વર્લ્ડ કપકી નીકલી સવારી….. કાવ્ય


વર્લ્ડ કપકી નીકલી સવારી…… ( કાવ્ય )

===========================================================================================

માનવંતા મિત્રો,    આદરણીય વડીલો,    વ્હાલસોયાં બહેનો ….   જય હો …. જય હો… જય હો..

 વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમને લાખ લાખ અભિનંદન સાથે કરોડો ભારતીય જનોને ખુબ અભિનંદન

સાથે ખુબ વધાઇ. કાવ્ય બનાવી રાખ્યું હતું પણ રમત પૂરી થાય ત્યારે ફેરફાર કરવા પડે તે આશયથી

રાખી મુકેલ. જયારે પાંચ ઓવર બાકી હતી અને ૩૦ રન કરવાના હતા ત્યારે અનિવાર્ય સંજોગોમાં એરપોર્ટ

જવાનું  થયું. ત્યાં ટ્રાફિક સમસ્યા ઘેરી હતી એટલે ઘેર જવામાં ખુબ મોડું થઈ ગયેલું. એટલે જીત પછી તુરંત કાવ્ય

મૂકી શકાયું  નહોતું. મોડા પડવા બદલ માફ કરશો સાથે સાથે કૃતિકાર ( બ્લોગર ) મિત્રોને જીતના અભિનંદન….

જય હો….. જય હો…. જીત્યું હિન્દુસ્તાન……. જય હિન્દ….. વંદે માતરમ… ભારત માતાકી જય …. જય હો…

================================================================================

============================================================================

 

વર્લ્ડ કપકી નીકલી સવારી દેખ રહી હે દુનિયા સારી

પૂરી હુઈ  આશ હમારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

અઠ્ઠાવીસ સાલ બાદ  પરચમ લહેરાયા

વાહ ધોની  સેનાને ક્યા કરતબ દિખાયા  

ઝૂમ ઉઠી જનતા સારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

ચેમ્પિયનકો ચટકા પાકિસ્તાનકો પટકા  

વાનખેડેમેં રાવણકો ભી  દિયા હે ઝટકા

 ફાયનલમેં જીત હમારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

એક તરફ  હે  જનતા એક તરફ લંકા

દુસરી તરફ ધોની સેનાકા  બજા ડંકા

પૂરી હુઈ આશ શતકોધારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

ત્યાસીકે ધુરંધરોને દી હે બધાઈ

આશિષ દેતે હે ટીમકો હમ ભાઈ

દેખી  વિશ્વવિજેતાકી ખુમારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી  

નભ જગ  સમન્દર  ત્રિરંગા લહરાયા

હર જન જન કે દિલકો ખુબ ભાયા

ખુશી હે  હિમાલયસે ભારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

હરખી  મૈયા  માં ભારતી મુકુટ ધારી

એકસો ઈકીસ કરોડકી  જનતા સારી

જય હો  ગગન ચિચિયારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

============================================== 

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

30 thoughts on “વર્લ્ડ કપકી નીકલી સવારી….. કાવ્ય

  1. ગોવિંદભાઈ,

    ઘોનીના ધમાકારે યુવરાજ અંગારે ગંભીરની ગંભીરતા જહીરની ચપળતાએ સચિનના સપના સાકાર થયા

    જબરી સવારી અમેરિકામાં બેઠે બેઠે કાઢી …..જય હો

    Like

  2. શ્રી ગોવિંદભાઈ

    બસ આજે શિક્ષકોની મીટીગ હતી કોઈ તમારી વર્લ્ડ કપકી નીકળી સવારી કાવ્ય છાપીને લાવ્યું. હતું.

    બસ પછી ચર્ચાઓ અને તમારી યાદ સાથે બધાએ સાથે મળી ગાયું. અને જય હો ના નારા લગાવ્યા.

    આપને બધાએ ખુબ યાદ કરી સલામ ભરી.

    Like

  3. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

    ખુબ ખુબ અભિનંદન સાહેબ

    આટલી સરસ રચના દેશદાજ વિના ન રચી શકાય,

    આપનો વતન પ્રેમ જેવો પ્રેમ દરેક ભારતીયના દિલમાં હોવો જોઈએ.

    વિશ્વકપની નવાજુની જુઓ સાહેબ,

    1. 28 વર્ષ પછી એટલે કે………..2 + 8 = 10 તેન્ડુલકર

    2. ધોનીની 91 રન એટલે કે………..9 + 1 = 10 તેન્ડુલકર

    3. બધાજ ” સ ” ની સવારી ફાઈનલમાં ન ફાવી સાહેબ,

    શાહિદ, સાંગાકારા, સ્ટ્રોસ, સ્મિથ…વિગેરે મજા પડીને સાહેબ…ચાલો ત્યારે

    મજા કરો લખતા રહો

    ડૉ.કિશોરભાઈ પટેલ

    Like

    1. શ્રી કિશોરભાઈ,

      સાચી વાત બધા ” સ ” ફાઈનલમાં ના ચાલ્યા. પણ આપનો ” સ” આફ્રિકા ઇગ્લેન્ડ સામે લીગમાં અને

      ક્વાર્ટર અને સિમી ફાઈનલમાં ચલ્યો એટલે જ કપ જીત્યા. આપના સુંદર સંદેશ બદલ ખુબ આભાર.

      Like

  4. ખુશી હે હિમાલયસે ભારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

    હરખી મૈયા માં ભારતી મુકુટ ધારી

    એકસો ઈકીસ કરોડકી જનતા સારી

    જય હો ગગન ચિચિયારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી
    ……………………….
    Bravo shri GovidbhaI…ભારતીય ટીમ સાથે આપને સરસ કાવ્ય માટે અભિનંદન .
    WOV!
    સરસ સવારી કાઢી છે ..ભાઈ…..ભાઈ.

