ક્રિસમસ એટલે શું ?


    

                    ક્રિસમસ એટલે શું ?

===============================================================================

જગત ભરના ખ્રિસ્તી ધર્મના ભાઈ-બહેનો અને બાળકોને  નાતાલની શુભેચ્છા.

MERRY   CHRISTMAS   &      HAPPY HOLIDAY ……………….

ગુણોનો ગુણાકાર–…….પ્રેમના સરવાળા- ……રાગ,ઈર્ષા દ્વેષની બાદબાકી

=========================================================

 ક્રિસમસ

 ક્રીસ – (  ક્રિશ્ના સાથે) મસ-  (મહમદ સાથે) સર્વેને. ( સર્વ ધર્મ સમભાવ )
=======================================================================
 
 X-MAS 
  X –(એક્સ એટલે બધા )  –  (માનવ )  A – (આવે )  S- (સાથે )
====================================================================================
 
CHRISTMAS  
 C (ચાલો)  H (હવે)  R(રહીએ) I (ઈશ્વર) S (સાથે ) T (ત્યાં)  M મારું) A (અને) S (સર્વેનું.)
=====================================================================================
 
નાતાલ
  ના-   નામ   તા- તારું   લ – લઉં
=====================================================================================
 
ઇઝરાયેલની પાવન ભૂમિએ  જેરુસલેમમાં  જન્મ પાયા
 
જીસસ છે  નામ પ્યારૂ  એ માતા મેરીના  લાડલા  જાયા
 
ક્રોસ  શીખવે માનવ  ને  જીવન જીવવાના સરવાળા
 
ગુણાકાર કરવા ક્રોસ  જરા આડો ફેરવો બને ગુણકારા
 
સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ  ચડનારા
 
હદય  બને નિર્મલ  માનવનું  એ પ્રેમ સંદેશ ઝીલનારા
 
============================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ )

16 thoughts on “ક્રિસમસ એટલે શું ?

  1. શ્રી ગોવિંદ રાજા
    મારા મિત્રોને આ વંચાવ્યું તો ખુશ થઇ ગયા. કહે વાહ કલ્પના.
    એક મિત્ર કહે વિચારોનું સરોવર કહેવું કે વિચારોનો દરિયો
    નાતાલની શુભેચ્છાઓ.

    Like

  2. શ્રી ગોવિંદ કાકા,

    વાહ કાકા વાહ, કોઈ પણ ના વિચારી શકે તેવો અક્ષર વાર અર્થ કાઢ્યો છે.

    ચાર જુદા જુદા અર્થ કાઢ્યા.. મને તમારા પર ગર્વ છે.

    મેરી ક્રિસમસની શુભ કામનાઓ.

    Like

    1. ભાઈ અવકાશ,

      મેરી ક્રિસમસની શુભેચ્છા. બધાને મારી યાદ.

      રાત્રે ચાર વાગે ગ્રાહક મોટેલમાં આવ્યો. જાગીને રૂમ આપી સુઈ ગયો

      ત્યાં ક્રિસમસ વિષે શું લખવું તે વિચારતો હતો તે સમયે વિચારી રહ્યો

      હતો તેમાં આ લખીને અર્થ બનાવ્યો.

      અભિપ્રાય આપવા બદલ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s