એક બોલરની વેદના… (કાવ્ય)


એક બોલરની વેદના…….. કાવ્ય

=================================================================
 
 
હશે મારી દશા કેવી તને સમજાય છે સુકાની
 
બોલીગ કરતા મારું દિલ જ ગભરાય છે સાથી
 
હોય જયારે  સામે બેટિંગમાં સહેવાગ ને સચિન
 
એક બે તો દુર  છગ્ગા ચોક્કાની રમઝટ જ સાથી
 
લાઈન અને લેન્થની  વાત જ કેવી રીતે કરવી
 
સ્વિગ કરાવતા વાઈડ કે નો બોલ  જાય   સાથી
 
વળી  આવે રૈના ધોની કે કોહલી અને પઠાણ
 
ચઢી જાય ચકરડી તો મેદાન બહાર બોલ સાથી
 
એવરેજ બગાડી નાખતા આ ભારત  ભડવીરો
 
મેઈડન ઓવરની ઈચ્છા ના ફળીભૂત  થાય સાથી
 
ભલ ભલાને ઝૂડ્યા છે આ માસ્ટર બ્લાસ્ટરે
 
રાત્રિ હોય કે દિન એ સમણામાં સતાવી જાય  સાથી.
 
==============================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
Advertisements

14 thoughts on “એક બોલરની વેદના… (કાવ્ય)

 1. શ્રી ગોવિંદ રાજા
  બોલરોની વેદના અમારા રાજાની કલમે જબરી જામી છે
  સપના તો શેન વોર્નને આવતા હતા બરાબરને રાજા.
  પાકિસ્તાની બોલરોને પણ બીક રહેતી હતી સચિનની ખરું ને ?

  Like

 2. શ્રી ગોવિંદભાઈ,

  વર્લ્ડ ક્રિકેટ કપનો રંગ જબરો જામ્યો છે

  અને ક્રિકેટ વિષે આપના કાવ્યો આરતી અને કટાક્ષનો જંગ જામ્યો છે.

  Like

 3. ખુબ સુંદર ભારત ના બેસ્ટમેનો સારું રમે છે તે વાત સાચી
  આ કવિતા કદાચ આપના બોલરો ને પણ લાગુ પડે તેવું લાગે છે.
  બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ સામેની બોલિંગ જોઈ ને જે લોકો વર્લ્ડ કપ શરુ થયો તે પહેલા ભારતના વખાણ કરવામાં થાકતા ન્હાતા તેવો આજે એવું પણ કે છે આવી બોલિંગ સાથે ભારત ક્વાટર ફાઈનલ માં થી ફેકી જશે….

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s