    ધોનીકી નીકલી સવારી સચિનકી આશા હુઈ પૂરી .
    WE ALL FEEL OVERJOYED WHILE ENJOYING THIS GREAT MOMENT.

    rAMESH pATEL(Aakashdeep)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )

      આપના પ્રેરણાથી ભરપુર સુંદર સંદેશ દ્વારા મન હર્ષોલાસ અનુભવી ગયું.

      આપના સુંદર અભિપ્રાય રૂપી આશીર્વાદ બદલ ખુબ ખુબ આભાર.

      Like

  5. આવા સમાચારોના ઇ મેઇલ
    Heartbreak in Pakistan , three die over defeat
    Islamabad: Pakistanis were shattered by the cricket team’s defeat in the World Cup semifinal, causing the death of three men from heart attacks.
    In Karachi , a comedian died while participating in a TV show organised for the Pakistan-India match.
    Daily Times reported that comedian Liaqat Soldier, 55, died due to a heart attack.Liaqat started his career as an actor in 1973 and performed in over 250 television plays, besides numerous stage dramas across the globe during his 38-year career.Liaquat, who performed in different countries, including India , also wrote and directed about 50 dramas.
    Two more Pakistanis died of heart attacks after the team lost to India .
    An unidentified 65-year old man of Rasheed Town in Peshawar and a resident of Sialkot in Punjab province died, Dunyanews reported.
    “Cricket fans in various other cities showed their aggression after Pakistan ‘s defeat,” it said, without elaborating.
    It added: “The whole nation … simply got disappointed. Fans watching live screening returned to their homes during the last overs of the match.”
    Pakistani off-spinner Saeed Ajmal, while speaking to media on his
    arrival at the Lahore Airport, clarified that he remains confused as
    to why Tendulkar’s dismissal was over-ruled by Hawk-eye as the
    delivery, according to him, was crashing into the middle stump.
    Sachin Tendulkar had trouble reading Ajmal’s wily off-spin during the
    second semi-final against Pakistan at the turning tracks of the Punjab
    Cricket Association Stadium in Mohali.
    The incident occurred during the 11th over, when Umpire Ian Gould
    ruled Tendulkar lbw, who was bamboozled by a Saeed Ajmal delivery.
    However, the decision was reversed after the Master Blaster asked for
    another look at the decision. Hawk-eye replays surprisingly proved
    that the ball was pitched in line but was going down the leg side.
    Ajmal, who says he was a “110%” sure that he had dismissed Tendulkar,
    stated, “I don’t know how the television replays showed my delivery
    turning towards the leg side because I had bowled an arm ball and it
    went straight.”Tendulkar survived more chances and was finally dismissed for 85 runs;a winning knock that earned him the Man of the Match award and gave
    India the extra runs it needed. Ajmal was disappointed that Pakistan
    lost the match, even though he got two wickets…ની ભરમાળ વચ્ચે
    હરખી મૈયા માં ભારતી મુકુટ ધારી
    એકસો ઈકીસ કરોડકી જનતા સારી
    જય હો ગગન ચિચિયારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી … આટલા બધા પ્રસન્ન ચહેરા ખૂબ પ્રેરણાદાયી લાગે છે.આવું જ જોમ બીજા પ્રગતિના કાર્યો માટે રહે તેવી અભ્યર્થના

    Like

    1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુ બહેન,
      આપના પાકિસ્તાન અખબારના પ્રતિભાવો અને સઈદ અજમલના ઈન્ટરવ્યું વિગેરે ટાંકીને
      આપનો અમુલ્ય અને મારા માટે ઉસાહપૂર્ણ આશીર્વાદ રૂપી સંદેશ આપવા બદલ ખુબ ખુબ
      આભારી છું. સલામ છે આપના વિષયોપયોગી વાંચન અને તે ઉપર આપનું વિસ્તૃત વર્ણન
      અમ જેવાને ખુબ સુચના લક્ષી બને છે. સો સો સલામ આપને

      Like

  6. શ્રી ગોવિંદ રાજા ,

    સરસ સવારી કાઢી છે ..ભાઈ…..ભાઈ.

    ધોનીકી નીકલી સવારી સચિનકી આશા હુઈ પૂરી .

    ભારતીય ટીમ સાથે આપને અભિનંદન સરસ કાવ્ય માટે.

    Like

  7. dear GOVINDBHAI JI….AAPNI BADHUI J KAVITAU MANE YAHOO MSG THRU MALTI J RAHE CHE..HUN HAALMA J USA THI BARODA AVYO AND NET PRO THI AAPNO CONTACT NAHOTAU KARI SHAKTO…SORRY ANE MANE BAHU J VASVASO RAHYA KARTO HATO.
    AAPNI ALL POEMS ON WORLD CRICKET CUP SUPERB ANE TEMAY INDIA NE BEERDAVTEE SARI..AAKHARE AAPNA BADHANI MAHENAAT..PRATHANAO…SUBHECHHAO..AAHOOTIYO..YAGNO ETC PACHHI 28 VARSE SWAPNA FALYU..AANATHI MOTO BIJO KYO LABH JOIE..ISHWAR MAHAN CHE…
    AAP SADAY TNDURAST RAHO ANE AVI J SUNDER RACHANAO NU RAAS-PAAN KARAVATA RAHO TEVI ABHYARTHANA SAHA
    AAPNO J….SANATKUMAR DAVE…

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.