રમત રમી ગયા…કાવ્ય


રમત રમી ગયા…કાવ્ય
================================================
૧૯૯૮માંપાકિસ્તાનના એક લશ્કરી વડાએ સરહદ
પાર કરી આપણા દેશમાં રાત ગુજારી અને એ પણ
૧૧ કિલોમિટર આપણી સરહદમાં !!!!!!!!!!!!!!!
બોલો દુનિયાના નાનામાં નાના દેશમાં ક્યાંય આવું
બનેલું સાંભળ્યું છે ખરું ?????????????????
મિત્રો ગોદડિયા ચોરામાં ” કવિરાજ કે કપિરાજ” વાંચવા
http://godadiyochoro.wordpress.com ની
મુલાકાત અવશ્ય લો……
    આભાર ગુગલજી
=====================================
સિંહો સુતા રહ્યા ને ગધેડાં લાત મારી ગયાં
ચમરબંધીઓના ચોક્માં રાત  ગાળી ગયા
કરીશું  આરપારની લડાઇ  વાત કરી ગયા
સોનાની થાળીમા લોઢાની ભાત ભરી ગયા
સિંધુ તો ખારી દવ જેલમના કાંઠે જમી ગયા
ના જાણ્યું સરકારે કાંઇ સત્તા દાવ રમી ગયા
હોય ભાજપ  કોંગ્રેસ ખુરશી ભાવે ભમી ગયા
ત્રિરંગાની આન બાન શાન સાથે રમી ગયા
========================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

12 thoughts on “રમત રમી ગયા…કાવ્ય

 1. શ્રીમાન. ગોવિંદભાઈ

  ના, ભાઈ, ના……………..!

  નેતાગીરી પર જનતા ભરોંસો કરશે તો દેશ ફરી ગુલામ બની જશે.

  ના, ભાઈ, ના……………..!

  જનતા ચૂટણીના ચક્કર જાણી ગઈ અને ભલ ભલાને

  સક્કર ખવડાવી દીધી. ભાઈ

  આપ લખાણ દ્વારા જનતામાં સારી જાગૃતિ લાવો છો તે બદલ અભિનંદન

  સરસ કટાક્ષિકા રચના રજુ કરેલ છે.

  Like

 2. દેશ માટે આવા શરમજનક બનાવો એ નબળી નેતાગીરીની નીપજ છે .

  પોપાભૈનું રાજ્ય હોય ત્યાં આવું બને .દેશને સરદાર પટેલ કે લાલ બહાદુર

  જેવા નેતાઓની હાલ તાતી જરૂર છે .

  સોનાની થાળીમા લોઢાની ભાત ભરી ગયા

  સિંધુ તો ખારી દવ જેલમના કાંઠે જમી ગયા
  How shameful !

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા,

   શરમ જનક બાબત કહેવાય આ નબળઈ નેતાગીરી પર જનતા ભરોંસો કરશે તો દેશ ફરી ગુલામ બની જશે.

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   Like

  1. આદરણીય વડિલ. શ્રી સુરેશકાકા

   નબળી નેતાગિરી દેશનુ સત્યાનાશ કાઢ્શે.

   દેશની દુખ દાયક વાતો જાણી ખુબ જ દિલ જલે છે.

   આપના શુભ્ચ્છા ભર્યા સનદેશ બદ્લ ખુબ જ આભાર

   Like

 3. કરીશું આરપારની લડાઇ વાત કરી ગયા
  સોનાની થાળીમા લોઢાની ભાત ભરી ગયા
  સિંધુ તો ખારી દવ જેલમના કાંઠે જમી ગયા
  ના જાણ્યું સરકારે કાંઇ સત્તા દાવ રમી ગયા

  વાંચતા દુખની કસક…………..

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s