“ચંદ્ર પુકાર” રહે મદમાતું …કાવ્ય


“ચંદ્ર પુકાર” રહે  મદમાતું ...કાવ્ય

==============================

શીતળતા જેવું શ્વેત ચમકતું હર કદમે શિખર સર કરતું

પારકાને પોતિકાં કરતું દરેકની  વિશેષતાઓ  વખાણતું

દેશ વિદેશના વણ ઓળખ્યા વ્યકતિઓને પણ ચમકાવતું

છે એતો પુનમના ચંદ્ર સરીખું ને હરદમ પુકાર ગજાવતું

એક્યાશી સો જેટલા પ્રતિભાવો કેરી પરબથી છે ઉભરાતું

બે લાખ જેટલા માનવોના આવાગમન થકી  છલકાતું

નામી અનામી મિત્રો મહેમાનો હૈયું આજ રહ્યું હરખાતું

સ્વપ્ન  હદયે હરખ છે આજે “ચંદ્ર પુકાર” રહે મદમાતું

=============================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

8 thoughts on ““ચંદ્ર પુકાર” રહે મદમાતું …કાવ્ય

 1. પરાર્થે સમર્પણ”ના બ્લોગે ગોવિન્દ “ચંદ્રપૂકાર”ના ગુણગાન કરે,

  તો, ચંદ્ર આવું જાણી, પરાર્થે સમર્પણ બ્લોગે પધારે,

  કાવ્યરૂપે વાંચી, ચંદ્ર હૈયામાં આનંદ ઝરણા વહે,

  એવા આનંદમાં ચંદ્ર પ્રતિભાવરૂપે બે શબ્દો લખે,

  “ગોવિન્દભાઈ, આભાર તમારો” ચંદ્ર કહે

  “ફરી ચંદ્રપૂકાર પર આવજો જરૂર તમે !”

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai, Thanks a lot for the Kavya. The Kavya you created as you read the Post on Chandrapukar.
  One can view that Post @
  http://chandrapukar.wordpress.com/2014/04/08/%e0%aa%ac%e0%ab%87-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%82%e0%aa%96%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0/
  I take the opprtunity to thank for the English Translation of the Kavya.

  Like

  1. આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

   આપ સન્માનના હકદાર છો ઉપરાંત વડિલ છો એટલે આપે આભાર ના માનવાનો હોય.

   બીજું કે જે સત્ય દેખાય તેને સહારવાનો મારો ધર્મ છે

   સાહેબ જરુરથી ચંદ્ર પુકાર પર પધારીશ.

   આપના આશિર્વાદ ભર્યા શબ્દો બદલ ખુબ જ આભાર.

   Like

 2. madamatum madamatum

  Har Kadam knows not like the coolness of white glowy

  Potikam discussions, each of which features vakhanatum

  Recognizing persons know, the letter also astounding

  Hence it is always difficult to sarikhum punamana moon gajavatum

  Kerry’s comments parabathi ekyasi hundred ubharatum

  Bursting through the two million human Transportation

  Guests listened to today named or unnamed friends harakhatum

  Hadaye dream is nice today , “Moon Call” live madamatum

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   આપે તો ત્વરિત એટ્લે કે બે ચાર મિનિટમાં જ કાવ્યને અંગ્રેજીમાં રુપાંતરિત કરી પ્રતિભાવ દર્શાવ્યો

   એ જ આપ જેવાં સાહિત્ય પ્રેમી વટ્વૃક્ષની આભા દર્શાવે છે. આભાર..પ્રણામ..વંદન

   આપના ભાવ ભરપુર ને આર્શિવાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

   Like

   1. ગોવિન્દભાઈ,

    શું કહું ?

    તમે તો તમારા બ્લોગ પર “ચંદ્રપૂકાર”ની સફર વિષે કાવ્ય રચના કરી દીધી.

    ખુબ જ આનંદ !

    તમોને આભાર કહેવા શબ્દો નથી પણ મારૂં હૈયું આનંદથી ભરપુર છે !

    ….ચંદ્રવદન
    Pragnajuben..Thanks for the translation in English !
    Chandravadan

    Like

   2. આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

    આપ સન્માનના હકદાર છો ઉપરાંત વડિલ છો એટલે આપે આભાર ના માનવાનો હોય.

    બીજું કે જે સત્ય દેખાય તેને સહારવાનો મારો ધર્મ છે

    આપના આશિર્વાદ ભર્યા શબ્દો બદલ ખુબ જ આભાર.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s