ક્રિકેટ મહાકુંભની આરતી…આરતી..કાવ્ય..


         ક્રિકેટ મહાકુંભની આરતી…આરતી..કાવ્ય..

========================================================

All-14-of-the-finalised-15-Man-squads-for-ICC-Cricket-World-Cup-2015========================================================

આજે ૧૨ ફેબ્રુઆરીના રોજ ન્યુઝીલેન્ડ – ઓસ્ટ્રેલિયામાં અગિયારમા ક્રિકેટ

વર્લ્ડ કપનો ઉદઘાટન સમારોહ છે.

=========================================================================================

ક્રિકેટ વર્લ્ડ કપ -=====================================================================

 ઓમ જય ક્રિકેટ દેવા સ્વામી ઓમ જય ક્રિકેટ દેવા

 ક્રિકેટ મહાકુંભે, વર્લ્ડ કપે (૨) ક્રિકેટે જમ્યા જંગ એવા …….ઓમ જય ક્રિકેટ

 બોલ બેટ ની રમત એવી રમે ખેલાડી અગિયારા (૨)

 ખેલાડી  બારમો  લાવે લઈ જાયે (૨) ને પાણી પાનારા…….ઓમ જય ક્રિકેટ

 નિર્ણાયકો હોય બે પણ તેર પર નજર  રાખનારા (૨)

 ત્રીજો  નિર્ણાયક હોય અદ્રશ્ય (૨) કોઈક વાર પૂછાનારા….ઓમ જય ક્રિકેટ

 બોલ્ડ,કેચ,સ્ટમ્પીગ,રનઆઉટ એમ  રીતો જુદી જુદી (૨)

 ચોક્કા છક્કાની રમઝટે (૨) ફિલ્ડર કેચ પકડે  કુદી કુદી ……ઓમ જય ક્રિકેટ

 પચાસ ઓવરની રમત એક ઓવરે હોય છ  દડા (૨)

 એક ટીમ દાવમાં  ઉતરે  તો (૨)   રમતી ત્રણસો દડા……. ઓમ જય ક્રિકેટ

 ચૌદ દેશના ખેલાડીઓ રમશે ને લાખો  ડોલર લેવા (૨)

 તડાકો ચેનલોને  જાહેરાતના (૨) મનમાન્યા ભાવ લેવા…..ઓમ જય ક્રિકેટ

 કમાણી કરશે વર્લ્ડ ક્રિકેટ કમિટી ને યજમાન દેશ એવા (૨)

 લાખો કરોડો ક્રિકેટ પ્રેમીઓ તો (૨) પૈસા ખર્ચી જાય જોવા….ઓમ જય ક્રિકેટ

 ========================================

 સ્વપ્ન જેસરવાકર   

Advertisements

One thought on “ક્રિકેટ મહાકુંભની આરતી…આરતી..કાવ્ય..

  1. શ્રીમાન. ગોવિંદભાઈ પટેલ

    વર્લ્ડ કપ તો હવે આ બાજુ દિશા પકડી લીધી છે, ભાઈ સરસ મજાની આરતી હો

    હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, પેપર તપાસવાનું કામ ચાલે છે.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s