એ હાલો હાલો ને વેબ ગુર્જરીના મલક્માં…કવિતા


 વેબ ગુર્જરીના ચમકતા તારલાને અભિનંદન…..

 વધુ વિગતે  જાણૉ.…www.webgurjari.in

============================

” ચિરાગ” કેરી જ્યોત થકી ઝળહળી ઉઠ્યો ” દિપક “

”  જિજ્ઞેશ “ કેરી જિજ્ઞાસા ઉદભવ્યો છે ” ગુર્જરી વેબ “

 ” જુગલ કિશોર “ કરાવશે  ” પંચમ “ સુરો કેરી સેર

 ” પ્રજ્ઞાજુ “પ્રમુખસ્થાને ગાજશે જગમાં ગુજરાતી ભેર

============================

ભેર= ભુંગળ , સેર = સહેલ

===============================

 

 

એ હાલો હાલો ને વેબ ગુર્જરીના મલક્માં…કવિતા

=====================================

એ હાલો હાલો ને વેબ ગુર્જરીના મલક્માં

 

એ હાલોને મલકમાં ગરવી ગુજરાતીના ગગનમાં…એ હાલો હાલો ને.

 

નેટ ગુજરાતીઓની વહારે ધાશું 

 

ને  ભાષા સહિત્યને સમજાવશું

 

ગરવી ગુજરાતી ભાષાનાં લખાણૉને સુધરાવશું રે… એ હાલો હાલો ને.

 

નેટ કેરી ટેક્નીકલ વાતોને સમજાવશું

 

શહેરો જિલ્લા તાલુકામાં કોન્ફરન્સો સજાવશું

 

સહિત્ય ને  બોલીને રોજીંદી બાબતોમા ચમકાવશું રે…એ હાલો હાલો ને.

 

વ્યક્તિ વિશેષ સંસ્થા બ્લોગોનો પરીચય પામશું

 

લખાણૉ સંગીત સાંસ્ક્રુતિક કાર્યક્ર્મોને ગજવશું

 

ને ઇતિહાસ ભુગોળ વિજ્ઞાનનો અભિષેક કરાવશું રે ….એ હાલો હાલો ને

 

રસના વિષય ને ગમતા ગુણોનું ગુંજન કરશું

 

દેશ વિદેશ વસતા ગુજરાતીઓનુ વર્તુળ બનાવશું

 

હે વેબ ગુર્જરીના કેકારવ થકી ગુજરાતીને ગજાવશું રે….એ હાલો હાલો ને

 

======================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

6 thoughts on “એ હાલો હાલો ને વેબ ગુર્જરીના મલક્માં…કવિતા

  1. શ્રીમાન. ગોવિંદભાઈ

    વેબ ગુર્જરીના તમામ સપનાઓ સાકાર

    કરવામાં આપણે સૌ સહકાર આપીને ધન્યતા અનુભવીએ.

    સરસ સંગઠન બનાવેલ છે.

    આદરણીયશ્રી. જુ ‘ ભાઈ અને તેમની ટીમને અભિનંદન

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ

      જો કે આપના જેવા મોંઘામુલા શબ્દોનુ ગઠન કરી શક્તો નથિ.

      બસ આપ જેવા વડિલોના આશિર્વાદ થકી આવી પ્રેરણા થાય છે.

      આપ્ના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      Like

  2. શ્રી ગોવિંદભાઈ ,

    ” હાલોને કીડીબાઈની જાનમાં” એ ગીતના ઢાળમાં તમોએ વેબ ગુર્જરી માટે એક સરસ મજાનું
    કાવ્ય રચી નાખ્યું .

    કાવ્યમાં વેબ ગુર્જરી માટે તમોએ સેવેલ આશાઓ ફળે એવી શુભેચ્છા ..

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s