Monthly Archives: એપ્રિલ 2014

હે ગોદડિયારામ કહે એસા વકત આયેગા…કટાક્ષ કવન કાવ્ય…


હે ગોદડિયારામ કહે એસા વકત આયેગા…કટાક્ષ કવન કાવ્ય…
==================================================================
આ કટાક્ષ કવન કાવ્ય કોઇ એક પક્ષને અનુલક્ષી  નથી હરેક પાર્ટીમાં દાગી નેતાઓ
ભરપુર ફુલ્યા ફાલ્યા છે એટલે દરેકને લાગુ પડે એમ સર્વ સામાન્ય છે.
                  ( ગુગલનો આભાર )
=================================================
 
રાગ= હે રામચંદ્ર કેહ ગયે સિયાસે એસા કલજુગ આયેગા.…..ફિલ્મ=ગોપી)
=================================================
 
હેજી રે ….હેજી રે ….હેજી રે..
હે ગોદડિયારામ કહે જનતાસે એસા વક્ત આયેગા
સજ્જન સતાસે ભાગેંગે (૨) દાગી દેશકો ચલાયેગા
નેતાઓં કે બીચ (૨)નિશદિન હોંગી ખેંચાતાની….હોગી ખેંચાતાની.
ચુનાવપંચકા કોન સુને (૨)કરેંગે અપની મનમાની…અપની મનમાની.
જો બોલેગા સબસે બડી ગાલી (૨) વો ભીડસે તાલી પાયેગા…..સજ્જન સતાસે
ચાય નાસ્તેકી જયાફ્ત ઉડાકે(૨)બાંટેંગે મદિરારાની…બાંટેંગે મદિરારાની
જુઠે વાદેં કરકે મતદાતાઓંસે (૨)કહેંગે બનો મતદાની…બનો મતદાની
જો જીતેગા વોહી તો ફીર (૨) જનતાસે મુંહ મોડ જાયેગા…..સજ્જન સતાસે
પ્રિન્ટ ઇલેકટ્રોનિક મિડિયામેં (૨) હોગી હુંસાતુંસી…હોગી હુંસાતુંસી.
વિજ્ઞાપનકો લેનેકે લિયે તો (૨) બજાયેંગે વો  કુરનીશી…વો કુરનીશી
સચ્ચે ખોટે કાર્ટુન બનાકે ભૈયા(૨) બડા મુનાફા કમાયેગા…સજ્જન સતાસે
નેતા લડ ઝઘડકર (૨)એક દુસરેકો કરેંગે લાતાલાતી…કરેંગે લાતાલાતી.
મિલકર બાંટકે ખાતેં (૨)જાનતી હે જનતા ભલીભાંતી…જનતા ભલીભાંતી.
દેશપ્રેમ સેવાભાવ દિખાકે (૨)ઘોટાલેકા ધન લે જાયેગા…સજ્જન સતાસે.
 
મુખમંડલ એસા ભાવ જૈસે ભોલે લાગે હી લાગે
સબ જાનતે હૈ કિ વો પૈસોંકે પીછે ભાગે હી ભાગે
સતાકે ગલિયારોંમે રહેંગે સબસે આગે હી આગે
દલ બદલુ કહે અબ મેરા અંતરાત્મા જાગે હી જાગે ….જાગે હી જાગે
============================================
સ્વપ્ન જેસરવાકર

યાદ આઇ હે આઇ હે યાદ આઇ હે…કાવ્ય


 

યાદ આઇ હે આઇ હે યાદ આઇ હે…કાવ્ય

========================================

રાગ= ચિઠી આઇ હે આઇ હે ચિઠી આઇ હે...ફિલ્મ- નામ

========================================================

                                     (ગુગલ મહારાજનો આભાર )

યાદ આઇ હે આઇ હે યાદ આઇ હે

બડે દિનોંકે બાદ પાંચ સાલકે બાદ

હમ મતદાતાઓંકી યાદ આઇ હે…..યાદ આઇ હે.

