મા ખોડલ આવે છે … ગરબો


 

મા ખોડલ આવે છે … ગરબો

==========================

      ચિત્ર માટે ગુગલનો આભાર

============================

ચૈત્રી નોરતાંના થયા  ચમકારા ને મા ખોડલ આવે છે

હે આવે છે રે ભાઈ આવે છે (૨)   મા ખોડલ આવે છે

મધુરું માડીનું મુખડું મલકતું ને હાથમાં ત્રિશુલ ચમકતું

હે દીધો છે ખમકારોને ભાઈ (૨) મા ખોડલ આવે છે

રંગબેરંગી ચુંદડી ચમકતી ને માની મુખાકૃતિ હસતી

હે  ઢોલના ધમકારે ભાઈ  (૨)  મા ખોડલ આવે છે

માડીનું ઝાંઝર ઝમકતું ને  એ ગગને જ ગાજતું

હે નવલી નવરાતો  ભાઈ (૨)  મા ખોડલ આવે છે

માટેલિયામાં  એ ઝૂમતા ને ગળધરામાં છે  ઘૂમતાં

હે રાજપરામાં રંગત ભાઈ (૨) મા ખોડલ  આવે છે

ગોવિંદ  આજ ગુણલા ગાતો ને હૈયેથી આવે હરખતો  

હે રૂમીઝુમી ઝુમજો ભાઈ (૨) મા ખોડલ   આવે છે

========================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

6 thoughts on “મા ખોડલ આવે છે … ગરબો

  1. ગોવિંદ આજ ગુણલા ગાતો ને હૈયેથી આવે હરખતો

    હે રૂમીઝુમી ઝુમજો ભાઈ (૨) મા ખોડલ આવે છે
    ……………
    મા ખોડીયારની કૃપા આપના પર કાયમ વરસ્યા કરે .

    Ramesh Patel(Aakashdeep)

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s