ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે…કાવ્ય


 ફોડવી છે ફોડવી છે અમારે  મટકી ફોડવી છે…કાવ્ય

=====================================================boys-playing-dahi-handi-janmashtami-vector-illustration-32903368

અમારે મટકી ફોડવી છે એમ ભારતની જનતા કહે છે પણ શેની મટકી

ફોડવી છે એ કાવ્યાનંદના મધુર રસને વાગોળતા માણો…..

કૃષ્ણ બાલ લીલા

વડિલો..મિત્રો..બહેનો..સર્વેને કૃષ્ણ જન્મોત્સવનાં વધામણાં…

======================================================

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

સતાધીશોના અભિમાનની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

સતાધીશોના જુઠા વચનની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

અમલદારોના ભ્રષ્ટાચારની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

નાત-જાત-કેરા ભેદભાવની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

ભારતમાંથી ગરિબાઇ કેરી મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

અંધશ્રધ્ધા અવિશ્વાસ કેરી મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

નિરક્ષતાને અભણતા કેરી મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

અરાજકતા આતંકવાદ કેરી મટકી ફોડવી છે.

====================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

5 thoughts on “ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે…કાવ્ય

 1. સતાધીશોના જુઠા વચન,અભિમાન,ભ્રષ્ટાચાર,નાત-જાત-કેરા ભેદભાવ, ગરિબાઇ,અંધશ્રધ્ધા અવિશ્વાસ,નિરક્ષતાને અભણતા,અરાજકતા ,આતંકવાદ
  વિગેરેની ભારતમાં ઘણી મટકીઓ ફોડવા જેવી છે …

  ગોવિંદભાઈ,તમારે તો આ મટકીઓ ફોડવી છે પણ સવાલ એ છે કે એ કોણ અને ક્યારે ફોડશે ? એવો કન્હૈયો ફરી જન્મ લે ત્યારે ખરો.

  મજાનું કાવ્ય

  Like

 2. આ જનમમાં તો “ફોડી” રહ્યાં……ધોળે દિવસે તો ઠીક, રાત્રે પણ આવા સ્વપ્ના જોવા જરાય સારા નહીં…!!!આંખ તો બગડે, દિમાગ પણ બગડી જાય…….પુરા ન થાય અને છેક લગી અસંતોષ રહે……!!!!!!!

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s