પાંચ સાલ પહેલે તું ખડા થા

પીછલા ચુનાવ તુંને લડા થા

તુને તો વાદે બહોત કિયે થે

કોઇ ભી વાદે પુરે ન કિયે થે

તેરે લિયે તો હો ગઇ દિવાલી… મતદાતાઓંકી હોલી…યાદ આઇ હે.

તુ તો આજકલ ટવિટર લિખતા હે

મતદાતાઓંકો તું ચિટર દિખતા હે

ચુનાવ જીતકે પૈસા બહોત બનાયા

સ્વીસ બેંકમેં ભી ખાતા જ ખુલવાયા

તેરી હો ગઇ ચાંદી ચાંદી… જનતાકી તો હુઇ બરબાદી…યાદ આઇ હે.

મુસીબતોંકા હમને ખત તો ભેજા

ઉસ ખતકો તુંને કુડે કચરેમેં ફેકા

જબ જબ હમ મોરચા લેકર આયે

તેરે કમાન્ડોને તો ડંડે જ ચલાયે

હાથ જોડે લગતા બેચારા… તેરા હમ બિન નહિ ચારા…યાદ આઇ હે.

મંદિર મસ્જીદ ગુરુદ્વારા ઓર ચર્ચ

જીતકે લીયે તું કરે જ્ઞાતિઓંકા સર્ચ

જીઓ ઓર જીને દો કા નારા તોડા

સત્તાકે લીયે સબ મર્યાદાકોં  છોડા

કિયા તુંને બહુત હી ઘોટાલા… મૈયા ભારતીકો રુલાયા…યાદ આઇ હે.

=================================================

સ્વપ્ન જેસરવાકર

ન લખવાના બહાના


ન લખવાના બહાના

====================

લખો  લખો,  લેખ  લખો  તમારે;

બ્લોગો ઘણાં છે, કોઈ તો સ્વીકારે.

પણ  શું  લખું? કંઈપણ  સુઝે ના,

મને  બીક  લાગે કે લોકો હસે ના.

ભૂતકાળ  મારો  હતો સાવ  સાદો,

ભૂતકાળ  સામે  સૌને  છે  વાંધો!

છે  ભવિષ્ય  મારું  થોડું  જ બાકી,

તાકી રહ્યો છું, પણ ગયો છું થાકી;

હવે,  વર્તમાનમા હું દોડી રહ્યો છું,

બસ  એક સફળતા શોધી રહ્યો છું;

બસ તે  પછી મારા  લેખો વંચાસે,

સાદા શબદનો પણ ગુઢ અર્થ થાસે.

ભરાસે બધા બ્લોગ મારા જ લેખથી,

કોંમેન્ટ પણ થાતા હશે અતિ વેગથી.

ક્યારે  આ  સપના  પૂરા  થવાના?

કે આ બધા ન લખવાના બહાના?

======================

   રચયિતા== શ્રી .પી. કે. દાવડા

દેખ તમાશા જોકશાહી કા !


દેખ તમાશા જોકશાહી કા !

દેખ તમાશા જોકશાહી કા !

======================

પચાસ તો ક્યા પાંચસો સાલ તક નહિ સુધરેંગે !

નહિ સુધરેંગે કભી નહિ સુધરેંગે મરતે દમ તક ખાતે રહેંગે.

ક્યોં કિ……

ઉનકે દાદા કે દાદા કે જમાનેસે  ભુખે હૈ. !!!!!!!!!!!!!!!

 

“સત્તા કીસીકી ભી હો

સતાઇ તો આખિર જનતા જાતી હૈ.!!!!!!

