મુક્તકો…


            મુક્તકો…..
================================
 
આંટો દીધો મંદિર ભણી તો મહાદેવ મળ્યા 
 
ને મસ્જીદમાં બંદગી કરતાં તો  ખુદા મળ્યા 
 
માનવતાના મહેલમાં લટાર જ મારી સ્વપ્ને,
 
સ્વાર્થી લુચ્ચા એવા માનવ જુદા જુદા મળ્યા.
 
=================================
 
મંદિરોમાં ભરેલા ખજાનાના પટારા  મળ્યા
 
ખોલી જોયા રાજવીઓના જ  ઠઠારા મળ્યા
 
કૈક રાજવીઓ પ્રજા વત્સલ હતા જ ભલા,
   
આજે તો શાસકો પણ કેવા નઠારા  મળ્યા.
 
=================================
 
ભ્રષ્ટાચારની ભૂગોળ છે એવી અટપટી
 
શાસકો કરે છે તપાસમાં કેવી ખટપટી
 
બીલના મુસદામાં કાઢે  એવા વાંધાવચકા,
 
સજાનાં સમીકરણો  રચે કે થાય ચપટી.
 
================================
 
ચપટીનો અર્થ નજીવી જ સજા થાય તેમ…..
 
=================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)
Advertisements

6 thoughts on “મુક્તકો…

 1. શ્રીમાન ગોવિંદભાઈ

  સરસ પંક્તિ મને ખુબજ ગમી ગઈ

  ” માનવતાના મહેલમાં લટાર જ મારી સ્વપ્ને,

  સ્વાર્થી લુચ્ચા એવા માનવ જુદા જુદા મળ્યા.”

  કિશોરભાઈ

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s