
Archive for October, 2011
સરદાર સોરઠો….. ” એકતા અખંડિતતા દિન “
Posted by પરાર્થે સમર્પણ on October 30, 2011

Posted in સ્વપ્ન...દેશ ભક્તિ..રાષ્ટ્ર પ્રેમ. | Tagged: સ્વપ્ન...સોરઠો..સરદાર..એકતા..દિવસ..અખંડિતતા | 18 Comments »
ગોદડીયો ચોરો…ચગડોળનો ચકરાવો
Posted by પરાર્થે સમર્પણ on October 28, 2011

Posted in સ્વપ્ન - કથા | Tagged: સ્વપ્ન...કથા..ચકડોળ...ચોરો...ગોદડીયો...ચકરાવો | 10 Comments »
દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
Posted by પરાર્થે સમર્પણ on October 24, 2011

Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન...કવિતા...દિવાળી....આવી...નવલા વર્ષ | 22 Comments »
ગોદડીયો ચોરો… લોકપાલની લહેરખી…
Posted by પરાર્થે સમર્પણ on October 21, 2011
============================================================================
કરી રહી હતી .
કહે ભાઈ મારી તો પનોતી બેસી ગઈ. મેં મારી હનીને બેક સાઈડે આઈસ ઘસવાનું કહ્યું
તો એ તો બી. એ પાસ એટલે આઈસથી બીએ. યુનો એ શાકભાજી બાય કરવા જાઈન્ગ
તો ટામેટા ડાઉન મૂકી ટોપ પર ફ્લાવર કે બટાકા મુકીંગ . એટલે સ્પીકિંગ જોરસે ઓર
મગજ ધીરેસે ચલાવતી હેન્ગી .
એટલે એક તો વાંહો પેલા રેડભાઈએ લાલઘુમ કરી નાખેલો ને ત્યાં બામ બરાબરની ચચરી
એટલે વાંદરા કુદકા મારે એમ આઈ એમ ઠેકડા મારીંગ એન્ડ સારી સોસાયટી દેખીંગ એન્ડ હસીંગ
હમણાં યશપાલ, જશપાલ ,રાજપાલ , ધર્મપાલ, ને સુરેન્દ્ર્પાલ તાજા નમુના છે .
નારણ શંખ કહે આ રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરી બધું ખાઈ જાય છે તેની તપાસ કરવા માટે
અન્ના સાહેબ અને તેમની મંડળી જન લોકપાલ બિલનો કાયદો લાવવાનું કહે છે.
કાઢી નાખી આ જન લોકપાલ નામ બનાવ્યું લાગે છે. ખરું કહેવાય હો !
કરતે હેંગે ઓર મનમેં ધીસ બીલ નો કમિંગ એસા સોચતે હેંગે. વો સાલે બડે એકટર હેંગે.
કોણ હલાવે ખુરશી ને કોણ લાવે ચબરખી
જેવું છે. આમ મને છીકણી સુધવાની આદત એટલે બૈરાં સાથે વાતો કરવાનું મળે.
એ બધી તપાસ કરે ને !
જોઈએ એટલે ? ચીનાઓ ક્યાં મત આપવા આવવાના છે?
બધા બોલ્યા હવે તો ચેતવા જેવું ખરું…..હો કે.!!!!!!!!!!!!!!!!!!!!!!!
Posted in સ્વપ્ન - કથા | Tagged: સ્વપ્ન...કથા ..લોકપાલ...લહેરખી...ચોરો..ગોદડીયો | 6 Comments »
પ્રભુ હવે પાવતી આપજે…કાવ્ય
Posted by પરાર્થે સમર્પણ on October 17, 2011

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: સ્વપ્ન...કાવ્ય...પાવતી...આપજે...પ્રભુ..મંદિર.. | 4 Comments »
ગોદડીયો ચોરો.. રાસલીલાનું રમખાણ…..
Posted by પરાર્થે સમર્પણ on October 14, 2011
હમણાં જ નવરાત્રીનું નવલું પર્વ પૂરું થયું. ખેલૈયાઓ રૂમીઝુમી નવ દિવસ ખુબ ખેલ્યા.
ગયા. દશેરાનો વિજયદિવસ ઉજવી ફાફડા જલેબીની રંગત જામી નવા વાહનોની ખરીદી
નવાબી નગરી ખંભાતમાં ગરબાની રમઝટ પૂરી થઇ ગઈ હતી. વાળંદવાડામાં ખાડાવાળી
ખોડિયારનું એક અનેરું મહત્વ છે. આસો સુદ પડવાના દિવસે ખાડામાંથી મા ખોડિયારનું
ઉથાપન કરવામાં આવે છે .પડવાથી પુનમ સુધી ગરબાની રમઝટ જામે અને આસો વદ
પડવાને દિવસે વાજતે ગાજતે માને પોઢાડી દેવામાં આવે છે ત્યાં શરદના ગરબા પુરા
આમ તો બન્ને સગા ભાઈ નથી પણ ભાઈબંધી એવી કે રોજ બે ચાર કલાક ના મળે તો
ધ્રુતરાષ્ટ્રએ ફરમાન જારી કર્યું કાલે રાસ ગરબા . કાલે મારે ઘેર દૂધ પૌઆની રમઝટ છે
લઇ જાવ. સાંજે અમે બધા તો ગોદડીયે ચોરે આવી ગયા.