 

અપના કામ બનતા, ભાડમે જાય જનતાઃ It happens in India

સ્વપ્ન જેસરવાકર

 

 

 

હર હિન્દુસ્તાની હૈયામાં ગુંજતો સવાલ …કવિતા


હર હિન્દુસ્તાની હૈયામાં ગુંજતો સવાલ …કવિતા
=====================================================

આદરણીય શ્રી માણિક વર્માજીને દેશને સ્પર્શતા હર પ્રશ્નોને

ભારતીય સંસદ સામે ઉભા રહીને સતાધીશોને પુછ્યા હોય

એવો ભાવ ધરવતી મનભાવન રસપ્રદ કવિતા માણો.

============================================
           શ્રી માણિક વર્માજી
==========================================================
મેરે મુલ્કકે માલિકોં તુમને યે દેશકી ક્યા હાલત બનાદી ?
ઉનહોં તો કેવલ લુટીયા ડુબાઇ થી આપને તો લુટીયા હી ગુમાદી
ભ્રષ્ટાચારકે સારે તાર આપસે જુડ ગયે
ટ્યુબ લાઇટ આપકા જલા ઓર ફ્યુઝ હમારે ઉડ ગયે
એસી દેશભક્તિ સબકો ફલે
કટોરા લેકર આયે થે ઓર સુટકેશ ભરકે ચલે
અબ દેશ પરાયા હો ગયા ઓર આપ કુર્શીકે સગે હો ગયે
હરિયાલી દીખી તો આદમીસે ગધે હો ગયે
ભુખને યહાં તક તુમકો તોડા કે પશુઓંકા ચારા તક નહીં છોડા
હજુર આપહીને તો કહા થા
જિસ દિન હમ આઝાદી પાયેંગે
એક એક ભ્રષ્ટાચારીકો બીજલીકે ખંભેસે લટકાયેંગે
આપ તો ઇસસે ભી જ્યાદા ઝાંસા દે ગયે
લટકાના તો દુર આપ તો ખંભે હી ઉખાડકે લે ગયે
એક વો શહીદ જિનને વંદે માતરમ ગા કર પ્રાણ દીયે
ઓર એક તુમ જીનને જનમનગણ ગા કર પ્રાણ લીયે
સત્તા સુંદરી ઇસ કદર ભાયી કે મા કી વંદન ભી તુમે રાસ નહીં આયી
જીસકો ગા ગા કર હમારા કંઠ થકા
વો વંદે માતરમ હમારા રાષ્ટ્રીય ગાન નહીં બન શકા?
આપ ક્યોં અપનેકો દેશ ભક્તોંમેં તોલતેં હેં ?
ગુલામ હંમેશાં દુસરોંકી ભાષા બોલતેં હેં
જો અપની ચમક પર આયી રોશની ખોતી હેં
જુગનુકી ઓલાદેં એસી હી હોતી હેં…..જુગનુંકી ઓલાદે એસી હી હોતી હેં.
ધન્ય હો બાબા આંબેડકર આપ
અચ્છા સંવિધાન બનાયા ગરીબોંકે બાપ
ચપરાસીકે લિયે એમ.એ ઓર મંત્રીકે લિયે અંગુઠા છાપ
પ્રતિભાવાન દર દરકી ઠોંકરેં ખાયે
ઓર સંવિધાનકે કાતિલ દેશ ચલાયેં !
કોના કોના અપરાધીયોંસે ભરા ગયા હેં
ઓર શાસ્ત્રીજી ક્યા મરે પુરે દેશકા સપના મર ગયા હે…પુરે દેશકા સપના મર ગયા .
નમક હરામ માલિકોં જીસ જનતાને તુમ્હેં ચુના
તુમને ઉસીકો ગોલિયોંસે ધુના
અબ ઉસીકે ડરસે તુમ્હીકો ચાહિયે ઝેડ સૈનીકી સુરક્ષા
અચ્છા હમારી કોન કરેગા રક્ષા ?
હમ મરે તો આપકે લિયે સુરક્ષા ખડી હો ગઇ
ઓર આપકી સુરક્ષા દેશસે બડી હો ગઇ !
આગે પીછે ચાર ચાર કમાન્ડો ….સાંઢો..
કારસે જરા નીચે તો ઉતરો
પાંવમેં છાલેં નહી પડ જાયેંગે
હમારી મિટ્ટીકા મન કાલા નહીં હે જો આપ કાલે પડ  જાયેંગે… કાલે પડ જાયેંગે .
રામ રાજ્યકે ધોબીઓં સત્તાકે લોભિયોં
આપ હમારા મુંહ ના ખુલવાયેં
સીમા પર શર હમ કટવાયેં
ઓર સુરમા ભોપાલી આપ કહલાયેં
તોપ ઓર બંધુકોં તો ફેંકો અરે મુંહકી મખ્ખી તો ઉડાકે દેખોં
અરે યાર કાયરતા જીસ ચેહરેકા શિંગાર કરતી હે
ઉસ પર મખ્ખી તક બેઠનેકા ઇન્કાર કરતી હે…મખ્ખી તક બેઠનેકા.
માફ કરના હજુર યે મેરે દેશકી સરહદ હે
આપકે બંગલેકા બેડરુમ નહી જહાં રોજ નઇ બુલબુલેં ચહકતી હેં
સરહદે ખુશ્બુસે નહીં ખુન સે મહેંકતી હે….સરહદે ખુનસે મહેંકતી હેં
ઓર મત દો હમેં આશ્વાસનોંકે ઝુલે
હમ શહીદ હુએ તો હમારા નામ તક ભુલે
દિયે હમારે ઘરકે બુઝે ઇતિહાસમેં પાંવ આપકે પુજે
આપ તો ઓર લહુસે હમ નહાયેં
ઓર હોલી ખેલતે આપકે ફોટૂ આયે
કોન એસી બેશરમી પર થુંકે
બલિદાનોંકા સોદા કરના ભી નહિ ચુકે ?
જીસને કશ્મીરકી કેસર ક્યારીઓમેં બારુદ ભર દી
ઉસીકો જીતી હુઇ જમીન વાપસ કર દી !
અબ સીમાઓ પે હમ નહીં આપ મરેંગે
યા વો કાગજ નહી બનેગા
જીસ પર આપ દસ્તક કરેંગે…જીસ પર આપ દસ્તક કરેંગે.
હમી અગર મોસમકા રુખ દેખકર ફસલ બોતે
તો હમ ભિંડી ઓર આપ ટમાટર નહીં હોતે
ક્યા જલવા હે હજુર આપકા
પ્રજાતંત્ર આપકા ચપરાસી હે
સંસદ આપકી દાસી હે
કીસમેં હિંમત હે આપકે ગીરેબાન પે હાથ ડાલે ?
કીયે જાવ ઘોટાલે પે ઘોટાલે
દીયે જાવ કાનુનકો ધોખે પે ધોખે
લગાયે જાવ ભ્રષ્ટાચારકે ચોકે પે ચોકે
અમ્પાયર અપના હે !
એસા સુનહરી અવસર મત ખોના
જબ તક એક દર્શક જિન્દા હે આપ આઉટ મત હોના
દેશ આપકે અબ્બાકી જાગીર હે ખાવ
મગર એક બાત તો બતાવ
ઉસ દિન દુનિયાકે કોનસે વકિલ લાઓગે
જબ અપરાધીયોંકે કઠેરેમાં હમ નહિ તુમ નજર આઓગે
તબ યાદ આયેગા ગુરજારીલાલ નંદા
જબ પડેગા ગલેમેં ફાંસીકા ફંદા
તબ સમજોંગે દેશદ્રોહીયોં કિ દેશ ભકત ક્યું મરકર અમર હોતા હે
ભગતસિંહ ઓર તુમ્હારે ફંદેમેં ક્યા અંતર હોતા હે
હમ સચ્ચી આઝાદી ઉસી દિન મનાયેંગે
જબ આપ લાલ કિલ્લેપે નહીં હમારે દિલોંમેં ઝંડા ફેહારાયેંગે ….હમારે દિલોં મેં
========================================================================

આદરણીય શ્રી માણિક વર્માજીને દેશને સ્પર્શતા હર પ્રશ્નોને

ભારતીય સંસદ સામે ઉભા રહીને સતાધીશોને પુછ્યા હોય

એવો ભાવ ધરવતી મનભાવન રસપ્રદ કવિતા માણો તેમના

જ  શબ્દોમાં..તમે પણ વાહ વાહ પોકારી જશો.

========================================================
રચનાકાર===શ્રીમાણિક્લાલ વર્માજી (મધ્ય પ્રદેશ)

સંકલન= સ્વપ્ન જેસરવાકર

“ચંદ્ર પુકાર” રહે મદમાતું …કાવ્ય


“ચંદ્ર પુકાર” રહે  મદમાતું ...કાવ્ય

==============================

શીતળતા જેવું શ્વેત ચમકતું હર કદમે શિખર સર કરતું

પારકાને પોતિકાં કરતું દરેકની  વિશેષતાઓ  વખાણતું

દેશ વિદેશના વણ ઓળખ્યા વ્યકતિઓને પણ ચમકાવતું

છે એતો પુનમના ચંદ્ર સરીખું ને હરદમ પુકાર ગજાવતું

એક્યાશી સો જેટલા પ્રતિભાવો કેરી પરબથી છે ઉભરાતું

બે લાખ જેટલા માનવોના આવાગમન થકી  છલકાતું

નામી અનામી મિત્રો મહેમાનો હૈયું આજ રહ્યું હરખાતું

સ્વપ્ન  હદયે હરખ છે આજે “ચંદ્ર પુકાર” રહે મદમાતું

=============================

સ્વપ્ન જેસરવાકર

લોકશાહી કે શાહીલોક….કાવ્ય..


લોકશાહી કે શાહીલોક….કાવ્ય..

====================================

હે મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે

હે ઢોલ ઢમઢમ વાગે છે ને પક્ષો નાચે છે…મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે જુદી જુદી સમિતિયોની બેઠક મલે છે

હે ઉમેદવાર નામની માથાપચ્ચી ચાલે છે

હે ક્યાંક તો બળવાનાં બ્યુગલ ફુંકાયે છે …મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે ઉમેદવારોનાં કુટુંબકબીલા રાજે છે

હે બની ગયા પરધાન એમ  ગાજે છે

હે એતો જીતી ગયા ના સપનાંમાં રાચે છે..મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે પ્રાંત પ્રાંતમાં પ્રચારો તો ચાલે છે

હે ખરો ને ખોટો એમ વિવાદો સાલે છે

હે એતો જ્ઞાતિવાદ ધર્મવાદમાં મહાલે છે…મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

હે ચા ને ચવાણા કેરી ધુમ મચાવે છે

હે રુપિયા ને વચનોથી એ લલચાવે છે

હે એતો દારૂ કેરી બાટલીયો ઠાલવે છે…મારી ખુરશી  માને દ્વારે ઢોલ વાગે છે.

હે આતો ભુત જાય ને પલિત ફુટે છે

હે પાંચ વરસ સુધી સંપતિને લુંટે છે

હે આ લોક-શાહી*થી લોક માથાં કુટે છે….મારી ખુરશી માને દ્વારે ઢોલ વાગે છે.

 

(લોક્શાહી*= લોક એટલે પ્રજા ને શાહી આ ચુંટાયેલા શાહ (માલિક) બની જાય છે.)

 શાહીઓ માટે અધધધ ભાડાં ભથ્થાં..શાહી પ્રવાસ…શાહી મહેલ…

શાહી સુખ સગવડને આ શાહીઓ પોતાને કાયદાથી ઉપર માને છે)

બોલો હવે આવડા  શાહી-લોક જ કહેવાય ને ?????????

========================================

સ્વપ્ન જેસરવાકર