પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

મા ભારતીની સ્તુતિ….

Posted by પરાર્થે સમર્પણ on January 25, 2012


 
મા ભારતીની સ્તુતિ….
 
==================================================================
 
 
        ચિત્ર માટે ગુગલનો આભાર
 ========================================
ભારત માડી ત્રિરંગા ધારી છે માનવતા જગ  ભારી
 
શિરે છે હિમાલય  ધારી ગંગા જમના શુદ્ધ જલધારી
 
પ્રાણ પ્યારી, સુંદર ન્યારીચરણે છે  રત્નાકર ધારી
 
શીશ નમાવું વારી જાઉં ખમ્મા ખમ્મા ભારત માડી….ખમ્મા ખમ્મા
 
=================================================
 
ભારત માત જેવી બીજી કોઈ  માત નથી
 
જગતના તાત જેવો બીજો કોઈ તાત નથી
 
વિવિધતામાં એકતા જેવી કોઈ ભાત નથી
 
ભારતીયતા જેવી  બીજી   કોઈ   નાત  નથી….બીજી કોઈ નાત નથી.
 
=================================================
 
ફૂલ  દે ફળ દે  શુદ્ધ ગંગા  જલ  દે
 
હિમાલય જેસી  ઉચાઇ દે મા ભારતી (૨)
 
ધન દે ધાન્ય દે  આન બાન, શાન  દે
 
માનવતા   ભારી દે  હે   મા   ભારતી (૨)
 
હદયમાં   જ્ઞાન દે  ચિતમાં વિજ્ઞાન દે
 
જગ વિધાતાનું વરદાન દે  મા ભારતીજી રે… જગ વિધાતાનું વરદાન દે.
 
===========================================================
 
 ’સ્વપ્ન’ જેસરવાકર 

2 Responses to “મા ભારતીની સ્તુતિ….”

  1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

    ખુબ જ સરસ રસદાર રચના

    ” હદયમાં જ્ઞાન દે ચિતમાં વિજ્ઞાન દે.”

    આવું તો વિશાળ હ્ર્દયના ગોવિંદભાઈ જ લખી શકે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers