સ્વર્ણિમ ગુજરાત


 

 

   

 

 

GOVIND  PATEL--- SWAPNA

સ્વર્ણિમ ગુજરાત

 


શ્રી ગરવા ગુજરાતી જનો ,

જય ગુજરાત , જય ગુજરાત ,જય જય ગરવી ગુજરાત , આપણુ ગુજરાત ,સ્વર્ણિમ ગુજરાત
આજે ૧ લી મે ૨૦૧૦ ના રોજ ગુજરાત પચાસ વર્ષ પુરા કરી રહ્યું છે . તે પ્રસંગે માં ગુજ્જરીને
શત શત વંદન . નરશીહ મહેતા , દલપતરામ .નર્મદ ,ગોવર્ધનરામ ,નાનાલાલ, અને નામી અનામી
કવિઓ ,લેખકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુ , એકતા ના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ ,વીર વિઠલભાઈ
ગણેશ માવલંકર ,પુરશોતમ માવલંકર ,ગુજરાતની લડતના સેનાની ઇન્દુચાચા અને નામી અનામી શહીદોને
આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પીએ અને રાષ્ટીય શાયર ઝવેરચંદ મેઘાણીની શોર્ય કથાઓને યાદ કરીએ અને
પૂજ્ય રવિશંકર દાદાની સેવાભાવના અને સાદાઈ અપનાવીએ એ ગુજરાતની સંસ્કૃતિ ,સંસ્કાર સેવા ,સમન્વય
અને સ્વાગત ને કુટુંબ,સમાજ,પરિવાર મિત્રો, અને જગત ના જન જન સુધી પ્રસરાવીએ અને દેશ-દુનિયા માં
ગુજરાતના વિકાસ ,વૈભવ , વિચારો ,વ્યાપાર ને વહીવટને ઉન્નત કરીએ તોજ સાચી સ્વર્ણિમ ગુજરાતી ઉજવણી
સાકાર થશે

સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા વળી અગ્રેજી વેપારે વપરાય
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય

ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર )
લોસ એન્જલસ , અમેરિકા

Advertisements

2 thoughts on “સ્વર્ણિમ ગુજરાત

 1. સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા વળી અગ્રેજી વેપારે વપરાય
  હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય
  સત્ય કહ્યું છે. મને ગર્વ છે કે હું ગુજરાતી છું

  Like

  1. શ્રી રઝિયાબહેન

   આપના ગરવા ગુજરતીના શ્વાસને મારા અંતહકરણ પૂર્વક નમસ્કાર

   આપના આગમને મને વતનનો સાદ અને સંદેશ સંભળાયો આપનો

   ખુબ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s