પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘‘સ્વપ્ન ‘શેર…… સ્વપ્ન…’

રાજકારણીઓ પર શેર

Posted by પરાર્થે સમર્પણ on July 4, 2010

 

 

GOVIND   PATEL---  SWAPNA

રાજકારણીઓ પર શેર

મિત્રો મુકતકો પર આપના અભિપ્રાયો મળ્યા .
આપ સર્વેનો ખુબ ખુબ આભાર .કેટલાક મિત્રોએ
સૂચનો પણ કરેલ છે .તે સ્વીકારી તેમનો પણ
આભાર માનું છું.અને આ રાજકારણીઓ માટે
કોઈએ વ્યક્ત કરેલી વેદના અત્રે રજુ કરું છું .
આશા છે આપને ખુબ ખુબ ગમશે .
==============================
સંસદ= મુબઈ=અક્ષરધામ=લોકલ ટ્રેનો =
જયપુર= અમદાવાદ = વિગેરે સ્થળોએ
થયેલા વિસ્ફોટો અંગે =============
===============================
સમંદર કી લહેરે કીનારોકો મોડ દેતી હે ,
તેજ ચલતી હવા પંખીઓકે પંખ તોડ દેતી હી .
અરે સિયાસત કે ભેડીયો કુચ તો ગેરત કરો,
વક્ત આને પર તવાયફ અપના ઘૂઘરું તોડ દેતી હે
============અજ્ઞાત =========================
(લ્યો બોલો આપણા નેતોમાં તવાયફ જેટલી પણ આબરૂ છે)
===========================================
સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન...શેર...શાયરી.. | Tagged: | Leave a Comment »

શાને બદલાઈ જાવ છો. ?

Posted by પરાર્થે સમર્પણ on July 4, 2010

      શાને   બદલાઈ જાવ છો  ?
 
સામા  માળો  છો  ,ત્યારે   શરમાઈ  જાવ  છો,
ને  નજરો  મળે ,ત્યારે   ગભરાઈ  જાવ  છો.
પણ એક પ્રશ્ન પુછુ પ્રિયે, માઠું ના લગાડશો ,
સ્વપ્ન ” માં  તમે  શાને  બદલાઈ  જાવ છો.

Posted in સ્વપ્ન - કવિતા, સ્વપ્ન...શેર...શાયરી.. | Tagged: , | Leave a Comment »

શેર

Posted by પરાર્થે સમર્પણ on July 4, 2010

પાપણો ઝુકાવી ને એ એવા બેઠા છે

મને નહિ જોવાનો એ ડોળ કરીને બેઠા છે
” સ્વપ્ન” સુકાઈ ગયા ને અશ્રુ વહી રહ્યા છે
અશ્રુ થકી મુજ લાશના કફન ભીજાઈ રહ્યા છે
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...શેર...શાયરી.. | Tagged: | Leave a Comment »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers