જય ભારતે જામ્યો વિનોદ વિહાર દરબાર…કાવ્ય.


જય ભારતે જામ્યો વિનોદવિહાર દરબાર...કાવ્ય.

==========================================================================================

આકાશદીપ.,આનંદરાવ..વિનોદકાકા,સ્વપ્ન

              ડાબી બાજુથી…શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ),

            સાહિત્યકાર…ગુંજન ગુજરાતી માસિક(યુએસએ) શ્રી આનંદરાવ લીંગાવત,

            શ્રી વિનોદભાઈ પટેલ(વિનોદ વિહાર), 

                સ્વપ્ન જેસરવાકર

===============================================================================

બે હજાર પંદરની તારીખ સત્તરમી ને હતો શનિવાર

વહાલા વિનોદભાઇના જન્મ દિનનો અનેરો અણસાર

નિમંત્ર્યા મિત્રો આનંદરાવ આકાશદીપ જેસરવાકર

 વિનોદભાઇ સાથે જાગૃતિ સંજયભાઇનો જ પરિવાર

 મસ્ત મજાના માનવી એવો બ્લોગ છે વિનોદ વિહાર

રોટલા ઉંધિયું મગ ગોળ મિઠાઇ ખિચડી કઢીનો આહાર

 કેલિફોર્નિયાના અરટેશિયામાં  જય ભારતનો રણકાર

મિત્રો મલ્યા મોજ મઝા વાતો કરી થયો દિલમાં ઝંકાર

હસતા ગાતા  સદાયે સજાવો વિનોદ વિહાર શણગાર

જુગ જુગ જીવો ને સદા ખુશ રહો એ સ્વપ્નનો રણટંકાર

==========================================================

સ્વપ્ન જેસરવાકર

6 thoughts on “જય ભારતે જામ્યો વિનોદ વિહાર દરબાર…કાવ્ય.

 1. હસતા ગાતા સદાયે સજાવો વિનોદ વિહાર શણગાર

  જુગ જુગ જીવો ને સદા ખુશ રહો એ સ્વપ્નનો રણટંકાર
  Govindbhai,
  Late.
  Unable to come that Day.
  Best Wishes to Vinodbhai, always !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 2. કાઠિયાવાડી થાળીના ગોળથી વધુ ગળ્યો આપનો ભાવ ,શ્રી ગોવિંદભાઈ માણવા મળ્યો…સાથે બેઠા ને વિનોદભાઈના સહપરિવાર સાથે આનંદ મેળો માણ્યો..હું તો તેમના ઘેર પણ ચટાકેદાર ચા પીને પછી, ઘેર નીકળ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. શ્રી ગોવીંદભાઈ,

  મારા માટે આ એક મોટું આશ્ચર્ય ! જયભારતથી આપણે સૌ છુટા પડ્યા . ઘેર પહોંચી કોમ્પ્યુટર -લેપટોપ –

  ખોલી ઈ-મેલ જોતો હતો તો જોઈ તમારી પહેલી ઈ-મેલ,જેમાં જોયું તમારું આ કાવ્ય ! થયું ગોવિંદભાઈ એ

  ચાલું કારે કાવ્ય લખી નાખ્યું કે શું !

  તમારી ત્વરિત કલ્પના શક્તિ અને કાવ્ય સર્જન શક્તિ માટે સલામ !

  તમારા બ્લોગની બે પોસ્ટમાં મારા પ્રત્યેનો પ્રેમ ભાવ વ્યક્ત કરવા માટે આપનો ખુબ આભાર.

  થેંક્સ એ લોટ ….

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s