સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોનાં નામ ફ્લેગ અને રાજધાની


સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય  દેશોનાં  નામ  ફ્લેગ અને રાજધાની

================================================================================

આજે ૧૫ મી ઓગસ્ટ હજારો લાખો આઝાદીના દીવાનાઓની શહાદત દ્વારા મળેલ આઝાદીના

અવસરને વધાવીસ્વચ્છ, દેશદાઝથી ભરપુર  અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ

કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના દેશોનું સંચાલન કરીદુનિયાને કુરબાની, શાંતિ પ્રિયતા અને પર્યાવરણનો

 સંદેશ દઈ પ્રગતિના ચક્રને સદાય ફરતું રાખીએ.

====================================================================================

જેમ આપની આન બાન અને શાન સમો ત્રિરંગો આપનું પ્રતિક છે તેમ દુનિયાના બીજા દેશોના

નામ પ્રતિક અનેરાજધાનીના શહેર વિષે માહિતી માણીએ.

====================================================================================

આ માહિતી દેશના પ્રતિક સાથે રાજધાનીનું નામ ગુજરાતીમાં કરવાનું અદભૂત કાર્ય “વાંચન યાત્રા “

બ્લોગના આદરણીય શ્રી. અશોકભાઈ મોઢવાડિયાજીએ કર્યું છે.જે બદલ હું તેમનો આભારી છું .

ગુજરાતી બ્લોગ જગતના મિત્રો પણ તેમના આ શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થી જગતને મદદરૂપ

માહિતી બદલ વધાવશે એવી અપેક્ષા સહ……. જય હિન્દ…..ભારતમાતાકી જય.

સ્વાતંત્ર્ય દિનની શુભ કામના………વંદે માતરમ……જય ભારત ..જય જવાન ..જય કિશાન

========================================================================

 

અમારી આન બાન શાન સમો મુગટ પ્યારો ત્રિરંગો સદા લહેરાતો રહે. 

============================================

સયુંકત રાષ્ટ્ર સંઘના પ્રતિક સમો ધ્વજ

=========================================================================================

=============================================================================================

સંકલન– સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

Advertisements

24 thoughts on “સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોનાં નામ ફ્લેગ અને રાજધાની

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  આપ દ્વારા ગુજરાતના ખુણે ખુણામાં

  મા-ભોમના વાવટા ફરકતા થયા એજ બતાવે છે કે

  આપનો દેશ પ્રેમ વિદેશમાં હોવાં છતાં ખુટતો નથી

  પરંતુ વધતો જાય છે.

  શ્રીમાન. અશોકભાઈ અને મને મળેલ આપના તરફ્ની કિંમતી ભેટ

  થી અમો વધુ ઉજાગર થયા છે.

  શ્રી. અશોકભાઈ એક કદમ આગળ નીકળીને દરેક દેશની રાજધાની

  સાથે પોસ્ટર બનાવ્યા તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

  શાળા કક્ષાએ શિક્ષકો અને બાળકો અને શિક્ષણ જગતને ખુબજ ઉપયોગી

  થઈ પડશે, સમગ્ર ગુજરાતી સમાજ વતી આપનો ખુબ ખુબ આભાર્

  Like

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,

   આપના પ્રેમથી ભરપુર સંદેશ બદલ ખુબ જ આભાર.

   હું કોઈ મહાન કાર્ય કરતો નથી

   ફક્ત બાળકોમાં દેશ પ્રેમની ભાવના જાગે તે માટે પ્રતિબદ્ધ કર્મ કરું છું.

   Like

 2. શ્રી ગોવિંદભાઈ,

  ધન્ય આપની દેશ ભાવના અને શૈક્ષણિક પ્રવૃતિઓને . આપે સમગ્ર ગુજરાતમાં ઝંડા પ્રેમ લહેરાવ્યો.

  બીજું કે રાષ્ટ્ર સંઘના દેશોના ઝંડાના પ્રદર્શન યોજ્યાં. હવે બ્લોગ જગતમાં ઝંડા ફરકાવ્યા. આપનો

  ઝંડા પ્રેમ ગુજરાતની સરહદો વટાવી ભરત ભરમાં પ્રસરી જાય તવી શુભ કામના.

