ચતુર્થમ વર્ષમ પ્રવેશમ


ચતુર્થમ વર્ષમ પ્રવેશમ

===================================

આદરણીય વડિલ પથદર્શક ભાઇ બહેનો વહાલા વાચકો આપ સૌના

સાથ સહકાર અને  માર્ગદર્શનની છત્રછાયામાં ભાંખોડિયાં ભરતું

                            ” પરાર્થે સમર્પણ “

આજે તેનાં તૃતિય વર્ષ પુરાં કરી ચતુર્થ વર્ષમાં પ્રવેશ કરે છે.

વીતેલાં વર્ષોમાં આપના દ્વારા મળેલ સહકાર સલાહ ને સુચનો થકી

                           “પરાર્થે સમર્પણ “

આટલી ઉંચાઇએ પહોચ્યું છે તે બદલ સહુનો ખુબ આભાર …વંદન…

આગામી વર્ષોમાં આપનો આવો અનન્ય સાથ સહકાર મળતો રહેશે

એવી અભિલાષા.

 

કૃતિઓ>>>>>>> ૪૩૫

ભાવ પ્રતિભાવ>>>૪૨૬૨

આંગણિયે પગરવ>>> ૨,૪૩,૭૨૪

 

નોંધ>>>


હમણાં થોડી તકલીફ્ને કારણે આપ સહુના બ્લોગ દર્શને આવી શક્યો નથી

ને હજુ થોડા સમય ના આવી શકું તો મને વિશાળ દિલથી માફ કરશો.

===================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

18 thoughts on “ચતુર્થમ વર્ષમ પ્રવેશમ

  1. વર્ષના વહાલે વ્હાણાં વાયાં ,

    આપની કાવ્યકલાનાં શમણાં માણ્યાં.

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ , ચતુર્થ વર્ષના મંગલ પ્રારંભે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. ભાઈશ્રી. સ્વપ્નના રાજા

    ચતુર્થ વર્ષના મંગલ શુભકામનાઓ

    આપ તો સૌના દિલના સ્વપ્નના રાજા છો,

    બસ આજ રીતે સૌને અનેક રચનાઓ દ્વારા

    અંતરનો ઉજાશ પાથરતા રહો એવી અનેકાનેક શુભકામનાઓ

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s