સદા બહાર દેવાનંદને શ્રદ્ધાંજલિ…..


 
સદા બહાર દેવાનંદને શ્રદ્ધાંજલિ…..
 
===============================================
 
                             ચિત્ર માટે ગુગલનો આભાર
 
=================================================
 
જાગી  “ઈન્સાનિયત” તો “ટેક્સી ડ્રાયવર” બના “ઝીદ્દી” 
 
“બાઝી” ખેલેંગે “હમ દોનો” મેં કોન હે ” અસલી નકલી “
 
કિયા જો “કાલા બાઝાર”  તો સજા ભી હુઈ “કાલાપાની”
 
“જ્વેલથીફ” કી “જાલ” મેં  ફસકર બના “શરીફ બદમાશ”
 
“તેરે ઘર કે સામને “ દેખા  “જબ પ્યાર કિસીસે હોતા હે “
 
“સીઆઈડી” ને “વોરંટ “ નિકાલા તો  ભાગા “દેશ પરદેશ “
 
“જોશીલા” બનકર “જાનેમન” ગાયા ” હરે રામા હરે કૃષ્ણા”  
 
“અમીર ગરીબ” કો “મુનીમજી” પહેચાને યા ” છુપા રુસ્તમ” 
 
“ગાઈડ “ અબ અલવિદા કહેતા હે કી ” જોની મેરા નામ “
 
શ્રધ્ધાંજલિ “સ્વપ્ન”કી “સદા બહાર દેવાનંદ” કો  સો  સલામ  
 
=============================================
“સ્વપ્ન” જેસરવાકર (ગોવિંદ પટેલ)

 

Advertisements

12 thoughts on “સદા બહાર દેવાનંદને શ્રદ્ધાંજલિ…..

 1. શ્રીમાન. સ્વપ્નજી

  સુંદર અનોખી રીતે આપે દેવ સાહેબેને શ્રધ્ધાજલિ અર્પી.

  આપણાં સૌ ગુજરાતી મિત્રો વતી દેવ સાહેબને પ્રભુ શાંતિ અર્પે.

  Like

 2. તમારી સ્ટાયલ સદાબહાર છે અને મરનાર પણ-મેં પણ ૨૦-૨૫ની ઉમરે એના જેવા ફુગ્ગા પાડ્યા હતા,અસર તો મને પણ કરી ગયો હતો એ કલાકાર-શાંતિ શાંતિ શાંતિઃ

  Like

  1. આદરણીય શ્રી હિમાંશુભાઈ,
   આપના પાવન પગલા અને એટલો જ પાવન પ્રેમ ભર્યો સદેશ મળ્યો એટલે મારા હૈયામાં વસંત ખીલી ઉઠી.
   આપનો ખુબ આભાર સાથે વંદન.

   Like

 3. દેવાનંદ ..સદાબહાર હીરો.
  અનેક સફળ ફિલ્મોની ભેટ ધરી ,લોકચાહના મેળવનારને ‘શ્રધ્ધાંજલિ’ .
  ગાઈડ, ” જોની મેરા નામ “ અને જ્વેલથીફ ને કેમ ભૂલાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)

   આપે કહ્યું તેમ સદા બહાર દેવ સાબના યાદગાર ચલચિત્રો કદી નહિ ભૂલાય.

   આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 4. લેજન્ડ ગણાતા ફિલ્મ સ્ટાર-મેકર દેવાનંદ લંડનમાં હાર્ટએટેકથી .અચાનક જ પ્રભુને પ્યારા થઇ ગયા..૮૮ વર્ષના આ અભિનેતાને અમને ખૂબ પ્રિય ગીત દ્વારા શ્રધ્ધાંજલી

  Maein Zindagi Ka Saath Nibhata Chala Gaya
  Har Fikar Ko Dhuen Mein Udata Chala Gaya

  Barbadiyon Ka Shok Manana Fizul Tha
  Barbadiyon Ka Jashan Manata Chala Gaya
  Har Fikar Ko Dhuen Mein Uda�

  Jo Mil Gaya Usi Ko Muqaddar Samajh Liya
  Jo Kho Gaya Maein Usko Bhulata Chala Gaya
  Har Fikar Ko Dhuen Mein Uda�

  Gham Aur Khushi Mein Farq Na Mehsoos Ho Jahan
  Maein Dil Ko Us Muqaam Pe Laata Chala Gaya
  Har Fikar Ko Dhuen Mein Uda�

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુબહેન,

   આપે સદા બહાર દેવ સાબના યાદગાર ગીતો દ્વારા લાજવાબ શ્રદ્ધાંજલિ આપી છે.

   આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s