સમર્પણ said
,
આદરણીય ડોક્ટર સાહેબ ચંદ્રવદનજી
આપનો સંદેશ મળ્યો. મેં બ્લોગની યાદી અપડેટ કરી છે.
હું નવો સવો છું કોમ્પ્યુટર ઓછી સમજ પડે. કોઈ વાર
બધું ટાઈપ કરેલું જતું રહે. પણ બે ત્રણ કલાકથી કેમ
અપડેટ કરવું તેની મથામણમાં હતો. પણ થી ગયું.
આપના સંદેશ બદલ આભાર.
Hetal Patel said
Aava khubh khubh vicharo jio ne to mane Gujarat ane India ne khubh yaad aave che. Thank you tame khubh mast lakho cho…please lakhya karo ane khubh mast majani vaaato post karya karo. Jai Jai Garvi Gujarat.
Soham Desai said
આપની યાદીમાં http://soham26.wordpress.com/ ઉમેરશો તો આનંદ થશે.
પરાર્થે સમર્પણ said
શ્રી સોહમભાઈ,
આપનો બ્લોગ જરૂરથી યાદીમાં ઉમેરીશું.
આપના અલભ્ય સુચન બદલ આભાર.
Madhav / Harshad said
હમણા થોડા સમય થી મેં પણ મારા બ્લોગ પર ગુજરાતી માં લખવાનું ચાલુ કર્યું છે.
જો યોગ્ય લાગે તો મારા બ્લોગ ની લીંક નો સમાવેશ કરશો.
http://www.iharshad.wordpress.com
પરાર્થે સમર્પણ said
ભાઈ શ્રી હર્ષદભાઈ,
હર્ષદ નો અર્થ એટલે હરેક વાતે સિદ્ધ. બધી વાતોમાં નિપૂર્ણ.
ગુજરાતી તો માતૃભાષા છે. ખુબ જ અભિનંદન . તમારો બ્લોગ
યાદીમાં જરૂર સમાવીશ મળતા રહીશું માધવ જી.
“સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અને અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ જ વિવેક દેખાય..”
Madhav / Harshad said
પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
પરાર્થે સમર્પણ said
ભાઈ શ્રી હર્ષદભાઈ,
અરે હર્ષદભાઈ આમાં આભાર ન હોય. આતો ફરજ કહેવાય.
એક નાનો ભાઈ કહે તો સાંભળી યોગ્ય પ્રત્યુતર દેવો એક
ભાઈની ફરજ ગણાય.
“સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અને અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ જ વિવેક દેખાય..”
Bina said
મુરબ્બી શ્રી,
સુંદર બ્લોગ. આપની યાદીમાં http://binatrivedi.wordpress.com/ ઉમેરશો તો આનંદ થશે.
પરાર્થે સમર્પણ said
શ્રી બીનાબહેન,
આપના પવન પગલાં અમ આંગણે થયા. આનંદ અનુભવ્યો.
આભાર. આપના બ્લોગને યાદીમાં ચોક્કસ ઉમેરીશું.
વેદાંગ એ. ઠાકર said
ગોવિંદ એ કૃષ્ણ નું એક સુંદર નામ છે, અને કૃષ્ણ એ પ્રેમ નું પ્રતિક છે.
ગોવિંદકાકા, આપે આ પ્રેમ ના પ્રતીકરૂપ નામ ધારણ કરેલ છે, એટલે સ્વાભાવિક રીતે આપના માં પ્રેમ અને સમર્પણ ની ભાવના અખૂટ રેહવાની.
જે આપના જીવનચરિત્ર ની ઝાંખી માં સ્પષ્ટ દેખાઈ આવે છે, જ્યાં તમે નાની બાળાઓ ને મહાદાન એવું વિદ્યાદાન કરી ને તમારો કર્મભૂમિ પ્રેમ બતાવ્યો, રાષ્ટ્રધ્વજ ની સેવા આપીને તમે દેશપ્રેમ દર્શાવ્યો, અને અંતે કુટુંબ ના નાના મોટા દરેક સભ્યો ને માન આપીને કુટુંબ પ્રેમ બતાવ્યો.
ગોવિંદકાકા, પરાર્થે સમર્પણ તો છેજ, પણ તમે તો તમારા જીવનચરિત્ર થકી કર્માંર્થે સમર્પણ રજુ કર્યું છે, જે ખરેખર આદર્શ વ્યક્તિત્વ ની છબી રજુ કરે છે. આપને વંદન અને નમસ્કાર
પરાર્થે સમર્પણ said
શ્રી વેદાંગભાઈ
આપના સુંદર અને પ્રેમમય અર્થો દ્વારા જે સંદેશ પાઠવ્યો છે
તેને સ્વીકારી આપનો ખુબ જ આભાર.
બ્લોગની યાદીમાં આપના બ્લોગનો સમાવેશ કરીશ.
નુતન વર્ષ ૨૦૧૧ ની શુભેચ્છા. આપનો બ્લોગ વિકસે તેવી શુભ કામના
ડો. કિશોરભાઈ એમ. પટેલ said
આદરણીય સાહેબશ્રી.
ખુબ જ સરસ
મારા બ્લોગને સમાવેશ કરવા વિનંતિ
http://shikshansarovar.wordpress.com
Dr. kishorbhai M. Patel
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી કિશોરભાઈ
,જરૂર સમાવેશ થશે.કિશોરકુમાર કદાપી બાકાત ના રહી શકે.
ડો. કિશોરભાઈ એમ. પટેલ said
આદરણીય સાહેબશ્રી.
ખુબ જ સરસ
મારા બ્લોગને સમાવેશ કરવા વિનંતિ
http://shikshansarovar.wordpress.com
Dr. kishorbhai M. Patel
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી કિશોરભાઈ,
જરૂર સંવીશ. કામમાં હતો એટલે રહી ગયું છે. માફ કરશોજી
આપના સંદેશ બદલ ખુબ આભાર.
ભરત ચૌહાણ said
આ યાદીમાં મારો બ્લોગ ઉમેરવા વિનંતી
http://bharat-chauhan.blogspot.com/ શબ્દતીર્થ
https://okanha.wordpress.com/ શબ્દપ્રીત
ભરત ચૌહાણ ઓ-કાન્હા
ધંધુકા, જિ – અમદાવાદ, ગુજરાત, ભારત
પરાર્થે સમર્પણ said
શ્રી ભરતભાઈ
આપનો બ્લોગ ચોક્કસ ઉમેરીશું કેમ નહિ ?
એક તો ભરત એટલે રામાયણ અને ઓ-કાન્હા એમ કૃષ્ણને પોકારતા હોય
એ રમ અને કૃષ્ણ યુગનો સમન્વય તો સાધવો પડે ને ?
b m parmar said
આ બ્લોગ યાદીમાં મારો નવો બ્લોગ ઉમેરશો તો આપનો અત્યંત આભારી થઈશ
http://bmparmar.blogspot.com / નવરાશની પળો
બી.એમ.પરમાર
ડી – ૭/૫, જી.ઈ.બી.કોલોની
ગાંધીનગર – ૩૮૨ ૦૪૧
પરાર્થે સમર્પણ said
શ્રી બાબુભાઈ પરમાર
આપનો બ્લોગ ચોક્કસ યાદીમાં ઉમેરીશું.
મુલાકાત બદલ ખુબ આભાર.
b m parmar said
આપને વંદન અને નમસ્કાર
પરાર્થે સમર્પણ said
શ્રી બાબુભાઈ,આપનો ખુબ ખુબ આભાર
dhavalrajgeera said
Dear Govindbhai,
Now stay connected.
Nice to see you part in Hasyadarbar.
Happy to see you surfing on Hasyadarbar and may like to visit Tulsidal as well.
Though being away from India over 42 years- love Gujarat and Gujaratias always.
Keep shining.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
પરાર્થે સમર્પણ said
આદરણીય વડીલ ડો. શ્રી રાજેન્દ્રભાઇ,
જરૂરથી તુલસી દલની પ્રસાદી જરૂર લઈશું.
આપના આશીર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.
Narendrakumar Ravjibhai Jadav said
આદરણીય ગોવિંદ સાહેબ,
સરસ્વતીનગર શાળાના શિક્ષકમિત્ર શ્રી નીલેશભાઈ પાસેથી આપની વિગત જાણી આપનો બ્લોગ જોવાની ઈચ્છા થઈ. તમારો બ્લોગ જોયો. આપના આ બ્લોગમાં ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે બનાવેલા બ્લોગની લીંક મૂકવા વિનંતી છે.
http://jadavnarendrakumar.blogspot.in
પરાર્થે સમર્પણ said
ભાઈ શ્રી નરેન્દ્ર કુમાર
જરૂરથી સમય મેળવી પ્રાથમિક શાળાના બ્લોગો જરૂર સમાવીશ
આપના સંદેશ બદલ ખુબ આભાર.