ગોદડીયા ડોટ કોમ – જયકાંત જાની


 

 

  

ગોદડીયા ડોટ કોમ – જયકાંત જાની

================================

આદરણીય શ્રી જયકાંતભાઈ જાની (ન્યુજર્સી ) દ્વારા રચાયેલ

આ રચના આપ શું સમક્ષ રજુ કરું છું.

રચના દ્વારા ગોદડીયા ચોરામાં ભાતભાતના રંગ ભરવા બદલ

 હું તેમજ ચોરાનાં  દરેક પાત્રો તેમના કાયમ ઋણી  રહેશે. ચોરાનાં

પાત્રો મારાં અંગત મિત્રો છે.

=================================

 

Godadio.com – Jaykant Jani

 

 

સાતે કામ પડતા મેલી ખાવ હવે પોરો

હસો અને ફ્રેશ થાઓ વાંચી ગોદડિયો ચોરો

મૌજે દરિયાની શાહી કલમે ભરી લખે છે

હસવાની મોસમમા કોઇ રહે ના કોરો .

ગોવિંદની કલમમાં જાદુ એવો છે કે

શબ્દોની પીછીંએ કાળીયો કાન ચીતરે ગોરો.

ગોવિંદ ગોદડા પાથરી બેસી ગયો છે હવે

અહી કોઇ ફરકતુ નથી એવુ કહે લોટીયો ઢોરો.

હાસ્યના આકાશમા ચગવે પંતગ પછી

કોઇ કાપી ન શકે તેની પાસે એવો જેસરવાકર દોરો

 

 

 

 સંકલન: ગોવિંદ પટેલ

Advertisements

10 thoughts on “ગોદડીયા ડોટ કોમ – જયકાંત જાની

 1. પાત્રો ને લેખક બંને ચોરાની ચર્ચા દુનિયાને પહોંચાડવા સક્ષમ છે.રમુજી પાત્રો
  પણ વાતો સો ટચના સોના જેવી કિંમતી. શ્રી ગોવિંદભાઈને ચોતરે લટાર
  મારવી એટલે આનંદની વર્ષા માણવી.ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ,

   આપનો સતત મળતો પ્રેમ અને માર્ગ દર્શન ખુબ ઉપયોગી બને છે .

   આ ચોરાની વ્યથા અને કથા બન્ને આપના સતત અવમુલ્યનને આભારી છે.

   આપનો ખુબ જ આભાર.

   Like

 2. ગોવિંદની કલમમાં જાદુ એવો છે કે

  શબ્દોની પીછીંએ કાળીયો કાન ચીતરે ગોરો.

  ગોવિંદ ગોદડા પાથરી બેસી ગયો છે હવે
  Wah ! Jaykant Jani Bhai Tame to Kamal Kari !
  GovindNe GodadiaNa Chora Par Lavi Je HasyaKatha Kahi Te Mate Salaam.

  ગોવિન્દ ગોદડા પાથરી બેશી ગયો હવે,

  તો, પ્રેમથી ઉઠાડો એને તમે હવે,

  પતંગ ચગાવો ભલે તમે સાથે રહી,

  પણ, “ચંદ્રપૂકાર” પર આવવાનું ભુલશો નહી,

  ગોવિન્દ તો આવ્યો છે ત્યાં ઘણીવાર,

  હવે, જય્કાન્તજી ઘડી છે આવવાની તમારી એકવાર,

  વાટું જોઈ બેસીસ ચંદ્રપૂકારના કિનાર્વે હું,

  તમો પધારતા, હંકારીશ નૈયા ખુશીમાં હું !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Jakantbhai & Govindbhai..See you on my Blog !

  Like

  1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
   બસ આવો અનહદ પ્રેમ વરસાવતા રહેશો અને સમય મળે ક્યારેક “ગોદડીયા ચોરા”ની મુલાકાતે આવશો .
   આપના આશીર્વાદ સમા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 3. શ્રીમાન.

  શ્રી.ગોવિંદભાઈની કલમમાં જાદુ છે,

  માત્ર જાદુ જ નહિ ગોવિંદભાઈ માણસ પણ દાદુ છે,

  ” ગોદડિયા ચોરો ” બરાબર સજાવેલ છે.

  એમના અંગત મિત્રોનો પણ આભાર અને અભિનંદન…..!

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Like

  1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
   થોડો પ્રયાસ કરું છું પણ આપની કક્ષાના સાહિત્ય લેખ અને હાસ્ય એ જગ્યાએ હું હજુ સોયની અણી છું.
   આપનો અને જયકાંતભાઈ નો ખુબ જ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s