પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘‘સ્વપ્ન ‘મા ભારતી… સ્તુતિ’

જગદ્મ્બા જગત જનનીની સ્તુતિ….

Posted by પરાર્થે સમર્પણ on October 12, 2010

જગદંબા  જગત જનનીની સ્તુતિ…
=============================================================================
 
રિદ્ધિ દે સિદ્ધિ દે ,  અષ્ટ નવ નીધ્ધિ  દે ,
 
વંશમે વૃદ્ધિ    દે,     બાંક બાની (૨)
 
હદય મેં  જ્ઞાન  દે, ચિત મેં ધ્યાન દે ,
 
અભય  વરદાન   દે    શંભુ રાની (૨)
 
દુખ કો  દુર કર,   સુખ ભરપુર કર ,
 
આશા સમ્પૂર્ણ કર ,  બાળ  જાણી  (૨)
 
સજ્જન સે હિત દે , કુટુંબ સે પ્રીત દે ,
 
જગમાં જીત દે , માં ભવાની રે જગમાં જીત…
 
———————————————————————————————————————————————–===
 
હે અંબા માં તારું દર્શન દુર્લભ ,
 
દર્શનથી  દુખ   ભાગે   છે,   માં દર્શનથી…
 
એ અરજ કરી જે કોઈ માને પોકારે,
 
ધન ભાગ્ય એના  ગામનું  જાગે છે….રે ધન ભાગ્ય…
 
============================================================================
 
હે ખોડલ ખમકારી ,  ગળધર  વાળી,
 
માં તું  મારી    ત્રિપુરારી ,…… ત્રિપુરારી ,
 
મગર  પર સવારી   શોભે   ભારી,
 
ખમ્મા ખમ્મા ખોડલ માડી જી રે   ખમ્મા ખમ્મા ..
 
========================================================================
 
 
હે  માં તું પાવાની પટરાણી ભવાની  માં કાળકા  રે લોલ,
 
તું   પતાઈ ને  શીખ દેનારી   ભવાની  માં કાળકા  રે લોલ.
 
========================================================
 
બોલોને  સહુ જયકારો , હો   જયકારો ,
 
માડી બહુચર  ને  ખોડીયાર નો  સથવારો,
 
રણચંડી રન્નાદે , હો , ચાચર આવે છે ,
 
સોના ગરબો શિર પર મેલી   રંગ જમાવે છે ,
 
માં  અંબા આવે છે ,  જગદંબા  આવે છે.
 
=======================================================
 
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 4 Comments »

મા ભારતી ની સ્તુતિ…

Posted by પરાર્થે સમર્પણ on August 13, 2010

ભારત માતાની  સ્તુતિ …
================================================================== 
 
ભારત માડી,ત્રિરંગા ધારી, છે માનવતા જગ  ભારી,
 શિરે  છે હિમાલય  ધારી, ગંગા જમના શુદ્ધ જલધારી.
પ્રાણ પ્યારી, સુંદર ન્યારી,ચરણે છે  રત્નાકર ધારી,
શીશ નમાવું, વારી જાઉં, ખમ્મા ખમ્મા ભારત માડી.
=====================================================================
 
 ભારત માત જેવી બીજી કોઈ  માત નથી.
જગતના તાત જેવો બીજો કોઈ તાત નથી.
વિવિધતામાં એકતા જેવી કોઈ ભાત નથી.
ભારતીયતા   જેવી  બીજી   કોઈ   નાત  નથી.
====================================================================
 
ફૂલ  દે, ફળ દે , શુદ્ધ ગંગા  જલ  દે,
હિમાલય જેસી  ઉચાઇ દે, મા ભારતી.
ધન દે , ધાન્ય દે,  આન, બાન, શાન  દે,
માનવતા   ભારી દે ,  મા   ભારતી.
હદયમાં   જ્ઞાન દે, ચિતમાં વિજ્ઞાન દે,
જગ વિધાતાનું વરદાન દે,  મા ભારતી…
======================================================================
 
 ”સ્વપ્ન” જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...દેશ ભક્તિ..રાષ્ટ્ર પ્રેમ. | Tagged: | 2 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers