રાધા કિશન મંદિર ( રાધા કૃષ્ણ )


રાધા કિશન  મંદિર ( રાધા  કૃષ્ણ )
 
=====================================================================================
 
રામ  નામની  જ  ધૂન  મચે ને ભક્તો ભેગા  થાય..
ધામ છે રાધાકૃષ્ણ તણું ઉત્સવો ત્યાં ઘણા ઉજવાય..
કિશનની કૃપા જુઓ ને  હેતે સૌના જ હૈયા  હરખાય..
ક્તિનાં અખંડ છે ધામ અને  ગરબા પણ ગવાય..
મન કરે સૌ  ભક્તિ ભાવથી આનંદ આનંદ  થાય..
મંદિરની પ્રવૃતિઓ આજે ચોદિશેચારેતરફ વખણાય..
દિન ઉગેને આથમે હંમેશ માનવ મહેરામણ ઉભરાય..
ટણ  કરો  ‘સ્વપ્ન’માં  સૌ  માનવ  મંદિર જગે થાય..
 
*********************************************************************************************************************************************=====
 
રાધા કૃષ્ણ મંદિર કેલીફોર્નીયામાં લોસ એન્જલસ ખાતે નોર્વોક શહેરમાં
આવેલું છે.  આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વેદાન્તાચાર્ય અને ભાગવત મર્મગન્ય
પ્રાતઃ સ્મરણીય શ્રી  કૃષ્ણશંકર શાસ્ત્રીજીના વરદ હસ્તે ૧૯૭૭-૭૮ માં થયેલી .
 
====================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ)
Advertisements

2 thoughts on “રાધા કિશન મંદિર ( રાધા કૃષ્ણ )

  1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપન )

    રાધાની પ્રેમની ” ધારા ” શ્રીકૃષ્ણ તરફ વહે છે,

    તેમ તમારા પ્રેમની ધારા અમારા તરફ વહેવડાવતા

    રહેશો, એજ અભ્યર્થના………………..!

    લિ.કિશોરભાઈ એમ.પટેલ

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s