પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન…શેર…શાયરી..’

શેર

Posted by પરાર્થે સમર્પણ on July 9, 2010

( ૧) સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા અને અંગ્રેજી તો વેપારે વપરાય
હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય
(૨) પાઉન્ડ પોક મુકાવે ને રીયલ તો રખડાવે
ડોલર કોઈ દિ ડુબાડે પણ રૂપિયો જ ઋણ ચૂકવે
(૩) મેળવ્યા તા વિઝા ને ખાધારે પીઝા
પીધી રે કોક ને મેલી રે પોક
યા યા માં અટવાઈ ગયારે — ડોલર તારા દેશમાં
સ્વપ્ન જેસરવાકર

 

Posted in સ્વપ્ન...શેર...શાયરી.. | Tagged: | 2 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers