વ્યથા વિષ્ણુની…..કાવ્ય


વ્યથા વિષ્ણુની…..કાવ્ય
 
========================================================
 
 હે માનવ શું થયું તને આરસના પથ્થરમાંથી કોતરી ને  જ કીધો  
 
કૈક રંગોથી રંગાવી દીધો મંદિર ચણી રાત દિવસ ઉભો કરી  દીધો
 
આવો દર્શન કરવા ત્યારે નમતા આજ તેમ જોતા સાષ્ટાંગ  કરતા
 
મારે તો ફક્ત સામે જ જોવાનું ના મસ્તક  નયન આમતેમ ફરતાં
 
નોટ ને ફળ ક્યારેક ચરણમાં ધરો છો કયારેક પાવલી છુટી ફેકોં છો
 
મને કહો છો કે હું તો ભાઈ ભાવનો ભૂખ્યો મને ધરેલું કેમ લુંટો છો ?
 
કેવા ભક્તો મારા દર્શને આવતા સદગ્રહસ્થ  મદિરા પ્રેમી પધારતા
 
બેનામી ધંધાવાળા ટ્રસ્ટી બની જતા ને ભક્ત ભેટથી મોજો ઉડાવતા
 
મંદિર ને ઈશ્વર સાથે છે એમને છેટું આરતી ટાણે દોડી હાજરી પુરાવતા 
 
“સ્વપ્ન” પૂછે પ્રભુને મારી વાત નથી ખોટી મંદિરે આવા નફફટ દેખાતા 
 
====================================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

4 thoughts on “વ્યથા વિષ્ણુની…..કાવ્ય

 1. શ્રીમાન. ગોવિંદભાઈ

  વિષ્ણુ ભગવાન હાલમાં ઉપરથી બધાના ખેલ નિહાળે છે અને કહે છે કે

  મારા બનાવેલ આજે મને બનાવે છે.

  એમની વ્યથા અક્લ્પનીય છે. સાહેબ

  સરસ વાર્તા દમદાર છે ભાઈ

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s