કભી થી…ના હે …ના હોગી…ગઝલ


કભી થીના  હેના હોગી….ગઝલ

========================================
ભૂત, વર્તમાન, ભવિષ્ય આમ ત્રણેય કાળને એક જગ્યાએ દર્શાવતું એક કાવ્ય
 
મધ્ય પ્રદેશના સુવિખ્યાત કવિ શ્રી માણેક વર્માજીની કલમે આલેખાયેલું છે .
જે આપની સમક્ષ પ્રસ્તુત  કરું છું.
આશા છે કે આપને ગમશે. આ મારી ૪૦૦ મી પોસ્ટ છે .
દરેક  બે લીટીમાં જુદા જુદા પ્રસંગોને  દર્શાવતું કાવ્ય ખરેખર અદભૂત તો છે જ
પણ સામાન્ય માનવીની  જીવન શૈલીના પ્રસંગો રજુ કરે છે.
====================================================
મુજે આપસે મહોબત ………કભી થીના હેના હોગી
મેરી એસી ખોટી કિસ્મત …..કભી થીના હેના હોગી
મેં ઉધાર લું કિસીસે ઓર ફિર ઉસે ચુકાઉં
એસી ખરાબ મેરી આદત….કભી થી….ના હે ….ના હોગી
મેં બના હું જબસે લીડર હુઈ ઇસ કદર ફજીહત
મેરે ઘરમે મેરી ઈજ્જત ….કભી થી …. ના હેના હોગી
તું અગર હોતા જાનવર તો તુજે સબ ખરીદ લેતે
યહાં આદમીકી કિંમત…..કભી થી ….ના હે….ના હોગી
મેં ગરીબ આદમી હું મુઝે ન્યાય કબ મિલા હે
મેરે વાસ્તે અદાલત ….. કભી થી ….ના હે …..ના હોગી
મેરે ગુલિસ્તાં કે હોઠોંસે છીન લે હસીં જો
કિસી બમમેં ઇતની તાકત..કભી થીના હે ….ના હોગી
કવિ ઓર ભી હેં યહાં લેકિન આપ જેંસા ” માણિક”
કભી દુસરે કવિકી શોહરત….કભી થીના હેના હોગી
=========================================
રચયિતા= આદરણીય શ્રી માણિક વર્માજી ( મધ્ય પ્રદેશ )
  સંકલન-     સ્વપ્ન જેસરવાકર
Advertisements

20 thoughts on “કભી થી…ના હે …ના હોગી…ગઝલ

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  ” કવિ ઓર ભી હેં યહાં,

  લેકિન આપ જેંસા ” ગોદડિયો ચોરો ”

  કભી દુસરે કવિકા ” સાટકા “….કભી થી…ના હે …ના હોગી

  સુંદર રસાસ્વાદ કરાવ્યો

  આભાર

  Like

  1. આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબ,,
   બસ આમ જ આપ જેવા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે એ જ સમયને હું મારા માટે ભાગ્યશાળી માનું છું
   આપની લાગણીને હું મસ્તક ચઢાવું છું
   આપના આશીર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર .

   Like

 2. વારંવાર વાંચવી અને માણવી ગમે એવી છે આ ગઝલ કભી થી …ના હે…ના હોગી !

  સરસ ગઝલની પસંદગી કરીને એનો આસ્વાદ કરાવવા બદલ આપનો આભાર ,ગોવિંદભાઈ .

  આવી મનગમતી સાહિત્ય સામગ્રીનો પરિચય કરાવતા રહેશો એવી આશા છે .

  Like

  1. આદરણીય વડીલ શ્રી વિનોદ કાકા,
   બસ આમ જ આપ જેવા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે એ જ સમયને હું મારા માટે ભાગ્યશાળી માનું છું
   આપના આશીર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર .

   Like

  1. આદરણીય શ્રી અશોકભાઈ,
   હા હમણાં ” વાહ વાહ ક્યા બાત છે ” સબ ટીવી પર આવેલી પણ આ ગઝલ મેં ઘણા સમય પહેલા ક્યાંક સાભળીને લખી લીધેલી
   આપના પાવન પગલે આપ આશીર્વાદ ભરપુર સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર

   Like

 3. તું અગર હોતા જાનવર તો તુજે સબ ખરીદ લેતે
  યહાં આદમીકી કિંમત…..કભી થી ….ના હે….ના હોગી
  મેં ગરીબ આદમી હું મુઝે ન્યાય કબ મિલા હે
  મેરે વાસ્તે અદાલત ….. કભી થી ….ના હે …..ના હોગી
  સરસ વાત છેજાનવર હજુ વેચાય છે માણસ વેચાતો બંધ થઈ ગયો જાનવરને કિંમત છે માણસને નથી..ક્યા બાત ક્યા બાત ક્યા બાત લિ.સારેગામાપા…

  Like

 4. મેરે ગુલિસ્તાં કે હોઠોંસે છીન લે હસીં જો
  કિસી બમમેં ઇતની તાકત..કભી થી…ના હે ….ના હોગી
  સુંદર
  આ ભાવના હોય તો દુઃખી થવાનું કારણ જ ન થાય!
  http://niravrave.wordpress.com/2013/01/14
  ૨૦૧૩ ની સંક્રાંતિ પર… યાદો.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s