Archive for the ‘સ્વપ્ન – કવિતા’ Category
બાર માસનું ગીત….કવિતા
Posted by પરાર્થે સમર્પણ on મે 7, 2012
લાખેણા લગ્ન જ લેવાય, સર્વે તો આનંદ મંગલ ગાય
( શ્રાવણ માસમાં “ બહેનો ને હૈયે હરખ નાચે એટલે રક્ષા બંધન )
Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન..કવિતા..બાર..માસ..ગીત..તહેવારો.. | 6 Comments »
ગરવા ગુજરાતી થઈને……( કવિતા )
Posted by પરાર્થે સમર્પણ on મે 1, 2012
ગરવા ગુજરાતી થઈને……( કવિતા )
=========================================================
( રાગ: નજરના જામ…… ( ફિલ્મ: અખંડ સૌભાગ્યવંતી )
=========================================================
ગરવા ગુજરાતી થઈને ચાલ્યા ક્યાં તમે
દિલને ટકોરા દઈને ચાલ્યા ક્યાં તમે.
ગુજરાત તો પાડે પોકાર તમે ઉભા રહો
વાયબ્રન્ટના ખુલ્યાં છે દ્વાર તમે ઉભા રહો
તમે ઉભા રહો તમે ઉભા રહો
ગરવા ગુજરાતમાં આવીને ચાલ્યા ક્યાં તમે.
મંદીનો માર ઝીલીને તમે આવ્યાં હતા
પીઝા પાસ્તા ને તમે અપનાવ્યાં હતા
બર્ગર બરીટા તો ભાવ્યાં હતા, ભાવ્યાં હતા
ઘી ગોળ રોટલાને છોડીને ચાલ્યા ક્યાં તમે.
કોલેસ્ટરના કકળાટે તો કંટાળ્યા હતા
ટેન્શનના તાપે તમને તપાવ્યા હતા
એટલે તો ગુજરાત આવ્યા હતા, આવ્યા હતા
લીલાછમ શાકભાજી છોડીને ચાલ્યા ક્યાં તમે.
આવ્યાં છો તો ગુજરાતની રંગત જાણો
ખીચડી ને ઊંધિયા કેરી જયાફત માણો
ને રણોત્સવ કેરી સંગત માણો, સંગત માણો
ગુજરાતના પતંગોત્સવની વિરાસત માણો તમે.
===================================================
સ્વપ્ન જેસરવાકર
Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન...કવિતા..ગુજરાતી ..ચાલ્યા..ક્યા ..તમે.. | 10 Comments »
શ્રી સચ્ચિદાનંદની ૮૧ મી જન્મ જયંતિની ઉજવણી
Posted by પરાર્થે સમર્પણ on April 16, 2012
Posted in સ્વપ્ન - કવિતા, સ્વપ્ન...જાણવા જેવું ...અનોખું.. | Tagged: સ્વપ્ન..જાણવા જેવું..જન્મ.જયંતિ..સ્વામી..સચ્ચિદાનંદ | 6 Comments »
સોમનાથ મહાદેવ…કવિતા
Posted by પરાર્થે સમર્પણ on February 19, 2012
સોમનાથ મહાદેવ…કવિતા

Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન..કવિતા..સોમનાથ..મહાદેવ.. | 4 Comments »
અમે ભારત માતાનાં બાળકો રે… કવિતા
Posted by પરાર્થે સમર્પણ on January 28, 2012
અમે ભારત માતાનાં બાળકો રે… કવિતા

Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન..કવિતા..ભારત..બાળકો..માતાનાં | 4 Comments »
અમારા ચુંટેલા અમને નડે છે…કવિતા
Posted by પરાર્થે સમર્પણ on January 16, 2012
અમારા ચુંટેલા અમને નડે છે…કવિતા
Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન...કવિતા..ચૂંટેલા..નડે..અમારા..છે.. | 8 Comments »
2011 in review
Posted by પરાર્થે સમર્પણ on January 1, 2012
The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.
Here’s an excerpt:
The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 79,000 times in 2011. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.
Posted in સ્વપ્ન - કવિતા | 10 Comments »
કરામત છે ” ક ” ની અમેરિકામાં….કવિતા
Posted by પરાર્થે સમર્પણ on December 19, 2011
કરામત છે “ ક ” ની અમેરિકામાં….કવિતા
=========================================================
Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન...કવિતા..કરામત..."ક" અમેરિકા | 14 Comments »
દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
Posted by પરાર્થે સમર્પણ on October 24, 2011

Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન...કવિતા...દિવાળી....આવી...નવલા વર્ષ | 22 Comments »
ગોદડીયા ડોટ કોમ – જયકાંત જાની
Posted by પરાર્થે સમર્પણ on September 19, 2011
ગોદડીયા ડોટ કોમ - જયકાંત જાની
================================
આદરણીય શ્રી જયકાંતભાઈ જાની (ન્યુજર્સી ) દ્વારા રચાયેલ
આ રચના આપ શું સમક્ષ રજુ કરું છું.
રચના દ્વારા ગોદડીયા ચોરામાં ભાતભાતના રંગ ભરવા બદલ
હું તેમજ ચોરાનાં દરેક પાત્રો તેમના કાયમ ઋણી રહેશે. ચોરાનાં
પાત્રો મારાં અંગત મિત્રો છે.
=================================
Godadio.com – Jaykant Jani
સાતે કામ પડતા મેલી ખાવ હવે પોરો
હસો અને ફ્રેશ થાઓ વાંચી ગોદડિયો ચોરો
મૌજે દરિયાની શાહી કલમે ભરી લખે છે
હસવાની મોસમમા કોઇ રહે ના કોરો .
ગોવિંદની કલમમાં જાદુ એવો છે કે
શબ્દોની પીછીંએ કાળીયો કાન ચીતરે ગોરો.
ગોવિંદ ગોદડા પાથરી બેસી ગયો છે હવે
અહી કોઇ ફરકતુ નથી એવુ કહે લોટીયો ઢોરો.
હાસ્યના આકાશમા ચગવે પંતગ પછી
કોઇ કાપી ન શકે તેની પાસે એવો જેસરવાકર દોરો
સંકલન: ગોવિંદ પટેલ
Posted in સ્વપ્ન - કવિતા | Tagged: સ્વપ્ન...ગોદડીયા...જાની..જયકાંત..કોમ..ડોટ | 10 Comments »




