બ્રેકીંગ ન્યુઝ …ભાંગેલા સમાચાર


 
બ્રેકીંગ ન્યુઝ …ભાંગેલા સમાચાર
====================================
ચિત્ર માટે ગુગલનો આભાર
===================================
 
(૧) કેગનો રીપોર્ટ  ગુજરાત વિધાનસભામાં મુકાયો !

 
મુખ્ય મંત્રી વિરોધ પક્ષને પૂછે છે જાણો છો અલ્યા  કેગ એટલે શું ? 
 
 KAG…કેમ આટલા  ગાજો છો ?   CAG ચ્યમ આટલા ગાજો છો ?
 
(૨) શંકરસિંહ માતૃ સંસ્થા ભાજપમાં પાછા ફરશે અને  નરેન્દ્રભાઈ દ્વારા
 
તેમને મુખ્ય મંત્રી બનાવવાની તૈયારી …..કારણ ?????????????
 
શું માણસાનો સાણસો જવાબદાર છે કે કેમ ????????????????????
 
(૩) નારાયણદત્ત તિવારી (એન.ડી. તિવારી) મુખ્ય મંત્રી બનવા માટે
 
ધારાસભ્યોના સતત સંપર્ક માટે ફરી રહ્યા છે !
 
(૪) કેજરીવાલે વાંદરાને વાંદરા કહ્યા તેમાં વાંદરાઓને ભયંકર અપમાન લાગ્યું.!
 
(૫) અમેરિકાના પ્રમુખ ઓબામા દ્વારા ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિને ખાસ
 
આમંત્રણ અપાયું . વિચારો કોણ હશે ? કોનો નબર લાગશે ? કોણ ભાગ્યશાળી બનશે?
 
==============================================
આ બધા સમાચારોની  વિસ્તૃત જાણકારી માટે ગોદડીયા ચોરા”માં
 
વધુ વિગતે આવશે તો અવશ્ય મુલાકાત લઇ આગામી હપ્તો  વાંચો
 
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 
છેલ્લે જુઓ આપણા દેશના  નાણાંકીય વર્ષ ૨૦૧૨-૨૦૧૩ની  શરૂઆત આજે પહેલી
 
એપ્રિલે થઇ…
 
બોલો કેવો યોગાનુયોગ કે દર વર્ષે નાણાંકીય વર્ષ પહેલી એપ્રિલથી શરુ થાય.
 
.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
=============================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

22 thoughts on “બ્રેકીંગ ન્યુઝ …ભાંગેલા સમાચાર

  1. આદરણીયશ્રી વોરા સાહેબ,
   .બસ આપનું આગમન થયું ને પાવન પગલા દ્વારા પરાર્થે સમર્પણ ધન્ય બની ગયું.
   હા એ ઘોડીવાળા સરદાર મુરતિયા હતા પણ ખુરશી રૂપી દુલ્હન દગો દઈ ગઈ
   આપનો શુભ સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 1. ગોવિન્દભાઈ,

  નમસ્તે !

  આ “એપ્રિલ ફુલ” વાળુ સારૂ બનાવ્યું છે..વર્ષમાં એક દિવસ તો “ઓફીસીઅલી” તમે જુઠુ બોલી કોઈને સતાવી શકો.

  પણ….આ સરકારી લોકો તો જાણે દરરોજ “એપ્રિલ ફુલ” ઉજવતા હોય એવું મને તો લાગે છે…

  ગોવિન્દભાઈ, તમે શું કહો છો ?

  અને, હા, આજે “એપ્રિલ ફુલ”ના દિવસે જ તમે વળી “ભાંગેલા સમાચાર”રૂપે પોસ્ટ લાવ્યા.

  તો….ખરેખર આ “ભાંગેલા સમાચાર” જ છે કે તમે અમોને બનાવો છો?

  ચાલો, જે હશે તે !

  પણ..તમે આજે “ચંદ્રપૂકાર”પર આંટો મારી આવ્યા એથી તમે જો કાંઈ ભુલ કરી હોય તો માફ કર્યા.

  પણ એક શરતે…તમારે ફરી ફરી “ચંદ્રપૂકાર” પર જાવું પડશે, અને તમારી “હાજરી” પુરાવી પડશે. સમજ્યા?

  ( અરે ! માફ કરજો મને ! આજે “એપ્રિલ ફુલ” દિવસ છે અને હું તો જરા મજાક કરતો હતો અને તમે તો આ બધુ સાચુ જ માની લીધુ )

  ગમ્મત છોડો !

  પોસ્ટ ગમી !

  ..ચંદ્રવદન.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  1. આદરણીય ડો. શ્રીચન્દ્રવદનભાઈ,
   બસ આપનું આગમન એ જ અમારો મુદ્રા લેખ.
   એપ્રિલ ફૂલ પણ છે અને થોડા સમાચાર કટાક્ષમય છે!!!!!
   આપનો શુભ સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 2. શ્રી ગોવિંદ કાકા

  આજે પરાર્થે સમર્પણ એર લાઈન્સમાં સફરે ચઢ્યા તો ભાંગેલા સમાચારથી મન ખુશ થઇ ગયું.

  આપનું નાણાકીય વર્ષ મારું વાળું એપ્રિલ ફૂલના દિવસે જ શરુ થાય છે અને સત્તાધીશો આખું વર્ષ

  જનતાને એપ્રિલ ફૂલ બનાવ્યા જ કરે છે સાચી વાત છે ને ?

  Like

 3. સરસ બ્રેકીંગ ન્યુઝ બનાવ્યા છે ગોવિંદભાઈ,
  શું આ એપ્રિલ ફૂલ બનાવવાનો કાર્યક્રમ તો નથી ને ?
  હવે આવતા શુક્રવારે જોઈએ વિગતવાર શા ખેલ ખેલાય છે ગોદડીયા ચોરામાં !

  Like

 4. અને ગોવિંદભાઈ, ગોદડીયા ચોરાનાં સર્વે વાચકોમાંથી જે આજે અહીં સર્વોત્તમ પ્રતિભાવ આપશે તેને ગોદડીયા ચોરા તરફથી એક શાનદાર ઈનામ આપવામાં આવશે તે સમાચારનું શું થયું ? તેને કેમ બ્રેકિંગ ન્યુઝમાં નથી સમાવ્યા ?!

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s