” શિક્ષણ સરોવર ” બ્લોગાધિપતિ માનનીય કિશોરભાઇ પટેલ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક બનશે.
શ્રી કિશોરભાઇ પટેલ
મુરબ્બી વડિલો તથા સ્નેહી મિત્રો
ઘણા સમય બાદ આપની સમક્ષ ઉપસ્થિત થવા બદલ માફી માગું છું.
એક નવીનતમ ખુશીનો સંદેશ આપની સાથે વહેંચવા માગું છું.
” શિક્ષણ સરોવર “ બ્લોગાધિપતિ માનનીય કિશોરભાઇ પટેલ (સુરત) જેઓ શિક્ષણ ક્ષેત્રે અનન્ય
સિધ્ધિઓ પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્ર્ક તેમજ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું અદકેરું બહુમાન પામ્યા છે.
“ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરતા રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્મા “