પંચમ વર્ષ પ્રવેશનું ટાંણું….


પંચમ વર્ષ પ્રવેશનું ટાંણું….

============================================

            

 Happy Anniversary!                              LIKES
  July 4, 2014                                          મે = 3, 2013                                                                                                                           ” પરાર્થે સમર્પણ “

 =====================================================     

પરાર્થે સમર્પણ કેરા આંગણિયે

કૃતિઓ ————– ૪૮૦

ભાવ પ્રતિભાવ —- ૪,૭૩૦

આંગણિયે પગરવ–૨,૯૬,૧૧૧

 http://paraarthesamarpan.wordpress.com/

=================================

“આજ આવ્યું છે અમ આંગણિયે મંગલ ટાંણું

 વીત્યુ વર્ષ ચતુર્થેમ ને પંચમનું વાયું વાં’ણું *

 આપ્યું આપે ભાવ પ્રતિભાવનું અમુલ્ય નાંણું

 નાના મોંઢે શું ગાઉં આપના આભારનું ગાંણું.”

========================

વાં’ણું = પ્રભાત

આદિ કવિ નરસિંહ મહેતાન ભજનમાં કહે છે.

” જાગો ને જશોદાના જીવણ વાંણેલાં વાયાં “

===========================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

30 thoughts on “પંચમ વર્ષ પ્રવેશનું ટાંણું….

 1. શ્રીમાન. ગોવિંદભાઈ

  આપના બ્લોગના પાંચમા વર્ષના શુભ પ્રવેશ પ્રસંગે

  ખુબ ખુબ શુભકામનાઓ.

  જીવનમાં અનેક અનેરી પળો આપના જીવનમાં આવે.

  ઘરના સર્વેને મારી સુરતથી યાદ પાઠવશો.

  Like

 2. પાંચમી વર્ષગાંઠ..!
  પાંચ વર્ષ મા સ્વપ્ન જેસરવાકર ઉર્ફે ગોવિંદ પટેલ ઉર્ફે .પરાર્થે સમર્પણ કેરા આંગણિયે આંકડાઓનો હિસાબ ગૌણ છે. અમને આપની પોસ્ટ પર આવતા દેખાય છે. ટુકા પગારમાં જનસેવાના કામ , કુંટુંબ -સાથ સહકાર આપે જેસરવાનો પાણી વેરો ૧૯૯૩ થી માતૃશ્રીની યાદપંથકમાંથી ડાકોરપગપાળા જતા સઘને દહી લાવી વલોવીને છાશને ઠંડી કરીને આપવી, તેમજ થાક માટે પગચંપી જેવીવ્યવસ્થા …
  આવી પ્રેરણાદાયી સેવાઓને સસ્નેહ વંદન સહ આપને અનેકાનેક શુભેચ્છાઓ

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   આપે નાના બાળકને અનુપમ આશિર્વાદથી વધાવ્યા .

   પંચમ વર્ષ પ્રવેશના અમુલ્ય ટાંણે આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s