  Like

 3. શ્રીગોવિંદભાઈ શ્રી ચંદુભાઈ
  સાચા વિશ્વજન અને અનેક દેશોથી શોભતી વસુંધરાની પહેચાન કરાવવાની, તમારી કટિબધ્ધતાને
  આજે અંતરથી ધન્યવાદ. આપની આ જહેમતના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું તેનો આનંદ થાય છે.
  આવી શૈક્ષણિક પ્રાવૃત્તિઓના સર્જક શ્રી ગોવિંદભાઈ (ઝંડાવાળાઆને રાષ્ટ્રભાવનાથી ભર્યા કવિને સલામ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. આભાર શ્રી.ગોવિંદભાઈ, ચંદુભાઈ, ચંદ્રવદનભાઈ તથા મિત્રો.
  મેં તો શ્રી ગોવિંદભાઈએ આદરેલા, રાષ્ટ્રપ્રેમ અને શિક્ષણ માટેનાં, સેતુબંધ સમા કાર્યમાં ખીસકોલીની માફક યથાશક્તિ એક-બે કાંકરી માંડવાનું કાર્ય માત્ર કર્યું. આગળ ઉપર પણ યથાશક્તિ, આવડત પ્રમાણે થોડી માહિતીઓ ઉમેરતો રહીશ. કશી ભુલભાલ જણાય તો ટકોરવા વિનંતી. આભાર.

  Like

  1. આદરણીય . શ્રી અશોકભાઈ,
   વાહ રે વાહ હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ
   આપે ઉચ્ચારો અને જોડણી માટે સંશોધન કરી આ વિશાલ કાર્ય પાર પાડ્યું છે.
   .દેશના પ્રતિકને જાણ્યા પછી બીજા દેશ વિષે જાણવાનું મન થાય માટે માહિતી મૂકી છે.
   જેથી બાળકોને ઉપયોગી બને. આપના શુભ સંદેશ બદલ આપનો ખુબ ખુબ આભાર.

   Like

  1. . શ્રી ભરતભાઈ,
   . દેશના પ્રતિકને જાણ્યા પછી બીજા દેશ વિષે જાણવાનું મન થાય માટે માહિતી મૂકી છે.
   જેથી બાળકોને ઉપયોગી બને. આમાં શ્રી અશોકભાઈની મહેનત રંગ લાવી છે.
   આપના શુભ સંદેશ બદલ આપનો ખુબ ખુબ આભાર.

   Like

 5. આ માહિતી દેશના પ્રતિક સાથે રાજધાનીનું નામ ગુજરાતીમાં કરવાનું અદભૂત કાર્ય “વાંચન યાત્રા ”

  બ્લોગના આદરણીય શ્રી. અશોકભાઈ મોઢવાડિયાજીએ કર્યું છે.જે બદલ હું તેમનો આભારી છું .
  AND….Thanks to Ashokbhai for his Research & so nice Info..Thanks to you for publishing the Info as a Post..Happy Independence Day to YOU and ALL !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Chandrapukar par Avjo !

  Like

  1. આદરણીય ડો. શ્રી. ચંદ્રવદનભાઈ,
   દેશના પ્રતિકને જાણ્યા પછી બીજા દેશ વિષે જાણવાનું મન થાય માટે માહિતી મૂકી છે.
   જેથી બાળકોને ઉપયોગી બને. આમાં શ્રી અશોકભાઈની મહેનત રંગ લાવી છે.
   આપના આશીર્વાદ રૂપી શુભ સંદેશ બદલ આપનો ખુબ ખુબ આભાર.

   Like

  1. શ્રી રઝીયા બહેન,
   આપે મને યાદ કર્યો તે બદલ ધન્યવાદ.
   દેશના પ્રતિકને જાણ્યા પછી બીજા દેશ વિષે જાણવાનું મન થાય માટે માહિતી મૂકી છે.
   જેથી બાળકોને ઉપયોગી બને.
   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર.

   Like

  1. શ્રી પ્રીત બહેન,
   દેશના પ્રતિકને જાણ્યા પછી બીજા દેશ વિષે જાણવાનું મન થાય માટે માહિતી મૂકી છે.
   જેથી બાળકોને ઉપયોગી બને.
   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર.

   Like

 6. શ્રી ગોવિંદભાઈ,

  આટલી ધ્વજ ચિત્રો સાથે દેશોના નામ અને ર રાજધાનીનું શહેર એવી અમુલ્ય માહિતી

  જીવનમાં પહેલી વાર જાણવા મળી.

  આપને તથા અશોકભાઈને અભિનંદન.

  Like

 7. ગોવિંદ રાજા
  સ્વતંત્ર દિનની શુભ કામના. ઝંડા પ્રેમના અનોખા માનવ દ્વારા દુનિયાના દેશો પ્રતીકો અને રાજધાનીના શહેરની
  માહિતી વિદ્યાર્થી જગતને ખુબ ઉપયોગી નીવડશે. ખરેખર અનોખું ઉદાહરણ રૂપ ને સરાહનીય કામગીરી.
  આપને તેમજ શ્રી અશોકભાઈને ખુબ અભિનંદન.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s