સ્મશાનમાં પથારી કરી…. (કાવ્ય)


સ્મશાનમાં પથારી કરી… ( કાવ્ય )
 
=============================================
 
પ્રેમ  હતો   ઓ પ્રેયસી  તારો   પૈસા  તણો ,
 
મુજ  જેવા માણસો મલકાયા  મન   ભરી.
 
છોડી ગયાં મને  છેતરી ના રાખશો ભ્રમ,
 
દુભવ્યું  દિલને દયા  તો  દાખવવીતી જરી.
 
વાયદા , વચનો ને  વિશ્વાસ  મેં ઘણા કર્યા ,
 
પ્રેમના પ્યાલા પીવડાવશો એ આશા ઠગારી.
 
આવશો તમે  એ  મનમાં અરમાન  જ ભર્યા,
 
સ્વપ્ન એ  હવે તો  સ્મશાનમાં  પથારી  કરી.
 
===============================================
 
સ્વપ્ન  જેસરવાકર   (  ગોવિંદ પટેલ )
Advertisements

2 thoughts on “સ્મશાનમાં પથારી કરી…. (કાવ્ય)

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s