પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન..કાવ્ય..રેડીયેશન..ગભરાટ..જાપાન.’

રેડીયેશનનો ગભરાટ…. ( કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on March 16, 2011

રેડીયેશનનો ગભરાટ…. ( કાવ્ય )

==========================================

     (ન્યુક્લીયર પ્લાન્ટ –  જાપાન )

 

માઝા  મુકતો સમન્દર પાતાળ ઉભરે ઉપર

રેલાતો લાવા ઝઝુમતી જીદગીના દાવા

ઝંઝાવાતોની સફર મટ્યું  જાગતું  શહેર

ડૂબ્યાં તરતા વહાણ ડૂબતું જમીન કળણ

ન્યુક્લીયરનો વિસ્ફોટ ડૂબ્યાં મકાન  કોટ

લાખો બન્યા બેપતા જીવન ખાયે  ખતા

અચાનક સુનામી જીવન બને અનામી

જન જીવન વેર વિખેર કુદરતનો આ કહેર

પ્રગતિનું જાપાન બન્યું માનવ  સ્મશાન

ધબકતું જે ટોકિયો રેડીયશને રસ્તો રોકીયો

કરતા અખતરો  માનવ જીવન માટે ખતરો

દુનિયાનો ફફડાટ   રેડીયેશન તણો ગભરાટ

=================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 12 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers