Tag Archives: …સ્વપ્ન…જાણવા જેવું …અનોખું..

બ્રેકીંગ ન્યુઝ …ભાંગેલા સમાચાર


 
બ્રેકીંગ ન્યુઝ …ભાંગેલા સમાચાર
====================================
ચિત્ર માટે ગુગલનો આભાર
===================================
 
(૧) કેગનો રીપોર્ટ  ગુજરાત વિધાનસભામાં મુકાયો !

 
મુખ્ય મંત્રી વિરોધ પક્ષને પૂછે છે જાણો છો અલ્યા  કેગ એટલે શું ? 
 
 KAG…કેમ આટલા  ગાજો છો ?   CAG ચ્યમ આટલા ગાજો છો ?
 
(૨) શંકરસિંહ માતૃ સંસ્થા ભાજપમાં પાછા ફરશે અને  નરેન્દ્રભાઈ દ્વારા
 
તેમને મુખ્ય મંત્રી બનાવવાની તૈયારી …..કારણ ?????????????
 
શું માણસાનો સાણસો જવાબદાર છે કે કેમ ????????????????????
 
(૩) નારાયણદત્ત તિવારી (એન.ડી. તિવારી) મુખ્ય મંત્રી બનવા માટે
 
ધારાસભ્યોના સતત સંપર્ક માટે ફરી રહ્યા છે !
 
(૪) કેજરીવાલે વાંદરાને વાંદરા કહ્યા તેમાં વાંદરાઓને ભયંકર અપમાન લાગ્યું.!
 
(૫) અમેરિકાના પ્રમુખ ઓબામા દ્વારા ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિને ખાસ
 
આમંત્રણ અપાયું . વિચારો કોણ હશે ? કોનો નબર લાગશે ? કોણ ભાગ્યશાળી બનશે?
 
==============================================
આ બધા સમાચારોની  વિસ્તૃત જાણકારી માટે ગોદડીયા ચોરા”માં
 
વધુ વિગતે આવશે તો અવશ્ય મુલાકાત લઇ આગામી હપ્તો  વાંચો
 
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 
છેલ્લે જુઓ આપણા દેશના  નાણાંકીય વર્ષ ૨૦૧૨-૨૦૧૩ની  શરૂઆત આજે પહેલી
 
એપ્રિલે થઇ…
 
બોલો કેવો યોગાનુયોગ કે દર વર્ષે નાણાંકીય વર્ષ પહેલી એપ્રિલથી શરુ થાય.
 
.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
=============================================
સ્વપ્ન જેસરવાકર

2010 in review


The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A helper monkey made this abstract painting, inspired by your stats.

About 3 million people visit the Taj Mahal every year. This blog was viewed about 39,000 times in 2010. If it were the Taj Mahal, it would take about 5 days for that many people to see it.

In 2010, there were 161 new posts, not bad for the first year! There were 22 pictures uploaded, taking up a total of 6mb. That’s about 2 pictures per month.

The busiest day of the year was December 21st with 694 views. The most popular post that day was બ્રહ્માંડની અજબ સમસ્યા… .

Where did they come from?

The top referring sites in 2010 were wahgujarat.com, botd.wordpress.com, gu.wordpress.com, gujarati.nu, and WordPress Dashboard.

Some visitors came searching, mostly for સોમનાથ મહાદેવ, ચોઘડિયા, ખોડીયાર, ભક્તિગીત, and શિક્ષક દિન.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

બ્રહ્માંડની અજબ સમસ્યા… December 2010
8 comments and 1 Like on WordPress.com,

2

ગુજરાતી બ્લોગ વિશ્વની યશોગાથા….( કાવ્ય ) September 2010
34 comments and 7 Likes on WordPress.com

3

નુતન વર્ષના કાવ્યાભિનંદન ……… ( કાવ્ય ) November 2010
24 comments and 2 Likes on WordPress.com

4

ડોલરિયા દેશમાં ……. ( કાવ્ય ) November 2010
24 comments

5

બ્લોગ વિશ્વમાં પધારો પ્રભુ………….. ( કાવ્ય ) November 2010
8 comments