અંતકડી – ૨ ….. ( ભજન )


 અંતકડી-૨  …..  ( ભજન ) 
======================================================================
 
કોણ   કહે   છે  જગતમાં,   જગદીશની  હસ્તી નથી,
હસ્તી નથી  એ  વાત ,  હૈયામાં  કદી ઠસતી નથી.
ઠસતી નથી  કારણ કે , મૂર્તિ હૈયેથી  ખસતી નથી,
ખસતી નથી એ ભક્તથી, પણ બીજાને સસ્તી નથી.
સસ્તી  નથી   કારણ કે ,  તેના  હૈયામાં મસ્તી નથી,
મસ્તી વિનાના   માનવીની , કાયા પણ  હસ્તી નથી.
હસ્તી નથી કાયા અને, જીભ નામ પણ  ભસતી નથી,
ભસતી નથી ભલે, “રામભક્ત”કહે છે  જબરજસ્તી નથી.
 
========================================================================
 
રચયિતા : આદરણીય શ્રી રામભક્ત ( રામ ભગત )
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ )
Advertisements

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s