જયકારો હો જયકારો……( વિજય કાવ્ય )


જયકારો  હો જયકારો….( વિજય કાવ્ય )
 
=====================================================
 
રાગ:  ક્યાં  ખુબ લગતી હો…. ફિલ્મ— ધર્માત્મા =
 
=======================================================================
 
 
થયો છે  જયકારો , હો જયકારો,
 
ભાઈ  ભા.જ.પ નો થયો છે જયકારો…..થયો છે…
 
કમળ નો થયો છે કલકારો (૨)
 
નગરપાલિકામાં થયો છે હોંકારો………થયો છે….
 
તાલુકા  ને જીલ્લા તો લીધા (૨)
 
ચારેકોર થયો  કમળનો ચમકારો………થયો   છે…
 
વિકાસને તો જુઓ વધાવ્યો  (૨)
 
ખોબલે ખોબલે મતોનો  વધારો………..થયો  છે…
 
જનતાએ  સમજ સાચી બતાવી (૨)
 
ખીલ્યું  કમળ ને  થયો   જયકારો………થયો છે……
 
બની   કમળનો જ  એક  સહારો (૨)
 
પંજાને  જનતાએ કેવો  પછાડ્યો……….થયો  છે…
 
સુરાજ્ય  ને સુશાસન  કેરો નારો (૨)
 
“સ્વપ્ન” સજાવશે  કમળ કેરો ક્યારો…..થયો છે…
 
===================================================================
 
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
Advertisements

6 thoughts on “જયકારો હો જયકારો……( વિજય કાવ્ય )

 1. શીઘ્ર કવિ શ્રી ગોવિંદભાઈ..વતનની માયાના સ્પંદનો કેવા સહજતાથી રમાડ્યા છે આપે.
  સરસ ભાવ અને સાચું નેતૃત્ત્વને જનતા પીંછાણી ગઈ છે અને હજુ ઉલટા ચશ્માથી
  ગુજરાતને બદનામ કરતા તત્ત્વો ને પ્રજા ઓળખતી જશે જ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
   આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર. આપ પણ ચરોતરના
   ખમીરવંતા પ્રદેશના નિવાસી હોઈ આપ પણ યશના એટલાજ
   ભાગીદાર છો. આપના કાવ્યો ક્યાંક વાંચેલા તે સમયે મને એમ
   થતું કે આવા કવિ મહોદય મારા કાવ્યોને વધાવે ત્યરે મારું લખેલું
   સફળ થયું ગણાય એ આશા હવે પૂરું થઈ છે. ખુબ આભાર.

   Like

 2. માનનીય શ્રી ગોવિંદ મામા,
  વાહ મામા વાહ હજુ તો ગણતરી પૂરી થઈ નથી.
  તમે તો જયકારો બોલાવી દીધો અને કાવ્ય પણ
  રચી દીધું. સાંજથી ફોન પર જ હશો. એક જીલ્લો
  શહેર તાલુકો દરેક જગ્યાએ ફોન દ્વારા વિગતો
  મેળવતા હશો. વાહ તમારો ગુજરાત અને પક્ષ પ્રેમ.
  અભિનંદન. ખુબ સરસ જયકારો બોલાવ્યો

  Like

  1. ભાઈ શ્રી કમલેશ,
   તારે ભાવ વિભોર સુંદર સંદેશ બદલ આભાર. તું જાણે છે કે
   જે કામમાં રસ હોય તે રાત્રે જાગીને કરવાનું મારું ધ્યેય હોય
   છે. બીજું કે ગુજરાત અને પક્ષ મારા જીવનમાં પ્રથમ કક્ષાએ
   નાનપણથી વણાઈ ગયેલા છે. અને વિજય રથને વધાવવો
   જોઈએ. ફરી આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s