મજાક….ગુજરાતીઓ ગાંજ્યા જાય ખરા..
==================================================================
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બીલ ક્લીન્ટન એક વાર ભારતની
મુલાકાતે આવેલા. ભારત ભ્રમણ કર્યા બાદ ગુજરાત આવ્યા.
ગુજરાતના તે સમયના મુખ્ય મંત્રીનો ભેટો થયો .
ક્લીન્ટન ==== હલ્લો આઈ એમ બીલ ક્લીન્ટન .
મુખ્ય મંત્રી ==== આઈ એમ સિક્સ બીલ ( શ્રી છબીલદાસ મહેતા. )
બોલો છે ને ગુજરાતી મિજાજ=====અમેરિકી પ્રમુખ એક બીલ
તો ગરવો ગુજરાતી સિક્સ બીલ
========================================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )