પાણીના પરપોટા…કાવ્ય 9 મે 2013શ્રી પી.કે.દાવડાજીસ્વપ્ન..દાવડા...કાવ્ય..પરપોટા...સાહેબ...પાણીપરાર્થે સમર્પણ પાણીના પરપોટા…કાવ્ય ======================================================= ચાલો માણીએ આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની રચના. ====== ગોદડિયો ચોરામાં માણો આજે શુક્ર્વારે======== … ……….” પાડાઓ ગયા ક્યાં “? http://www.godadiyochoro.wordpress.com/ પાણીના પરપોટા ========================================================== ભાઈ રે મારા, આ બ્લોગ બધા છે પાણીના પરપોટા, મશરૂમની જેમ ફૂટી નીકળ્યા, કોઈ નાના કોઈ મોટા….ભાઈ રે મારા કૈક જણાએ ચાલુ કીધા, કોઈ નાના કોઈ મોટા, ખરા બ્લોગ તો ચાલી નીકળ્યા બંધ પડી ગ્યા ખોટા…ભાઈ રે મારા અક્ષરનાદ ને રીડ ગુજરાતી, નામ થયા છે મોટા, ટહુંકા કરતી જયશ્રી ભક્તા, જડે ના એના જોટા….ભાઈ રે મારા ફેસબુક ને ગુગલગ્રુપના વ્યાપ થયા છે મોટા, બ્લોગ હજારના ધાડાને પડે હવે વાંચકોના તોટા… ભાઈ રે મારા જાગો ઊઠો, કામ કરો જેણે, નામ કર્યા છે મોટા, વેબ જગતનું માપ અપનાવી ફેર કરો જેમા ત્રોટા…. ભાઈ રે મારા ======================================= રચયિતા= શ્રી પી.કે.દાવડા સંકલન=સ્વપ્ન જેસરવાકર પરાર્થે સમર્પણવોટ્સેપTweetવધુEmailLike Loading... Related
અવલોકન, મૂલ્યાંનકન અને મર્મભરી મજાની કવિતા…આદરણીય દેવડા સાહેબની ગમી જાય એવી સુંદર રચના. રમેશ પટેલ(આકાશદીપ) LikeLike જવાબ આપો
આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ) બસ આપના અનરાધાર વરસતા પ્રેમ ને શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર LikeLike જવાબ આપો
મધુરાધિપતિનું અખિલમ્ મધુર હોય છે તેમ ગોદડિયા બાપુનું બધું મધુ મધુ હોય છે…..આ ચોરો ભાઈચારા નામનો ચારો ચરવા માટેનું મજાનું સ્થળ છે…મારા જેવા ત્યાં નિયમિત ન આવી શકે એનો અફસોસ જ કરવો રહ્યો….. LikeLike જવાબ આપો
આદરણીય વડિલ શ્રી જુગલકિશોર કાકા બસ આપના અનરાધાર વરસતા પ્રેમ ને શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર LikeLike જવાબ આપો
બ્લોગ હજારના ધાડાને પડે હવે વાંચકોના તોટા ——— ગોવિંદ ભાઈ કાંક કરો .. ગોદડિયાઓને આ સમસ્યા સોંપી દો તો? !!! LikeLike જવાબ આપો
આદરણીય વડિલ શ્રી સુરેશકાકા, ગોદડિયો ચોરો આ સમસ્યાને શોધવ પ્રયત્ન કરશે. આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર LikeLike જવાબ આપો
સમય બદલાય એમ બધું બદલાતું રહે છે . દાવડાજી કહે છે એમ ફક્ત બદલાવ જ શાસ્વત છે . જે સત્વશીલ હશે એ ટકશે . બાકી બધું સમયના સપાટામાં ખરી પડશે .આજે લોકોને બ્લોગ વાંચવાનો સમય નથી કે નથી ઈચ્છા . ડોલર કમાવામાં ગુજરાતી ભાષા ભુલાતી જાય છે . આ બધા બ્લોગ મોટે ભાગે ઉંમર લાયક નિવૃત ઘરડા માણસોથી જ ચાલતા હોય છે અને વંચાય છે . સબકો સન્મતિ દે ભગવાન . ગુજરાતી ભાષા અમર રહો . LikeLike જવાબ આપો
આદરણીય વડિલ . શ્રી વિનોદકાકા આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ.સાથે લાખેણી વાતોનું સત્ય પ્રકાશ પાથરી ગયું મુ. શ્રી દાવડા સાહેબની રચના પ્રેરણાત્મક હોય છે. આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર LikeLike જવાબ આપો
“આ બ્લોગ બધા પાણીના પરપોટા”ના શબ્દો સાથે એક કાવ્ય રચના. સુંદર અને અત્યારન બ્લોગ જગતને સત્યમાં દર્શન આપતી રચના ! ગમી ! >>ચંદ્રવદન DR. CHANDRAVADAN MISTRY http://www.chandrapukar.wordpress.com Inviting all to Chandrapukar ! LikeLike જવાબ આપો
આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઇ, આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ. મુ. શ્રી દાવડા સાહેબની રચના પ્રેરણાત્મક હોય છે. આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર LikeLike જવાબ આપો
આદરણીય શ્રી પ્રકાશભાઇ, આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ. આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર LikeLike જવાબ આપો
saras kavita chhe…..ghani gami…
LikeLike
શ્રી પ્રિતેશભાઇ
આપના સ્નેહ પ્રેમ ભરપુર સંદેશ બદલ ખુબ જ આભાર.
LikeLike
અવલોકન, મૂલ્યાંનકન અને મર્મભરી મજાની કવિતા…આદરણીય દેવડા સાહેબની ગમી જાય એવી સુંદર રચના.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)
બસ આપના અનરાધાર વરસતા પ્રેમ ને શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
મધુરાધિપતિનું અખિલમ્ મધુર હોય છે તેમ ગોદડિયા બાપુનું બધું મધુ મધુ હોય છે…..આ ચોરો ભાઈચારા નામનો ચારો ચરવા માટેનું મજાનું સ્થળ છે…મારા જેવા ત્યાં નિયમિત ન આવી શકે એનો અફસોસ જ કરવો રહ્યો…..
LikeLike
આદરણીય વડિલ શ્રી જુગલકિશોર કાકા
બસ આપના અનરાધાર વરસતા પ્રેમ ને શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
બ્લોગ હજારના ધાડાને પડે હવે વાંચકોના તોટા
———
ગોવિંદ ભાઈ
કાંક કરો .. ગોદડિયાઓને આ સમસ્યા સોંપી દો તો? !!!
LikeLike
આદરણીય વડિલ શ્રી સુરેશકાકા,
ગોદડિયો ચોરો આ સમસ્યાને શોધવ પ્રયત્ન કરશે.
આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
સમય બદલાય એમ બધું બદલાતું રહે છે . દાવડાજી કહે છે એમ ફક્ત બદલાવ જ શાસ્વત છે .
જે સત્વશીલ હશે એ ટકશે . બાકી બધું સમયના સપાટામાં ખરી પડશે .આજે લોકોને બ્લોગ
વાંચવાનો સમય નથી કે નથી ઈચ્છા . ડોલર કમાવામાં ગુજરાતી ભાષા ભુલાતી જાય છે .
આ બધા બ્લોગ મોટે ભાગે ઉંમર લાયક નિવૃત ઘરડા માણસોથી જ ચાલતા હોય છે અને વંચાય છે .
સબકો સન્મતિ દે ભગવાન . ગુજરાતી ભાષા અમર રહો .
LikeLike
આદરણીય વડિલ . શ્રી વિનોદકાકા
આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ.સાથે લાખેણી વાતોનું સત્ય પ્રકાશ પાથરી ગયું
મુ. શ્રી દાવડા સાહેબની રચના પ્રેરણાત્મક હોય છે.
આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
“આ બ્લોગ બધા પાણીના પરપોટા”ના શબ્દો સાથે એક કાવ્ય રચના.
સુંદર અને અત્યારન બ્લોગ જગતને સત્યમાં દર્શન આપતી રચના !
ગમી !
>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting all to Chandrapukar !
LikeLike
આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઇ,
આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ.
મુ. શ્રી દાવડા સાહેબની રચના પ્રેરણાત્મક હોય છે.
આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
સારું કોમિક
________________________________
LikeLike
આદરણીય શ્રી પ્રકાશભાઇ,
આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ.
આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike