જયકારો હો જયકારો..( કાવ્ય )


     જયકારો હો જયકારો…….. ( કાવ્ય )

======================================================================================

 

આજે ગુજરાતના ગૌરવ સમા સરદાર પટેલ સ્ટેડીયમમાં ભારતના જાંબાજ જવાંમર્દોએ છેલ્લા

ત્રણ વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલીયાને રસાકસી ભર્યા જંગમાં હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ

કરી ભારતની જનતાને હર્ષના હુલામણા કરવ્યા છે આવો આપને તેમને જયકારાથી વધાવીએ…..

                     ………..  જયકારો હો જયકારો…………

 

======================================================================================

( રાગ==   ક્યા ખુબ લગતી હો ……. ફિલ્મ– ધર્માત્મા )

=======================================================================================

 

જયકારો હો જયકારો થયો છે ભારતનો જયકારો

 

થયો ઓસ્ટ્રેલિયાનો ઘેર જવાનો વારો હો વારો … થયો છે .ભારતનો

 

સચિન બન્યો અઢાર હજારો હો અઢાર હજારો

 

આવ્યો છે  પોન્ટીગને રડવાનો  વારો હો વારો ……..થયો છે ભારતનો

 

ના રહ્યો ભાઈ સદીનો સથવારો હો સથવારો

 

હવે સદીને તો સમુદ્રમાં પધરાવો હો પધરાવો……..થયો છે ભારતનો

 

મોહાલીમાં જીતનું  મન બનાવો હો બનાવો

 

હવે પાકિસ્તાનને  તમે  પછાડો  હો પછાડો……………થયો છે ભારતનો

 

સચિનનું ‘સ્વપ્ન’ સાકાર બનાવો હો બનાવો

 

હવે વર્લ્ડ કપને તમે ઘેર  લાવો હો લાવો………. ….થયો છે ભારતનો

 

ભારતની જનતાને તમે ઝુમાવો હો ઝુમાવો

 

આકાશે ફરકતો ત્રિરંગો અમારો  હો અમારો ……. …. થયો છે ભારતનો

 

============================================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Advertisements

14 thoughts on “જયકારો હો જયકારો..( કાવ્ય )

 1. તમારો જાયકારો સંભાળ્યો ખુબ મજાનો છે. આજે પણ આપણાં પાસે ફરી એક વખત જયકારો કરવાનો સમય છે. તો ફરી જયકારો સંભળાય એવી પ્રભુ પ્રાર્થના કરીએ.

  Like

 2. આકાશે ફરકતો ત્રિરંગો અમારો હો અમારો ……. …. થયો છે ભારતનો

  સરસ . ..અભિનંદન
  ભારતના અદના માણસથી પ્રધાન મંત્રી અને મારા તમારા જેવા આજે “જય હો” ના રંગમાં રંગાયેલા છે..મજા આવી આ ગીત થકી.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. જય હો
  આપણને ખૂબ આનંદ થાય તે સ્વાભાવિક છે

  .પણ વારંવાર એક દુઃખદ વાત યાદ અપાય છે

  તે ચોથા એમ્પાયરની…

  એટલે ફીક્સીંગની!

  બીજી ચર્ચા ચાલે છે કે …જો ભારત-પાકીસ્તાન રમતમા ન હોય તો ટીકીટ ઓછી વેચાય અને બીજા માધ્યમો દ્વારા માણનારની સંખ્યા ઘટી જાય !…………………..

  Like

  1. શ્રી પ્રજ્ઞાજુબહેન
   અપનો પ્રતિભાવ રૂપી સંદેશ હંમેશા કૈક નવીનતા પ્રેરી નવું જાણવા મળે છે.
   બીજા મ્ત્રીના બ્લોગમાં પણ આપના સંદેશ વાચું ત્યારે પણ વિસ્તૃત રીતે આપે
   જે તે વિષય વિષે એક મનનીય વિચાર પ્રેર્યો હોય છે. આપની વાત સાચી છે .
   ચોથા નિર્ણાયકનો સંયો રમત પર મ્ન્દ્રતો રહે છે અને જયારે ભારત-પાક રમતમાં
   ટકરાય છે ત્યારે ટીકીટો અને જાહેર ખબરો વધી જાય છે.
   આપના પુનિત આગમન સાથે હર્ષ ઉલ્લાસિત સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
   આમ માર્ગ દર્શક બનતા રહેશો તેવી અભિલાષા

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s