હે ગરબો જામ્યો રે ગોદડીયાને દ્વારે
ભાઈ ગોદડીયાને દ્વારે ગાદલા તલાવે ……..ગરબો
મોંઘવારી માતાનો ગરબો જ ગવાતો
મોંઘવારીએ મેલ્યો છે કેવો ભડકો રે……….ગરબો
પ્રણવનો પાવો ને ચીદમ્બરની ચકલી રે…..ગરબો
લોકાયુક્તનાં લહેરીયાં ચર્ચાએ ચડતાં
લવારા કરી ને ગાળાગાળી કરવા લાગ્યા જનતાનું જોર હતું. ગૃહિણીઓ ઘણી ગરબા
ઉસકો પેલે રીકવર કરનેકા હે.
હાટકો=ધ્રુતરાષ્ટ્ર સિનેમા જોઇને આવ્યો એટલે કચોલાએ પૂછ્યું અલ્યા હિરોઈનમાં કોણ છે?
.
( નોધ==આ પાદેલાવાળાની પચાસ જેટલી શાળો ( કાપડ વણવાની ) ચાલતી હતી.
Posted in સ્વપ્ન - કથા | Tagged: સ્વપ્ન..કથા..ગોદડીયો...રમખાણ..ચોરો...રાસલીલા | 8 Comments »
વ્યથા વિષ્ણુની…..કાવ્ય
Posted by પરાર્થે સમર્પણ on October 11, 2011
Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: સ્વપ્ન...કાવ્ય...વિષ્ણું...વ્યથા...ભક્ત...નફફટ | 4 Comments »
સનેડો હો લાલ સનેડો…. કટાક્ષ કાવ્ય
Posted by પરાર્થે સમર્પણ on October 9, 2011
સનેડો હો લાલ સનેડો…. કટાક્ષ કાવ્ય
સનેડો સનેડો સનેડો હો લાલ સનેડો
સમજી વિચારીને હાંભળજો રાજ લાલ સનેડો………………..હો રાજ સનેડો
ગુણલા ગાવો બાપુના ને ગાંધીજીએ એ રાખી લાજ
અંગ્રેજોને હચમચાવ્યા ને, એમણે આંચકી લીધાં છે રાજ…….હો રાજ સનેડો
ભાઈ ઓ ભાઈ બરાક ને તમે સાંભળો ને વાત જરાક
મંદીનો માર ઝીલાય નહિ, હવે મિશેલ કહે ઓ-ભામા………હો રાજ સનેડો
ઝરદારી તો ઝકડાઈ ગયા ને પડ્યો છે બે બાજુનો માર
સેના આઈ.એસ.આઈ ગાંઠે નહિ, હવે ગાદી ખોવાનો સાર………હો રાજ સનેડો
કેમરૂન તો ક્રોધે ભરાયા ને બ્રિટન બની ગયું છે બેહાલ
સૂર્ય હવે આથમી ગયો છે, હવે એતો આજે તૂટે કે કાલ ……..હો રાજ સનેડો
બાંગ્લા દેશમાં બહુ થયું ને સાંભળો શેખ હસીના
માગ્યું તે આપ્યું છે અમે, હવે તમે ના બનશો કમીના………….હો રાજ સનેડો
ગદાફી તો ગાંડો થયો ને ખુબ કર્યો છે નર સંહાર
આંતર વિગ્રહ ફાટી નીકળ્યો, એણે હવે છોડ્યા ઘરબાર ……….હો રાજ સનેડો
નેપાળમાં પાળ બંધાઈ ને પ્રગટ્યું છે માઓ રાજ
રાજાશાહી ખતમ થઇ ,જોજો તમે પ્રજા થાશે તારાજ …………હો રાજ સનેડો
દિવાળી તો ડોકિયા કરતી ને ના મળતું ટીપું તેલ
પ્રજા વલખાં મારે, આતો વેપારી ને સરકારનો ખેલ ……………હો રાજ સનેડો.
