ખોબલા ભરી વધાવ્યા રે…કાવ્ય


ખોબલા ભરી વધાવ્યા રે...કાવ્ય

=============================================
 
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબના જન્મ દિને
જન્મ દિનની ખોબલા ભરી શુભેચ્છા.
 
====================================================
સુંડલા ભરીને ફુલડાં લાવ્યા ને ખોબલા ભરીને વધાવ્યા રે
વસંત કેરા વધામણાં આપે કુળ દીપક બનીને સજાવ્યાં રે
દિન વસંત પંચમીને માર્ચની દશમીએ ઉમંગે પધાર્યા  રે
નામ વહાલપ કેરુ ધરીને પુરષોતમજી પ્રેમે રમાડ્યા  રે
મોહમયી નગરીએ જન્મ ધરી જન્મ સ્થળ દિપાવ્યાં રે
એન્જિનીયરની પદવી લાર્સન ટુબ્રોમા વર્ષો ગાળ્યાં રે
આધ્યાત્મિક્તા દેશથી ભોતિક્તા ભુમિ પગલાં પાડયાં રે
વહાણાં વિત્યાં બે વરસનાંને આખરી પડાવ આરંભ્યાં રે
જન્મ દિન કેરાં વધામણાંનાં ‘ સ્વપ્ન ‘ ગાયે છે ગાણાં રે
==================================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

26 thoughts on “ખોબલા ભરી વધાવ્યા રે…કાવ્ય

   1. જાની સાહેબ, આપની સાથે સાથે મારે શ્રી ગોવિંદભાઈનો પણ આભાર માનવો જોઈએ, એમના પ્રયત્નો વગર મને આટલા મહાનુભવોના આશિર્વાદ ક્યાંથી મળત?
    -દાવડા

    Like

 1. જન્મદિન નિમિત્તે કાવ્ય પુષ્પની સુગંધી ભરી આ શુભેચ્છા ખૂબ જ ગમી..આદરણીય દાવડાજી પર સદા શિવની મંગલ કૃપા વરસતી રહો ,એવી પ્રભુ પ્રાર્થના.

  ગોવિંદભાઈની આ આગવી સોચે ..સૌને પોતિકા બનાવી દીધા છે ..ગોવિંદજીનો વ્રજ પરિવાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s