સંત પૂ. મોરારી બાપુ….


  ગુરુ પૂર્ણિમા નિમિતે==  ગરવા ગુજરાતી ગુણીજનોના ચરણે………

===============================================================================================
 
    સંત પૂ. મોરારી   બાપુ=======
===============================================================================================
સં સાર સુખ દુઃખ  જોઈને, જેમણે રામકથાના પ્રણ લીધાં 
 મારા  મારા જેવાને, જ્ઞાન મહાસાગરમાં ડુબાવી દીધાં.
પૂ  નિત પગલાં પાડ્યાં  છે, જેમણે આ  ભૌતિકતાના દેશમાં, 
મો હન અને  રામજીને મિલાવશે, આ નવલા નવ  દિવસમાં.
રા  નામની   ધૂન   મચાવી, ને   જ્ઞાન સાગરમાં  ડુબાવશે,
રિ ધ્ધિ ને સિદ્ધિના સાથે બાપુ, હનુમાનજીના દર્શન કરાવશે. 
બા તો બોલતા શીખવે છે પણ, બાપુ  રામ  શબ્દ   બોલાવશે,
પુ  નમ ચંદ્ર  જેવા પ્રભુ,  શ્રી ભગવાન   રામચંદ્ર ને  દીપાવશે. 
=====================================================================================================
 
આ  કાવ્ય  રાધા કૃષ્ણ મંદિર ( લોસ ઐન્જલ્સ) દ્વારા ૧૯૯૧માં યોજાયેલ  રામ કથાના
સમયે  લખાયેલ  છે……………………………………………………………………………………………………
======================================================================================================
 
સ્વપ્ન ” જેસરવાકર      ( ગોવિંદ પટેલ )
Advertisements

8 thoughts on “સંત પૂ. મોરારી બાપુ….

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,
   આપના પ્રેમ સભર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
   પૂજ્ય બાપુએ રામ કથા દ્વારા દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિનો ઝંડો લ્હેવરાવ્યો છે.
   એ સત્ય અને સનાતન હકીકત છે.

   Like

  1. શ્રી અમિતભાઈ,
   આપના પૂજ્ય મોરારી બાપુ વિશેના
   અનમોલ અને અમુલ્ય પ્રતિભાવ બદલ આપનો
   ખુબ ખુબ આભાર. આવી જ રીતે અવાર નવાર પ્રતિભાવ
   રૂપી શિખામણ આપતા રહેશો. જેથી લેખન પ્રવૃત્તિ સુધરે.
   આભાર… આભાર.. આભાર…

   Like

  1. મુરબ્બી શ્રી રુપેનભાઇ,,
   આપે મારા બ્લોગમાં પુનીત પગલા પાડી અભિપ્રાય રૂપી
   સંદેશ પાઠવ્યો તે બદલ આપનો ખુબ આભાર .
   આપના દ્વારા કાવ્યો જ્યાં મોકલાય ત્યાં મોકલવા વિનંતી.
   આપ વડીલો અમારા પથદર્શક બનશો એવી અભિલાષા.
   ” સ્વપ્ન” જેસરવાકર ના જય શ્રી કૃષ્ણ

   Like

  1. મુરબ્બી શ્રી દિલીપભાઈ,
   આપે મારા બ્લોગમાં પુનીત પગલા પાડી અભિપ્રાય રૂપી
   સંદેશ પાઠવ્યો તે બદલ આપનો ખુબ આભાર .
   આપ વડીલો અમારા પથદર્શક બનશો એવી અભિલાષા.
   ” સ્વપ્ન” જેસરવાકર ના જય શ્રી કૃષ્ણ

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s