ભગવતી માં દુર્ગાના નવ સ્વરૂપો…સ્તુતિ
=================================================
પ્રથમં શૈલ પુત્રીતિ દ્વીતિયમ બ્રહ્મચારિણી i
તૃતીયં ચંદ્રઘન્ટેતિ કૃષ્માણદેતી ચતુર્થક્રમ ii
પંચમ સ્કંદમાતેતી ષષ્ટમ કાત્યાયનીચ i
સપ્તમ કાલરાત્રીશ્વ મહાગોરી ચાષ્ટમમ ii
નવંમ સિદ્ધિદાત્રીચ નવદુર્ગા પ્રકીતિતા i
ઉત્કન્યેતાની નામાની બ્રહ્મણેવ મહાત્મના ii
==================================================
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે i
શરણ્યે ત્ર્યમ્બ્કે ગોરી નારાયણી નમોસ્તુતે ii
શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણે i
સર્વ સ્વાતીહરે દેવી નારાયણી નમોસ્તુતે ii
નમો દેવ્યે મહાદૈવ્યે શિવાયે સતતં નમ: i
નમ: પ્રકૃત્યે ભદ્રાયે નિયંતા: પ્રણતા: સ્મતાં ii
વિદ્યાવન્તમ યશસ્વતં લક્ષ્મીવતં જનં કુરું i
રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિપો જહિ ii
પુત્રાન દેહિ ધનં દેહિ સર્વ કામાંશ્ચ દેહિ મેં i
રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વીપો જહિ ii
સિદ્ધી બુદ્ધિ પ્રદે દેવી ભક્તિ મુક્તિ પ્રદાયિની i
મંત્ર મૂર્તે સદા દેવી મહા લક્ષ્મી નમોસ્તુતે ii
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા i
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: ii
======================================
સંકલન સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )
ગરબો
કચ્છ ધણિયાણી
આશાપુરા જાણી તને કચ્છ ધણિયાણી
પૂરજે માં મારી આશા, મને તારા દર્શન ની અભીલાશા…
બાલુડો તારો ગરબા ગવરાવે, ભક્ત જનો ને ભાવ થી રમાડે
ભક્તિ ની શક્તિ આપો ભુવનેશ્વરી, મને અવિરત રટણ ની આશા….
કોઇ કહે અંબા કોઇ અંબિકા, આરાસુરી કે બહુચર ચંડિકા
અગણિત નામ તારા કેમ ગણાવું, પુત્ર ને શું નામ ની પિપાસા..
ભક્તો તમારાં પગપાળા ચાલતા, માડી ના નામ થી વગડો ગુંજાવતા
ભૂખ તરસ નું ધ્યાન ન લાવે, તારી પાળે પહોંચવા ને પ્યાસા…
આપ્યું અધિક તેં માંગુ શું માવડી, ક્રુપા કરી છે તેં રંક પર આવડી
દીન “કેદાર” પર દયાદર્શાવી, આવી ના જીવન માં નિરાશા…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com
LikeLike
શ્રી કેદારસીહજી
માં આશાપુરાનો સુંદર મઝાનો ગરબો આપે મોકલ્યો તે બદલ આપનો ખુબ આભાર.
જય માં આશાપુરા.
LikeLike
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા i
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: ii
…………………………………….
Shubha Navaratri.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
આપના નવલા નવરાત્રીના મંગલમય આશીર્વાદ રૂપી
સંદેશ બદલ ખુબ ખુબ જય અંબે. જય ભવાની. જય ખોડીયાર.
આપને પણ નવરાત્રીની શુભ કામના.
LikeLike