કોટા વધારો વિઝામાં … હાસ્ય કવિતા


કોટા વધારો વિઝામાં હાસ્ય કવિતા

===================================================




ગુગલ મહારાજની જય

====================================================

ઓ ભાઈ ભાઈ રે ભાઈ ઓબામા


તેં તો મત ભેગા કર્યા ખોબામાં


મરાવી નાખ્યો ઓસામા લાદેન


ચુંટણી જીતવા કર્યું છે તેં  કેમ્પેન


રીપબ્લીકનને નાખ્યો ગોબામાં


રોમની પણ ગયા હવે ખોખામાં


પ્રચારમાં લાગ્યું તું  થોડુંક  રિસ્ક


ક્લીન્ટને આવી મારી આપી કિક


ન્યુઝ ચેનલો રહી  લેખા જોખામાં


દુનિયા રહેશે મદદ કેરા ધોખામાં


મિશેલ આનંદે ભરી જશે મોલમાં


પહેરવા
ખરીદશે ડ્રેસ એ સેલમાં 


મિશેલ ક્યાં અક્કલ હતી એ ડોબામાં


તોય પણ ફરી જીતી ગયો  ઓબામા


જોયું ટીવીમાં ને કાલે જઈશું પાછા ધંધે


એતો કરશે લહેરને ટેક્ષ પડશે આપડે કંધે


ઓબામાજી મત આપ્યા છે રહેજો મઝામાં


ગુજરાતીઓ કહે કોટા તો વધારો વિઝામાં 


==============================


સ્વપ્ન જેસરવાકર 

4 thoughts on “કોટા વધારો વિઝામાં … હાસ્ય કવિતા

  1. Re: કોટા વધારો વિઝામાં … હાસ્ય કવિતા
    Hide Details

    FROM:

    Pravinkant Shastri

    TO:

    Govind Patel

    Message flagged
    Wednesday, November 7, 2012 5:43 AM

    ગોવિંદભાઈ, આપનું શીઘ્રકવિત્વ ધન્યવાદને પાત્ર છે, મજા આવી.

    પ્રવીણ શાસ્ત્રી.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.