



Posted by પરાર્થે સમર્પણ on January 22, 2011




Posted in સ્વપ્ન...મુક્તક..તુક્તક..જોડકણા | Tagged: મુક્તકો.......'સ્વપ્ન ', સ્વપ્ન ...મુક્તકો..સભા..ભાગલા...ગોટાળા..ગણિત.. | 12 Comments »
Posted by પરાર્થે સમર્પણ on December 18, 2010
મુક્તકો …..
===================================================
પોસ્ટ તણા પ્રેમની છે આ અનોખી વાત એવી,
પધાર્યા પ્રેમથી પણ સ્વાગત કરી શક્યો જ નહિ.
ગીત, ગઝલ, લેખ,,ટુચકા, મજાક કે બીજું કંઈ પણ,
આપને રૂબરૂ મળીને પીરસી શક્યો પણ જ નહિ .
========================================
વીત્યાં બાળપણ યુવાની ને ઘડપણનો આવ્યો આરો,
ને જવાબદારીના બોજમાં જિંદગી તો દબાઈ ગઈ.
હસવું, રડવું, લડવું, ઝગડવું ક્યારેક રીસાવું ને મનાવું,
ગમે તેમ તોય એ લાખેણી જિંદગી તો જીવાઈ ગઈ.
=========================================
ઝંઝોળી ઝાકળ ને એક દિ જોયું જ હતું
એક સોનેરી સોણલું હરતું ફરતું જ દેખાયું.
નીરખવા ગયો જ્યાં વધારે ત્યાં તો એ ,
એકલું એકલું અધૂરું ઝબુક્તું રમતું જ દેખાયું.
==========================================
હતા એક પિતામહ ભીષ્મ જેની પ્રતિજ્ઞા વખણાય છે,
ભાઈના માટે હસ્તિનાપુરની ગાદી પણ છોડી જાય છે.
શું જમાનો આજે છે આ હળાહળ કળીયુગ જ કેરો,
આજ જ્યાં જુઓ ત્યાં શકુનિઓનો વહીવટ દેખાય છે.
==========================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Posted in સ્વપ્ન...મુક્તક..તુક્તક..જોડકણા | Tagged: મુક્તકો.......'સ્વપ્ન ', સ્વપ્ન... મુક્તક....પોસ્ટ....શકુનિ....જિંદગી... | 14 Comments »
Posted by પરાર્થે સમર્પણ on October 6, 2010
Posted in સ્વપ્ન...મુક્તક..તુક્તક..જોડકણા | Tagged: મુક્તકો.......'સ્વપ્ન ', સ્વપ્ન...મુક્તકો.. | Leave a Comment »