

Posted by પરાર્થે સમર્પણ on January 11, 2011


Posted in સ્વપ્ન...વ્યક્તિ ...વિશેષ..મહાનુભાવ | Tagged: 'સ્વપ્ન 'જાણવા જેવું, સ્વપ્ન..વિવેકાનંદ...સ્વામી...જન્મ...હિન્દુત્વ....ઝંડો.. | 18 Comments »
Posted by પરાર્થે સમર્પણ on December 23, 2010
ક્રિસમસ એટલે શું ?
===============================================================================
જગત ભરના ખ્રિસ્તી ધર્મના ભાઈ-બહેનો અને બાળકોને નાતાલની શુભેચ્છા.
MERRY CHRISTMAS & HAPPY HOLIDAY ……………….
ગુણોનો ગુણાકાર–…….પ્રેમના સરવાળા- ……રાગ,ઈર્ષા દ્વેષની બાદબાકી
=========================================================
ક્રિસમસ
Posted in સ્વપ્ન...જાણવા જેવું ...અનોખું.. | Tagged: 'સ્વપ્ન 'જાણવા જેવું, સ્વપ્ન..ક્રિસમસ..એટલે...શું...જાણવા જેવું... | 16 Comments »
Posted by પરાર્થે સમર્પણ on October 31, 2010
મિત્રો આજના દિવ્ય ભાસ્કર ૩૧-ઓક્ટોબર ૨૦૧૦ નો અંક જુઓ.દિવ્ય ભાસ્કર નું ભોપાળું.ભોપાળું…
1952માં આંણદ ખાતે પોલીસ પરેડ દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે ગાર્ડ ઓફ ઓનર લઇ રહ્યા હતા.Last updated: Sunday, 31 October, 2010 12:00 અમતંત્રી શ્રી , દિવ્ય ભાસ્કર.આપે ફોટો સરદાર શ્રીની આણંદ મુલાકાત નાયબ વડા પ્રધાનતરીકે ગાર્ડ ઓફ ઓનર બતાવી સાલ ૧૯૫૨ લખી છે. આપનેકદાચ ખબર નહી હોય કે ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ માં સરદાર શ્રીનોસ્વર્ગવાસ થયો હતો. શું જબ્બર ગપ્પું મારો છે. તંત્રી છો કે….સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ ) લોસ એન્જલસ
Posted in સ્વપ્ન...જાણવા જેવું ...અનોખું.. | Tagged: 'સ્વપ્ન 'જાણવા જેવું, સ્વપ્ન...ભાસ્કર..ભોપાળું...સરદાર... | 24 Comments »
Posted by પરાર્થે સમર્પણ on October 26, 2010
અમેરિકા એટલે શું જાણો છો ?
======================================================================================
અમેરિકાનો નામનો અર્થ શું થાય તે વિષે આપ જાણો છો ?
ગુજરાતીમાં આપણે “અમે “ શબ્દ બોલીએ છીએ .
અમે શબ્દને અંગ્રેજીમાં ” વી “ એટલે અમે .
એટલે કે “અમે ” શબ્દ ગુજરાતીઓએ આપ્યો કહેવાય.
અમેરિકાના ઘણા પ્રદેશો એટલે કે રાજ્યો મેક્સિકો ની સરહદે
આવેલા છે. કેલીફોર્નીયા પહેલા મેક્સિકોમાં હતું એમ કહેવાય છે.
મેકસીકોમાં પૈસાદાર માણસને “મુચા રિકા “ કહેવાય છે.
મુચા એટલે ખુબ અને રિકા એટલે પૈસાદાર.
અમે = વી અને રિકા = રીચ == વી રીચ
એટલે અમે સમૃદ્ધ = અમે પૈસાદાર.
અમેરિકામાં ગુજરાતીઓનું અમે અને મેકાસીક્નોનું રિકા = અમેરિકા.
અમેરિકામાં ગુજરાતીઓ અને મેક્સિકનો ખુબ મહેનત કરે છે.
અને મારા મત મુજબ અમેરિકા શબ્દને શોભાવે છે.
===============================================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Posted in સ્વપ્ન...જાણવા જેવું ...અનોખું.. | Tagged: 'સ્વપ્ન 'જાણવા જેવું, સ્વપ્ન..અમેરિકા..અર્થ ..અમે..રિકા મેક્સિકન.. | 10 Comments »
Posted by પરાર્થે સમર્પણ on October 15, 2010
ગુજરાત ક્યારે બને……..
Posted in સ્વપ્ન...જાણવા જેવું ...અનોખું.. | Tagged: 'સ્વપ્ન 'ગુજરાત..ચાર... તાલ...સ્વપ્ન, 'સ્વપ્ન 'જાણવા જેવું | 12 Comments »