” વિનોદ વિહાર ” ને સમર્પણ…કાવ્ય.


” વિનોદ વિહાર ” ને સમર્પણ...કાવ્ય.
=============================================
મિત્રો આમ તો મારા વડિલ હોય એમને હું વિનોદકાકા જ કહું છું
પણ તૃતિય વર્ષના આગમનને વધાવતા કાવ્ય રચના અર્થે મેં
એમને વહાલા વિનોદભાઇ કહી સંબોધ્યા છે તે બદલ હું દિલથી
આદરણીય વિનોદ કાકાની માફી માગું છું.
આદરણીય વિનોદકાકાના “વિનોદ વિહાર “ના તૃતિય વર્ષના પ્રારંભને
વધામણાં દેતો સંદેશ પાઠવવા પધારો આંગણિયે>>>>>>>
http://vinodvihar75.wordpress.com/
==========================================
અમૃત પર્વે અમૃતને વહેંચતા સર્વેના વહાલા વિનોદભાઇ
વિનોદ વિહાર બ્લોગ સ્વરુપે લાવતા વહાલા વિનોદભાઇ
સપ્ટેમ્બર પહેલી બેહજાર અગિયારે જ વહાલા વિનોદભાઇ
દ્વીતિય વર્ષ પુર્ણ ને તૃતિયમાં પ્રવેશતા વહાલા વિનોદભાઇ
અનુભવો કહાણી જાણવા જેવું પિરસતા વહાલા વિનોદભાઇ
લાખ જેટલા મુલાકાતીઓને મલકાવતા વહાલા વિનોદભાઇ
પચાસ દેશોમાં વિનોદ વિહાર વંચાવતા વહાલા વિનોદભાઇ
તૃતિય વર્ષ પ્રારંભે ૩૦૧ કૄતિ ચમકાવતા વહાલા વિનોદભાઇ
કરોડો મુલાકાતી આવે એવી ખેવના છે વહાલા વિનોદભાઇ
‘સ્વપ્ન’ સાકાર છવાઇ જાવ  બ્લોગમાં વહાલા વિનોદભાઇ
============================================
સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “” વિનોદ વિહાર ” ને સમર્પણ…કાવ્ય.

  1. કેલિફોર્નિયાની પટેલ ત્રિપુટી, વિનોદભાઈ, ગોવિંદભાઈ અને રમેશભાઈ, એટલે દત્તપ્રભુ. ત્રણ મુખ પણ આત્મા એક. અથવા કહો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વિનોદભાઇને મારા પણ અભિનંદન.

    Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

      આપે તો સાહેબ બહુ ઉંચી પદવી આપી ત્રિપુટીને

      આપના પ્રેમ ને ઉષ્મા ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

      Like

      1. આદરણીય વડિલ શ્રી વી.કે.વોરા સાહેબ.

        સાહેબ બે વડિલોને આપેલી ( શ્રી વિનોદ કાકા ને શ્રી રમેશભાઇ ) ઉપમા બરાબર છે જ્યારે હું તો બહુ નાનો છું

        હર હંમેશની જેમ આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

        Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s