પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

ગુજરાતી – ગુજરાતીના પ્રથમ જન્મ દિને

Posted by પરાર્થે સમર્પણ on July 4, 2010


Gujarati- — ગુજરાતી ના પ્રથમ જન્મ દિને
( કાવ્યની પંક્તિનો પ્રથમ અક્ષર ગુજરાતી બનશે )
ગુજરાત તણી શાન છે જગત આખામાં ,
જન્મ ધર્યો ગાંધી- સરદારે ગુજરાતના ખોળામાં.
રાખી અહિંસાને આગળ આઝાદી લાવ્યા દેશમાં ,
તીખા -તમતમતા ભાષણોથી જનતા જાગી પળવારમાં .
જગત આખામાં ગુજરાતી જય જયજયકાર મચાવે
ગણિત- ગમ્મત અને વેપારમાં એ દુનિયાને શરમાવે .
તમ્મ્નના છે કે ” સ્વપ્ન “ ગુજરાતી ને જગતમાં પ્રસરાવે ,
દેશ – પ્રદેશમાં ગાંધી- સરદાર ની આન- અને શાન લહેરાવે
સ્વપ્ન જેસરવાકર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers