હે ગોદડિયારામ કહે એસા વકત આયેગા…કટાક્ષ કવન કાવ્ય…


હે ગોદડિયારામ કહે એસા વકત આયેગા…કટાક્ષ કવન કાવ્ય…
==================================================================
આ કટાક્ષ કવન કાવ્ય કોઇ એક પક્ષને અનુલક્ષી  નથી હરેક પાર્ટીમાં દાગી નેતાઓ
ભરપુર ફુલ્યા ફાલ્યા છે એટલે દરેકને લાગુ પડે એમ સર્વ સામાન્ય છે.
                  ( ગુગલનો આભાર )
=================================================
 
રાગ= હે રામચંદ્ર કેહ ગયે સિયાસે એસા કલજુગ આયેગા.…..ફિલ્મ=ગોપી)
=================================================
 
હેજી રે ….હેજી રે ….હેજી રે..
હે ગોદડિયારામ કહે જનતાસે એસા વક્ત આયેગા
સજ્જન સતાસે ભાગેંગે (૨) દાગી દેશકો ચલાયેગા
નેતાઓં કે બીચ (૨)નિશદિન હોંગી ખેંચાતાની….હોગી ખેંચાતાની.
ચુનાવપંચકા કોન સુને (૨)કરેંગે અપની મનમાની…અપની મનમાની.
જો બોલેગા સબસે બડી ગાલી (૨) વો ભીડસે તાલી પાયેગા…..સજ્જન સતાસે
ચાય નાસ્તેકી જયાફ્ત ઉડાકે(૨)બાંટેંગે મદિરારાની…બાંટેંગે મદિરારાની
જુઠે વાદેં કરકે મતદાતાઓંસે (૨)કહેંગે બનો મતદાની…બનો મતદાની
જો જીતેગા વોહી તો ફીર (૨) જનતાસે મુંહ મોડ જાયેગા…..સજ્જન સતાસે
પ્રિન્ટ ઇલેકટ્રોનિક મિડિયામેં (૨) હોગી હુંસાતુંસી…હોગી હુંસાતુંસી.
વિજ્ઞાપનકો લેનેકે લિયે તો (૨) બજાયેંગે વો  કુરનીશી…વો કુરનીશી
સચ્ચે ખોટે કાર્ટુન બનાકે ભૈયા(૨) બડા મુનાફા કમાયેગા…સજ્જન સતાસે
નેતા લડ ઝઘડકર (૨)એક દુસરેકો કરેંગે લાતાલાતી…કરેંગે લાતાલાતી.
મિલકર બાંટકે ખાતેં (૨)જાનતી હે જનતા ભલીભાંતી…જનતા ભલીભાંતી.
દેશપ્રેમ સેવાભાવ દિખાકે (૨)ઘોટાલેકા ધન લે જાયેગા…સજ્જન સતાસે.
 
મુખમંડલ એસા ભાવ જૈસે ભોલે લાગે હી લાગે
સબ જાનતે હૈ કિ વો પૈસોંકે પીછે ભાગે હી ભાગે
સતાકે ગલિયારોંમે રહેંગે સબસે આગે હી આગે
દલ બદલુ કહે અબ મેરા અંતરાત્મા જાગે હી જાગે ….જાગે હી જાગે
============================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

14 thoughts on “હે ગોદડિયારામ કહે એસા વકત આયેગા…કટાક્ષ કવન કાવ્ય…

  1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

   ગોદડિયારામને આવા કાવ્યો ને લેખો સજાવવા માટે આપ પગથિયું બની માર્ગ દર્શક બન્યા છો

   એ બદલ આપના હરહંમેશ ૠણી રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.

   Like

 1. vinodbhai patel

  To Me

  Apr 28 at 9:55 PM

  શ્રી ગોવિંદભાઈ ,

  ગોદડિયારામનું કટાક્ષ કવન કાવ્ય વાંચવાની મજા આવી।

  હવે થોડા દહાડામાં સાજન માજન વાગતું વાગતું માંડવે આવવાની તૈયારીમાં છે .

  16 મી મેં ના દિવસે ખબર પડી જશે કયો વર પોન્ખાશે .

  તમારું કોમ્પ્યુટર બ્લોગીંગ હજુ ચાલુ થયું લાગતું નથી .

  વિનોદભાઈ

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s