સરદાર ને કેમ વિસરીએ એ છે ભારતના ભડવીર
દેશને તો એક જ કર્યો , એમણે રાજાઓનાં નમાવ્યા શિર……….હો રાજ સનેડો
Posted in સ્વપ્ન...વ્યંગ કવન...કટાક્ષ...કવન | Tagged: સ્વપ્ન...કાવ્ય..કટાક્ષ...સનેડો...દેશ..વિદેશનો... | 6 Comments »
ગોદડીયો ચોરો…… “સોરઠિયો શામળો” ..
Posted by પરાર્થે સમર્પણ on October 7, 2011
રાજકોટ મનમાં મરકાવી ગયું. નારદજી ધરતીના પ્રસંગોની મનમાં ગાંઠવાળી સ્વર્ગમાં
દેવોને ભાજપ- કોગ્રેસની જેમ કેમ લડાવવા એનો તખતો તૈયાર કરી મનમાં એપિસોડ
અને સંવાદોની ગૂંથણી કરી રહ્યા હતા.
પ્રભુએ કહ્યું ભદા હવે આપને હવે આગળ પ્રયાણ કરીએ મને મારી રાજધાની જોવાની
ભારે તાલાવેલી લાગી છે. હવે મારી દ્વારિકાની કેવી દશા છે તે અંગે જાણવું છે ?.
ભદો કહે ભગવન હવે બહાર નીકળીને છકડો પકડી લઈએ ને ગોંડલ પહોંચી જઈએ.
જ્યાં ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા તો કોર્પોરેશન દ્વારા રૈયા રોડ પર નાનાં ઝુંપડા
અને મકાનો તોડી પાડી રસ્તો પહોળો કરવાનું કામ ચાલતું હતું. વચ્ચે રોડ પર ખાડા
ખોદવામાં આવતા હતા તો ક્યાંક પુરતા હતા.
પ્રભુ કહે ભદા આ તોડવાનું ખોદવાનું અને પાછા પુરવાનું બધું શું ચાલે છે ?
બોલો આ કાર્ય પદ્ધતિ આપણે સ્વર્ગમાં અપનાવવા જેવી ખરી કે નહિ કેમ કે નાણાંખાતું
પ્રભુ કહે મારું વાળું ખરું હો આ………….. તોડપાણી તો તોડ ને પાણી જ છે !
અમારા ભારતમાં આમ જ પોલીસો ,પટાવાળા, પક્ષો, પ્રધાનો ને અમલદારો
થોડા આગળ ગયા ત્યાં બસો અને લકઝરી બસો થોકબંધ ઉભી હતી .
ભદાએ પૂછ્યું આ બસ સોમનાથ જુનાગઢ જશે ખરી બાપલિયા.
બસના ડ્રાઈવરો કહે ના આતો સદભાવના ઉપવાસ મિશન એટલે પ્રજાના પૈસે વાહ
જયારે બીજી કોંગ્રેસને રાજ્યમાં સતા વાપસી માટેના મિશનમાં જવાની છે.
નારદજી કહે અલ્યા ભૂત આ થોડા ટોપીઓવાળા ને થોડા પાઘડીઓવાળા જુદી જુદી
બસોમાં કેમ બેસે છે ?
ભદો કહે દેવર્ષિ આ કોગ્રેસવાળા બધાને ટોપીઓ પહેરાવે છે ને ભાજપવાળા પાઘડીયો
પહેરાવે છે એટલે.પ્રજાના પાસે લાંચના માગી ટોપીમાં અને પાઘડીમાં મૂકી દેવાના અને
લોકોને લાગે આવડા તો પાઘડી અને ટોપીઓ સરખી કરે છે .
આ પાઘડી વાળા કહે હવે પા-ઘડી તો ખાવા દ્યો.
આવડા ટોપી વાળા પંચાવન સાઈઠ વરસથી ખાય છે.
અમારો વખત હજુ પંદર વર્ષથી આવ્યો છે એટલે ….. પા…ઘડી……. તો ખાવા દ્યો.
ભગવતસિંહજીનું આ રાજ્ય જેમણે ” ભગવદ ગોમંડલ “ રચી ભારતને એક નવીન
ગ્રંથ આપ્યો.
ત્યાંથી આગળ જલાબાપાનું વીરપુર આવ્યું. વીરપુર એટલે જલા ભગતનું ગામ .
નારદજી કહે આ જલારામબાપાએ ભૂખ્યાને જમાડ્યા સેવાચાકરી કરી સમાજને સેવાનો
મંત્ર આપ્યો.દુનિયા પૈસા મોટર બાગ વાડી છોકરા બધું આપી દે પણ આમણે આજ
પ્રભુને સેવા કાજે પત્ની સોપી દીધી. બોલો આ જગતમાં બીજો એવો કોઈ મહાપુરુષ
પાક્યો નહિ હોય.
