યાદ વતન ની


             મુક્તક  
==========================================
 
હકીકત બનીને આવ્યો છું, ને  “swapn ” થઈ  ઉડી જાઉં છું,
તમારા  બધાનો  પ્રેમ  પામીને ,  હું  ખુદ પણ  મટી જાઉં છું.
સરદારરેલી  ને ભૂમિ પૂજન છે,યાદગાર પ્રસંગો  જીવનના ,
કયારેક   તમારી  યાદમાં હું ,  છાનું- છાનું  રડી  લઉં છું.
  =====================================================
   
          યાદ વતનની
======================================================
 
ખેડા જીલ્લો ખમીરવંતો , જેનું ચારે  બાજુ  નામ,
પેટલાદ  તાલુકામાં  અને  જેસરવા  મારું  ગામ .
મંદિર,મહાદેવ , ભાથજી અને માતાજી છે ધામ ,
નાગર ફળીયામાં ઘર મારૂને , “સ્વપ્ન” છે  નામ.
નવા ધરા, ઉભું ફળિયું સાથે છે વડવાળું  ફળી,
સાતવીઘા, હરીજન,વણકરવાસને નાગર કુવાની નળી .
વડલા  નીચે રમતા  હતા ને , આબલી દળે ઝૂલ્યા,
ગામને પેટલાદમાં ભણીને,મજાની  માસ્તરીમાં ડૂબ્યા.
સ્વાતંત્ર્યસેનાની”ભગત” ને જશી-કશીની નામના રૂડી,
પધારો આપ સર્વેને,પેટલાદથી એક કિલોમીટરની  દુરી .
 
{ખેડા ને બદલે હવે આણંદ જીલ્લો છે. )
આ ગીત ઓક્ટોબર ૧૯૯૬મા લખેલ છે
સ્વપ્ન જેસરવાકર

2 thoughts on “યાદ વતન ની

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s