ગોવિંદ તો ખેડાના ગામડાનો માણસ ( કાવ્ય )


ગોવિંદ તો  ખેડા ના ગામડા નો માણસ   (કાવ્ય )
============================================== //

ન કોફી ન ચા ન તો  કોકો ફાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

છાશ મળે જો તરત ગટગટાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

 
ન નેટ ના નખરા ન ચેટ નુ ચિટીગ ન તો  મૈલ કરતો,

એ અમેરીકન ઇગ્લીશ  થકી ખુબ ડરતો,

 મગન માધ્યમથી એ કામ ચલાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

 


ના બિયર ના બ્રાન્ડી ના  રમ નો રસીયો,

ના રેડ વાઈન ના રેડ બુલ, બુસ્ટર કે  ફુસ્ટર,

શેરડી નો રસ એને હજુ પણ લુભાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

 

 

 ન પરી ન અપ્સરા ન કાળી  ન ધોળી,

 ન સ્પેનીસ અમેરીકન નહીં ને ભણેલી કદિ નહીં,

 હજુ એને ગામડાની ગોરી સપનામાં આવે,

 ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

===============================================

આ કાવ્ય મુરબ્બી શ્રી જયકાન્તભાઈ જાનીજી એ મોકલ્યું હતું

જેને હું   પ્રકાશિત કરું છું. પણ તેના ખરા હકદાર મુરબ્બી શ્રી

જયકાન્તભાઈ  છે.

================================================

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

Advertisements

6 thoughts on “ગોવિંદ તો ખેડાના ગામડાનો માણસ ( કાવ્ય )

  1. આતો ભારતીયતાથી ભરેલા
    ખેડા જેસરવાકરના દુલારા
    સ્વજન ગોવિંદા લાલા છે.
    આ કાવ્ય બદલ શ્રી જયન્તભાઈને અભિનંદન.
    ભજન પણ માનવતાને સાદ દેતું છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
      આપે ગોવિંદ તો ખેડાના ગામડાનો માણસ કાવ્ય ના પ્રસાદ સ્વરૂપે
      જે કાવ્યાત્મક સુંદર અને અનેરો પ્રતિભાવ આપ્યો તે બદલ શત શત વંદન

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s