ભદો કહે નારદજી અમારા દેશમાં લોકો તો ઠીક પણ આ નેતાઓ બીજાની બાયડીઓ
લઇ જાય છે
જુઓ અમરમણી ત્રિપાઠી મધુમિતાને લઇ ગયા. રાજસ્થાનના પ્રધાન કોઈ ભંવરી દેવીને
ગુમ કરી ગયા. નારાયણ દત તિવારી કોઈની પાછળ પડેલા. પેલા યેદુરપ્પાની કોઈ ગર્લફ્રેન્ડ
હતી અમારા ભાજપના સંસદસભ્ય બાબુ કટારા કોકની બૈરીને પરદેશ લઇ જતા હતા
પરભુ ભદો અને નારદની ત્રિપુટી હવે “સોરઠીયા શામળા” ના સોરઠના દરવાજે પહોચી.
ભદો કહે પ્રભુ આ ધરા એટલે ભગવાનને પણ મહેમાનગતિનું આમંત્રણ દે એવો છે
અને એની વાત જ શી કરવી બાપલિયા.
આના માટે એક સોહામણો સોરઠો છે…..
સાવજડાં સેજલ પીવે ,જેનાં નમણાં નર ને નાર “
ભદો કહે પ્રભુ સાંભળો વાલીડા આ તમારો ભાવ ભર્યો ને માયાળુ સોરઠ આવી ગયો
” સંત, શુરા અને સાવજ તો સોરઠના ” .
…………………અને વધુમાં……..
“સોરઠ સુરોના સરજીયો ને ના ચઢ્યો ગઢ ગીરનાર
ના નાહ્યો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર “
ભગવાન કહે મારા પ્રિય ભક્ત નરસૈયાનું ગામ આવી ગયું . હવે બીજો કોઈ
નરસૈયા જેવો છે ખરો ?
ભદો કહે હા પ્રભુ જુનાગઢના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂ એવા જ સેવાભાવના
ગુણો ધરાવે છે.
ભગવન કહે કામમાં, સેવામાં અને ભાવનામાં મશરૂમ જેવા મશરૂ પ્રજાને અને
મને અતિપ્રિય છે.
અને જેના વડા પાછા નરોમાં ઇન્દ્ર હોય .તેમના રાજમાં ધાર્મિક સ્થળોની આવી દુર્દશા.
જુનાગઢમાં આદિ કવિ ભક્ત નરસૈયાની પ્રતિમાની કરતાલ દર વર્ષે ચોરાઈ જાય
પ્રભુ યાત્રા ત્યાંથી સોમનાથ તરફ પ્રયાણ કરે છે.
સમુદ્ર કિનારે અફાટ સાગરને સોમનાથ દાદાના ચરણ પખાળતાં મોજાંઓ અને
પ્રભુએ પોતાના ઇષ્ટદેવ દેવાધિદેવ ભગવાન શંકરને મનોમન વંદન કર્યા.
પભુએ પ્રાર્થના કરતા કહ્યું હે દેવાધિદેવ ભવ્ય ભારતના દ્રષ્ટા સરદાર પટેલે આપના
દેવસ્થાનનો જીર્ણોધ્ધારકરી એમને લીધેલ સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એથી મન ઘણું
નારદજી ટીખળ કરતા બોલ્યા પ્રભુ આપ કાળા કાન કે કાળા કૃષ્ણ કહેવાઓ છો પણ
નારદજી વદ્યા વાણીને કહેવા લાગ્યા કે પ્રભુ આપ ગાવો ……………………….
“મારા બનાવેલા તો મુજને બનાવતા ,
ગર્ભમાં દીધેલા કોલને ભુલાવતા “
પણ વખત આવ્યે હું કોઈને છોડતો નથી રે…..હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે…
પ્રભુ આ ભજન અનુસાર આપે કૈક કરવું જોઈએ તોજ આપનું અને આપની યાત્રાનું
સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ માજી મુખ્ય મંત્રી શ્રી કેશુભાઈ પટેલ ત્યાં હાજર હતા .
એટલે પ્રભુ કેશુભાઈને મળ્યા અને જાણકારી મેળવી. ત્યાં સંસદ સભ્ય દીનું ભાઈ
સોલંકી આવી પહોચ્યા.અને વિચારમાં પડ્યા આતો ધર્મ સંકટ શું કરવું ??????
સાટકો:= “કૃષ્ણ કેશવ દોનો ખડે કિસકો લાગુ પાય.
જપું નમો નમઃ તો ટીકીટ કદી ના કપાય “
Posted in સ્વપ્ન - કથા | Tagged: સ્વપ્ન..કથા..ચોરો..શામળો ..સોરઠિયો...ગોદડીયો.. | 16 Comments »
ખોડિયાર બાવની ……
Posted by પરાર્થે સમર્પણ on October 4, 2011

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: સ્વપ્ન...ભક્તિ...કાવ્ય...બાવની...ખોડિયાર | 10 Comments »



