ગુજરાત ક્યારે બને……..


ગુજરાત ક્યારે  બને……..

 
========================================================
 
 
વાંચક મિત્રો  આ ચાર તાલ ભેગા થાય ત્યારે ગુજરાતની
 
આગવી ઓળખ  બને છે. કદાચ વધુ તાલ ઉમેરાય તો
 
જરૂરથી ઉમેરશો. ………એવી આશા સહ….
 
==========================================================
 
 
નરસિંહ  મહેતા ની  …………….. કરતાલ .
 
ભગવાન  સ્વામી નારાયણનું…..  વડતાલ .
 
મહાત્મા ગાંધી બાપુની……………હડતાલ .
 
નવરાત્રીના ગરબાના………તાલીના તાલ .
 
==========================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

12 thoughts on “ગુજરાત ક્યારે બને……..

  1. શ્રી ગોવીન્દ્કાકા,
    આપ તો ગુજરાતના ગામી છો,ગુજરાત પ્રેમી છો,
    ગુજરાતનું ગૌરવ ગજાવતા એક બહુ નામી છો.
    અભિનંદન..વંદન..નમસ્કાર

    Like

  2. શ્રી ગોવિંદભાઈ, ( સ્વપ્ન)
    ગઈ કાલે દશેરાની રજા હોઈ મિત્રો સાથે બેથી ત્રણ કલાક
    તમને ખોળવા અને વાંચવા વિતાવ્યા. ગુજરાતના ચાર તાલનો
    સમન્વય સુંદર સાધ્યો છે. અને તે યોગ્ય છે. મઝા આવી ગઈ.
    સરસ કાવ્ય રચ્યું છે.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s